________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્રવ્ય-ભાવ તી સેવાતુ' અનુપમ ફળ
સત્સંગ કરવાથી થતા અનેક ઉત્તમ લાભ.
સંત-સુસાધુ જનાની સંગતિ કલ્પવેલીની પેરે કયા કયા ગુણ-લાભની પ્રાપ્તિ નથી કરાવતી ? કલ્પવેલી કેવળ ઐહિક આ લેાક સંબંધી સુખલાભની પ્રાપ્તિ કરાવે છે, ત્યારે સંતસેવા-ભક્તિરૂપ અપૂર્વ કલ્પવેલી અલૈકિક અગણિત સુખ સપાની પ્રાપ્તિ અને વૃદ્ધિ માટે થાય છે. તે કઈક કાળના પુરાણા પાપ સમૂહને નાશ કરે છે, જેથી આત્માની કઇક પ્રકારની મલીન વાસનાએ વિલય પામે છે અને શુભ વાસનાએ જાગૃત થાય છે; સુકૃત્યની વૃદ્ધિ કરે છે--કાણુ પરંપરા જમાવ કરે છે; જેથી જીવને સર્વત્ર સુખશાન્તિને જ અનુભવ થાય છે; સુબુદ્ધિ જગાડે છે અને કુમુદ્ધિ ટાળે છે, જેથી જડતા (ભ્રમ-વિભ્રમાદિક ) દૂર થતાં ગમે તેવા પ્રસંગમાં લગારે મુ ંઝાયા વગર સત્ય દિશાનું શીઘ્ર ભાન થાય છે અને તેમાં અસ્ખલિત પ્રયાણ થઇ શકે છે; વળી તે નવી નવી રૂડી વિજ્ઞાન-કલા પ્રગટાવે છે, જેથી કાઇ પણ સ્થળે પરાભવ નહીં પામતાં સર્વત્ર જયલક્ષ્મી પ્રાપ્ત થાય છે; અજ્ઞાન-મિથ્યાત્વ અંધકાર દૂર કરી જ્ઞાન- પ્રકાશ પ્રસારે છે, જેથી સ્વાભગત અને તવીર્ય શક્તિનુ યથાર્થ ભાન-શ્રદ્ધા પ્રગટ થતાં, સ્વવીય શક્તિના ઉપયાગ ઉત્તમ પ્રકારના સંયમ– ચાગનું યથાર્થ પાલન કરવા વડે અનતી આત્મઋદ્ધિ સપાદન અર્થે કરી લેવામાં આવે છે. આ રીતે સત-સુસાધુ જનાની સેવા-ભક્તિ-ઉપાસના અકૃત્રિમ (સાચાસ્વાભાવિક) સુખના અથી મુમુક્ષુ જનાને છેવટે અક્ષય અનત અવિનાશી સુખરાન્તિ આપવા સમર્થ બને છે. ઇતિશમ્ . લે-મુનિમહારાજશ્રી કપૂરવિજયજી મહારાજ.
૧૫૧
દ્રવ્ય—ભાવ તી સેવાનું અનુપમ ફળ.
થાય છે
શત્રુંજય, ગિરનાર, અર્બુદાચળ, અષ્ટાપદ અને સમેતશિખરાદિક સ્થાવર તીર્થો લેખાય છે, જ્યારે ક્ષમાદયાદિક અનેક ગુળાથી અલંકૃત થયેલા ઉત્તમ ગણુધરાદિક સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકારૂપ ચતુધિ સંઘ જંગમતીરૂપ કહે ઉક્ત ઉભય તીર્થને સ્થાપનારા ( પ્રવતોવનારા) અસાધારણ ગુણ-શક્તિને ધારણ કરનારા તીર્થંકરા ઢાય છે. ઉકત ઉભય તીર્થનું તેમજ તીર્થંકર ભગવાનનુ યથાર્થ ભાવે સેવન કરનારા ભવ્ય જને અનુક્રમે ઉત્તમ પ્રકારના જ્ઞાન વૈરાગ્ય ( સંયમ-ચેગ ) ને પામી સહેજમાં આ ભવસાગરને તરી જાય છે.
For Private And Personal Use Only
તીર્થ ભૂમિમાં ઉત્તમ પ્રકારનું વાતાવસ્તુ અધાયલુ રહે છે, તેના સગથી મલીનતા દૂર થાય છે અને અંતઃકરણ પવિત્ર અને છે. અઘાર પાપ કરનારા પણુ