________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન સમા
છીયે. અને આપણે ખુશી થવું જોઈએ કે કોઈ પણ સમાજમાં આવી પૂજય મહાન વ્યક્તિએ વધારે ઉત્પન્ન થાય તે ઈચછવા યોગ્ય છે, પરંતુ ઇતિહાસથી જેમ આપણને માલમ પડે છે કે તે તે વખતે તે મહાન પૂજ્ય આચાર્ય મહારાજે જેમ પોતાની ફરજ સમજી જૈન ધર્મની ઉન્નતિ માટે અનેક કાર્યો કરતા હતા, કે જેને લઈને તે કાળમાં જેન ધર્મ પૂર્ણ જાણેજલાલી ભગવતે હતે તેમ આ કાળમાં વિદ્યમાન અને હવે પછી થનારા આચાર્ય મહારાજાએ સમાજની આધુ નિક સ્થિતિને વિચાર કરી તેને કેવા ધર્મના અનુછાને, ક્રિયા માર્ગે, અને શુદ્ધ વ્યવહારીક, ધાર્મિક પની જરૂર છે, અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ફેરફારને લઈને તેમાં શું સુધારો વધારો કરવાની જરૂર છે તેને આ કાળના પચા મહાત્માની જેમ આધુનિક પદવીધર મહાત્માઓ વિય ર કરી ધમ ઉન્નતિ માટે પ્રયત્ન કરે, પોતાની તેવો ફરજ બજાવે તો તે પદની જેમ અમલ ગણાય છે તેમ ફળદાયી નિવડે. આ કાળમાં આચાર્ય મહારાજની પદવી સર્વોતમ અને ઉચ ગણાય છે, જ્યારે આ ઉત્તમ ગુણ નિજ પદવી કે જેના ઉપર સમગ્ર જૈન કેમ અને જૈન ધર્મની ઉન્નતિ અવનતિતો આધાર રહે છે, તે જે સંખ્યા વધારવા માટે કરવામાં આવે, તે પદવીધર મહાત્મા પિતાની ફરજ શું છે તે ન સમજે ? અને જો કોઈ તેવા પ્રસંગે સમાજમાં ઉપસ્થિત થતા હોય કે કલેશ, કુસંપ, ઇર્ષ્યા વધતા જૈન સમાજ એક પગથીયું ઉન્નતિથી પાછળ હઠત હોય તે તે જેમ બજારૂપ છે તેમ તેને માટે થતા ખર્ચે પણ સમાજને નકામા થઈ પડે છે, અને વખતે બીજી કામોમાં જૈન સમાજની લઘુતા થાય છે, જેથી જે જે મહાત્મામાં જે જાતની લાયકાત શ્રી છે જેમાં તેઓશ્રીને પદાભિષેક કરેલ છે તે તે લાયકાતને સમાજની ઉન્મ તિમાં ઉપયોગ કરવાની અમારી નમ્ર વિનંતિ છે. તે ગમે તેમ છે પરંતુ હાલ એક ચારિત્રપાત્ર, નાન ખાન સઝાયમ નિમગ્ન અને સતત અભ્યાસી પંન્યાસજી શ્રી નીતિવિજયજી મહારાજને હાલમાં અમદાવાદમાં આચાર્યપદ બહુજ આનંદપૂર્વક આપવામાં આવ્યું છે. આ મહાત્મા ' સ્વભાવે બહુ સરસ સાથે ક્રિાનિક અને સારા અભ્યાસી છે તેમને આપેલ આ ઉચ પદવી માટે અમે અમારો આનંદ જાહેર કરીયે છીયે અને સાથે તેઓશ્રીને વિનંતિ પણ કરીયે છીયે કે શ્રીસ આપનામાં જે ઉચ્ચ લાયકાત જોઇ આ જવાબદારીવાળું પદપ્રદાન કર્યું છે તેને સફળ કરવા, લાયકાતને સંપૂર્ણ ઉપયોગ કરવા અને દેશકાળને અનુસરી જેન કેમની ઉન્નતિ માટે ફરજ બજાવવા આપ પ્રયત્નવાન બનશે, અને જેને કામમાં કુસંપ અને ઈર્ષાને નાશ થતાં તેની આબાદી, વૃદ્ધિ અને એક્યતા વધવામાં જ તેમની દરેક પ્રવૃત્તિ થાય તેમ કરવા તેઓશ્રીને નમ્ર વિનંતિ કરીયે છીયે.
એક ખુલાશે.
-
--
સM મોંઘવારીને લઈને છાપખાનામાં માણસની પણ મુશ્કેલીના અંગે પશ અને માહ માસના છે કે એક સાથે પ્રકટ કરવામાં આવેલ છે જેથી ગ્રાહકગણું ક્ષમા કરશે.
કેટલીઆ
For Private And Personal Use Only