________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજા દીવસની બેઠક.
સ્વદેશી વસ્તુ વાપરવા વિષે.
આપણી કામ મુખ્યત્વે કરીને વેપારી હાવાથી દેશના હુન્નર ઉદ્યાગ અને વેપારી ખીલવણી અર્થે દેશના પ્રાચીન ઉદ્યોગેાને ખીલવવા તે દરેક જૈનની ફરજ છે અને તેના હુન્નરાને સ્વીકારવાથી તથા સ્વદેશી વસ્તુજ વાપરવાના નિશ્ચય કરવાથી સમાજની ઉન્નતિ થાય છે તેમ આ કાન્ફરન્સ માને છે, અને તેટલા માટે દેશના પ્રાચીન ઉદ્યાગા ખીલવવા અને ખાસ કરીને આપણા દેશમાં ઉત્પન્ન થતી ચીને વાપરવાના નિશ્ચય કરવા આ કાર્ન્સ આગ્રહપૂર્વક ભલામણ કરે છે.
ઉપલેા ઠરાવ નામદાર પ્રમુખે રજુ કર્યા હતા. જે તાળીઓના અવાજ વચ્ચે પસાર થયે હતેા.
૧૭
અંધારણમાં ફેરફાર.
કાન્ફરન્સનાં ખધારણમાં જે ફેરફાર કરવાની જરૂરીયાત માલુમ પડે તે આવતા અધિવેશન પહેલાં ત્રણ મહીના અગાઉ હેડ ઑફિસ પર મેાકલી આપવાની વિજ્ઞપ્તિ કરવામાં આવે છે અને તેની વીગત રીસ તરફથી એક માસ અગાઉ અહાર પાડી તે ઉપર આવતા અધિવેશન વખતે વિચાર કરવામાં આવશે.
ઉપલા ઠરાવ પ્રમુખ સાહેબે રજુ કરતાં તે પસાર થયા હતા.
અત્રે પતિ હંસરાજીએ ઉર્દૂ અને હીંદી જાણનાર માહેાશ કલાર્ક કાન્ફ રન્સ ઑફિસમાં રાખવા માટે પંજાબ તરફથી વિન ંતી કરી હતી જે મી, માતી. લાલ મુળજીએ સ્વીકારી હતી.
અત્રે મી. ઢઢ્ઢાએ જાહેર કર્યું હતુ કે આગલી કેન્ફરન્સ પંજાબમાં કાઇપણ શહેરમાં ભરવા માટે પ્રમુખ સાહેબ મારફત પામના સઘ તરફથી કરવામાં આવી છે. એવી સરતે કે તે વખતે મુનિરાજશ્રી વલ્લભવિજયજીનું ચેામાસુ ત્યાં હાય અને અત્રે હાજર રહેલા ત્યાં પધારે.
પંડિત હુંસરાજજીએ જશુાવ્યુ હતુ કે અત્રે ત્રીજી સરત એ છે કે એ અધિવેશનનું પ્રમુખસ્થાન મી, ઢઢ્ઢાએ સ્વીકારવુ,
અત્રે તાળીઓના અવાજો થઇ રહ્યા હતા અને એ સરતે ૫ જામનુ આમત્રણ સ્વીકારવામાં આવ્યુ હતુ અને ૧૯૨૧ ની સાલમાં ૧૩ મી જૈન શ્વેતાંબર કેાન્સ ભરાશે.
અત્રે પ્રમુખે નીચલી ઉદારતા જાહેર કરી હતી. રૂ. ૧૦૦૦ કાન્ફરન્સ નીભાવ કુંડ, રૂ. ૧૦૦૦ કેળવણી ફ્ ડ, રૂ. ૨૦૦ વૉલટીયરા માટે અને જો ગેાડવાડની પાઠશાળા શરૂ થાય તા તેમાં રૂ. ૧૦૦૦.
For Private And Personal Use Only
બાદ જનરલ સેક્રેટરીઓ તરીકે મી. માતીલાલ મુળજી અને મી. મકનજી એરીસ્ટરને મુબઇ માટે નીમવામાં આવ્યા હતા અને પ્રોવિન્સ્યુલ સેક્રેટરીએ અને