SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ શ્રી આત્માનઃ પ્રકાશ, કેન્ફરન્સ ભરવામાં ખહુ ખત દેખાડી છે. તેઓએ જુદી જુદી કિમિટએ નીમીને તે માટેની તૈયારીઓ કરી હતી અને આખા હિંદુસ્તાનના રૈનાને આમંત્રણ માકલ્યું હતું. કાન્ફરન્સથી તેમજ કેળવણીના કાર્યથી આ મુલક ઘણે ભાગે અજાણ્ હાવાથી તેમજ કાન્ફ્રન્સ મળે તા કેળવણી જેવેા મહાન સવાલ મારવાડી મંએના લક્ષમાં આવે તેા ઉક્ત મહારાજશ્રીએ અહીં પ્રયાસ કરી જે ક્રૂડ શરૂ કર્યું છે તેને વધારે મદદ મળે, ઉદ્દેશેા જલ્દી પાર પડે અને મારવાડમાં કેળવણીની પ્રગતી થવા સાથે મારવાડી ખંધુએ કેળવણી પ્રાપ્ત કરે તેવા અનેક ઉદ્દેશથી આ કેન્સ ત્યાં ભરવા માટે પ્રયાસ થયા હતા જે યાગ્યજ હતા. કાન્ફરન્સના મંડપમાં આશરે ચારથી પાંચ હજાર મનુષ્યેાની હાજરી હતી. પંજાબના આશરે પાણાસા ડેલીગેટા હતા અને જાણીતા બહારગામના કૈલીગેટામાં શેઠ દેવકરણુ મુળજી, શેઠ મેાતીલાલ મુળજી, કાપડીયા મેાતીચંદ્ર ગીરધરલાલ, મકનજી નુò{ભાઇ બેરીસ્ટર એટલેા, નરોતમદાસ ભાણજી, ઝવેરી મણીલાલ સુરજમલ, શ. ગુલામચંદજી ઢઢ્ઢા, શેઠ પ્રતાપચંદજી ઘીયા, ગાંધી અમરચંદ ઘેલાભાઇ, શેઠ ગેપી. ચંદ્રજી ઘડીયાળી, શેઠ ભભુતમલજી સોંધી, શેઠ દેવચંદ્ર દામજી, ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ, ઝવેરી મુળચંદ આશારામ, વૈરાટી શેઠ સમરથમલજી, શેઠ ન્યાલ ચંદ્રુજી, શેઠ મહાસુખભાઇ વીસનગરવાળા વગેરે જુદા જુદા ગામાના ડેલીગેટે કાન્ફરન્સમાં ભાગ લેવા પધાર્યા હતા. પાલીતાણા અને ત્રાપથી પ્રવર્ત્તકશ્રી કાન્તિવિજયજી મહારાજ અને મુતિરાજશ્રી સવિજયજી મહારાજના કાન્ફરન્સની તેહ ઇચ્છવા માટેના પત્રા આવ્યા હતા. નથ અપેારના ખરાખર એક વાગે પ્રથમ દિવસની બેઠકનુ કાર્ય શરૂ થયું હતુ શરૂઆતમાં મંગળાચરણ કર્યા બાદ આવકાર દેનાર કમીટીના પ્રમુખ શેઠ મલજીએ પાતાનુ ભાષણ શરૂ કર્યુ હતુ જે હિંદીમાં હતુ. તેમાં મુખ્ય હુકીકત તે દેશમાં ખીલ્યુલ શિક્ષણુપ્રચાર નહીં હાવાથી ઉચ્ચ શિક્ષણુની જરૂરીયાત સ્વીકારી ખાળલગ્ન, કન્યા વિક્રય વિગેરે હાનિકારક રીવાજો પેાતાના દેશમાંથી દૂર થવાની જરૂરીયાત સ્વીકારી હતી. જે ભાષણુ સામાન્ય અને ટુંકું હતું, ત્યારબાદ પ્રમુખ સાહેબ લાલા ઢોલતરામજી જૈનીની પ્રમુખ તરીકે નીમણુક કરવામાં આવી હતી. તેમણે પ્રમુખસ્થાન લીધા બાદ તેઓશ્રીનું ભાષણ વાંચવામાં આવ્યું હતું. આ ભાષણુ જમાનાને અનુસરતા વિચારાવાળું, દરેક વિષયને ટુંકા માં સ્કુટ કરનારૂ', વિચારણીય સુદૃાવાળુ તેમજ અસરકારક હતું. આ વખતના પ્રમુખનું ભાષણ મુદ્દાસર અને યોગ્ય હતું કે તે પ્રમાણે જો વિચારી અમલ કરવામાં For Private And Personal Use Only
SR No.531198
Book TitleAtmanand Prakash Pustak 017 Ank 06 07
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1919
Total Pages56
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy