________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંયમ એજ સુખ-શાંતિની ખરી ચાવી છે.
૧૪૯ કરી, તેને જેમ બને તેમ અધિક વિકાસ કરવા પ્રયત્ન સેવા જોઈએ. સમ્યમ્ જ્ઞાનાદિક કળાવડે આત્મબળ વધતું જ જાય છે અને પુષ્ટિ પામેલાં આત્મબળ ( પુરૂષાર્થ ) વડે ઉત કળા અધિક ખીલતી જાય છે. એ રીતે અજેન્યાશ્રય વડે ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થયા જ કરે છે અને છેવટે તે અનંતતાને પામે છે, એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર (સ્થિરતા), અને અનંત વીર્યરૂપ બને છે. સત્ ચિત્ આનંદ સ્વરૂપી આત્મા એ રીતે સાક્ષાત્ અનંત જ્ઞાન અને સુખને સ્વામી પિતે બને છે અને પિતાના અમૃતમય ઉપદેશ વડે અનેક ભવ્યાત્માઓને પણ સનાથ કરે છે-કરી શકે છે. એ રીતે સ્વપરને ખરી સ્વાભાવિક સુખશાનિત પમાડવાની કળા કેળવવાની આપણને મળેલી અનુપમ અનુકુળ તક બરાબર સાધી સાર્થક કરી લેવી કેટલી બધી જરૂરી છે તે હવે તમને સહેજે સમજી શકાશે. હીણા-નબળા-મલીન વિચારે, અણછાજતા અસભ્ય રેષાદિકભર્યા મલીન વચને અને વગરવિચાર્યું સ્વપર પ્રાણઘાતક આચરણે વડે મુગ્ધ -અજ્ઞાન છે બાપડા પિતાને મળેલી અમૂલ્ય તકને કહો કે સ્વજીવનશક્તિને વ્યર્થ ગુમાવી ઉલ્ટા અધિક દુઃખી બને છે. માટે માદક પદાર્થોનું સેવન (મદ), વિષયાસક્તિ, ક્રોધાદિક કષાય, આલસ્ય અને વિસ્થાદિકને દૂર તજી, સદ્ધર્મ કળા વડે આપણે સ્વજીવનશક્તિને ખીલવવી ઘટે છે જેથી અંતે અનંત સુખશાન્તિ પ્રસરે.
ઈતિશમ. લેર મુનિ મહારાજ શ્રી કરવિજયજી મહારાજ,
સંયમ એજ સુખ–શાન્તિની ખરી ચાવી છે.
કઈક ભેળા લેકે સંયમના નામથી જ ભડકે છે. તેમને સંયમને ખરે અર્થ સમજાયે હેત નથી. અથવા સંયમના મિષથી કઈક વખત લગભકતને દંભ જોઈ તેઓ તેથી ઉભગી ગયા હોય છે અથવા તે તેમનો તે તરફ અભાવ પિદા - યેલ હોય છે. પરંતુ જે સંયમને ખરા અર્થ–પરમાર્થ ઠીક સમજાય અને તેવાજ સાચા સંયમનું યથાર્થ રીતે પાલન કરાતું સાક્ષાત્ જેવાય તો તે સાચા સંયમ પ્રત્યે તેમજ સંયમવતી વ્યક્તિ પ્રત્યે પ્રેમ પ્રગટયા વગર રહે નહીં. તેથી જ સંયમને અર્થ–પરમાર્થ કહેવા પ્રયત્ન કરશું.
ઉક્ત સંયમમાં સં અને યમ બે પદ છે. સમ=સમ્યક્ર-સારી રીતે યમનિયમનું પાલન કરવું-હિંસા, અસત્ય, ચેરી, જારી પ્રમુખ પાપકાર્યોને બને તેટલે પરિહાર ( ત્યાગ ) કરે, મન તથા ઈન્દ્રિયેને નિગ્રહ કરે (તેમને ઉન્માગે
For Private And Personal Use Only