________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
શ્રી આમાનંદ પ્રકાશ અને બીજા એધેદારની નીમણુંક કરવામાં આવી હતી, અને સ્ટેન્ડીંગ કમિટિના નામે પણ વાંચી જવામાં આવ્યા હતા.
અત્રે મી. ઢઢ્ઢાએ જાહેર કર્યું હતું કે પંજાબના શ્રી સંઘે આ કેન્ફરન્સના પ્રમુખસાહેબને એક સેનાને ચાંદ આપવાનો ઠરાવ કર્યો છે, જે મુંબઈથી આવ્યા બાદ તેમને એનાયત કરવામાં આવશે.
ત્યારબાદ પ્રમુખ સાહેબને, રીસેપ્શન કમિટિના કાર્યવાહકેને, દ્વાલટીયરે અને દરેક કમિટિના પ્રમુખ અને સેક્રેટરીઓને આભાર માનવામાં આવ્યું હતું. જે બાદ કેન્ફરન્સનું કામકાજ રાત્રે બાર વાગે ખતમ થયું હતું.
બારમી શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સમાં મુનિ મહારાજ શ્રી વલ્લભવિજયજી મહારાજે આપેલું વ્યાખ્યાન
- ૩ૐ નમો વીતરાય છે यस्य निखिलाश्च दोषा न सन्ति सर्वे गुणाश्च विद्यन्ते ।
ब्रह्मा बा विष्णु हरो जिनो वा नमस्तस्मै ॥ માન્યમુનિવરે! સુશીલા સાવીયે! સભ્ય સદગૃહસ્થા એવં સન્નારિયે! આપ સર્વકા યહાં પર ઉપસ્થિત હેના કુછ અન્ય હી કથન કર રહા હૈ. રંગ વિગી વિચિત્ર ૫ઘડિયે ઔર લાલ પીલે અનેક પ્રકાર, કપડે વ ગહનૈસે સુસજિજત દેદલંકા એકત્રિત હોના તે અનેક વિવાહ (સાદી), જેમનવાર આદિ પ્રસંગે મેં સંભવ હૈ, પરંતુ આપણે કયા? સારી દુનિયાએ ઉલટે રસ્તે ચલનેવાલે હમારે દો દલ જે આપકે દિખલાઈ દેતે હૈ ઉસસે સાફ જાહિર હતા હૈ કિ યહ પ્રસંગ સાંસારિક નહિં હં, કિન્તુ ધાર્મિક હૈ. અએવ ભી યહાં કુછ બોલનેકા અધિકાર ૨ખતા હું,
મેરા વિચાર ઔર અધિકાર. મહાશ! યહાં જે કુછ કહેંગા અપના નિજ વિચાર કહુંગા. ઉસકે માન્ય રખના ન રખના, ઉસ પર વિચાર કરના ન કરના આપકા અખતિયાર હૈ. મેરે પાસ કયા? જૈન સાધુ માત્રકે પાસ એસી કે સત્તા નહીં જિસકે બલસે આપ પર કઈ કિસમકા ફરજ યા જેર ડાલ સકે? જૈસા કિ તારીખ ૧૧ ડીસેંબરકે સાંઝવર્તમાન મેં સુલેહકે ઉત્સવમેં સામેલ નહીં હોનેકા કરવીર પઠકે જગદ્ગુરૂ શ્રી શંકરાચાર્ય કા અપને અનુયાયિકો ફરમાન જાહિર હુઆ હૈ.
જૈન ગુરૂઓકે ઉપદેશક અધિકાર છે. આ દેશકા નડીં સજ્જનો! આપકે
For Private And Personal Use Only