________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદ્યોગપરાયણતા.
૧૫૭
કારણથી કાર્ય કરવાનું તજી દઇએ તેા કઈ પણ કાર્ય થઇ શકતુ નથી. આથી જ મનુષ્યે એટલું જ કરવુ' ઉચિત છે કે પોતાનુ કાર્ય સારૂં, ઉપયાગી અને ચેાગ્ય છે કે નહિ એટલેાજ તેણે વિચાર કરવા જોઈએ. આપણા અંતરાત્મા સાક્ષી પુરે કે અમુક કાર્ય સારૂ' છે, કરવા ચેાગ્ય છે, તેા પછી જગના વિધની લેશ પણ પરવા કરવાની જરૂર નથી. નિ:શંક મનીને આપણે આપણાં કાર્યમાં તત્પર બનવું જોઇએ.
ન્હાની ન્હાની વાતેામાં ધ્યાન રાખવાથી જ મનુષ્ય મેાટી વાતામાં સાવધાન રહેતા શીખી શકે છે, જે મનુષ્યની હંમેશની વાતચીતમાં બેદરકારી જોવામાં આવે છે, જે જરા વાત કરવામાં પણ અચકાય છે અને ભૂલેા કરે છે તે મનુષ્યમાં વકતૃત્વ ખીલે એવી કદાપિ આશા રાખી શકાતી નથી. જે મનુષ્ય પ્રત્યેક વાતમાં ઉત્તમતા દર્શાવે છે તેજ મનુષ્ય પેાતાનુ જીવન ઉત્તમ રીતિથી વહન કરી શકે છે. ફાઈ માણસના વિષે એમ કહેવામાં આવે કે તે પેાતાનું કાર્ય ઉત્તમ રીતિથી કરે છે તે તેના અર્થ એમ છે કે તે પેાતાની ચિત્તવૃત્તિઓને કાર્યોંમાં ઘણી સારી રીતે પરાવી શકયા છે અને પેાતાનાં જીવનને ઉપયેાગી બનાવી શકયા છે. આવા મનુષ્યમાં કૃત્રિમતાના લેશ પણ આભાસ હેાતા નથી. માનસિક અને શારીરિક શક્તિના સદ્ગુ પયેાગ એજ શિક્ષણના વાસ્તવિક હેતુ છે. ઉકત મનુષ્યમાં એ મને શક્તિ પેાતાનાં કાર્યો સારી રીતે મજાવતી હોય છે. આવા માણસ કેાઈ પણ વાત જાણુવા માત્રથી સતૈાષ માનતે નથી, પરંતુ જે તે સારી હોય છે તે તે તેનુ તત્કાળ ગૃહણુ કરી લે છે.
કેટલાક મનુષ્યા દેવપર અનુચિત વિશ્વાસ રાખીને પોતાની જાતને તુચ્છ અને અચેાગ્ય બનાવી મુકે છે. તેઓ એમ સમજે છે કે અમુક મનુષ્ય સુખી છે અથવા તે આનંદમાં છે તેનુ કારણ એ છે કે તેનુ ભાગ્ય સારૂ છે. તે પાતે ઉદ્યોગ કરતા નથી; પરંતુ એમ જ સમજે છે કે મારૂં ભાગ્યે જ ખરાબ હેવુ જોઇએ કે જેથી મને મારાં કામાં સાફલ્ય મળ્યું નહિ. તે પેાતાનાં જીવનની લગામ કેવળ ભાગ્ય ઉપર જ છેડી ટુ છે. તેને એમ ખખર નથી હાતી અથવા તે વિચાર પણ નથી કરતા કે મીજાની સફલતાનું કારણ તેનુ ભાગ્ય નહિ, પરંતુ તેની દઢતા, વીરતા, એકાગ્રતા અને કા તત્પરતા છે. વળી તે મસ્તદશામાં પડયા રહી સમયને પણ કંઇ વિચાર કરતા નથી. તે તે એવા વિચારોમાં મગ્ર રહે છે કે ‘ જે ભાગ્યમાં લખ્યું હશે તે ઘરે બેઠા મળી રહેશે. પાતાળમાંથી નીકળીને લક્ષ્મી સ્વય' ચાલી આવશે. ’ આવા મનુષ્યને સંસારમાં કદિ પણ સફલતા મળી શકતી નથી. તેએ દિવસાનુદિવસ આળસુ, નિરૂઘી અને સાહસહીન મનતા જાય છે, અને ધીમે ધીમે બીજા લેાકેાની ઇર્ષ્યા કરવા અને તેઓની સાથે દ્વેષથી વર્તવા લાગે છે. આવા મનુષ્યેા સંસાર અને
For Private And Personal Use Only