________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદ્યોગપરાયણતા.
૧૫૫ પથી એના ઉત્તર આપ્યા છે અને પોતાના ઉત્તરને યથાસંભવ યુકિતઓથી સિદ્ધ કર્યા છે. હવે આ સ્થળે આપણું કાર્ય તેઓના સિદ્ધાંતો ઉપર વિચાર કરવાનું છે. જે જે બાબતેને આપણે અંતરામાં સરકાર કરે અને જે આપણુ યુકિતપુર:સર જણાય તે સઘળી બાબતો પર વિશ્વાસ રાખી આપણે જીવનનાં કાર્યક્ષેત્ર માં પ્રવેશ કરવો જોઈએ. જીવન નિસાર વતુ નથી. મહા મુશીબતે માનવજીવનની પ્રાપ્તિ થાય છે. તેથી આવું અમૂલ્ય માનવજીવન નિરાશામાં ગુમાવી દેવું જોઈએ નહિ. આપણે હમેશાં યથાશકિત ઉગ કરતા રહેવું એ આપણું પ્રથમ કર્તવ્ય છે. પ્રત્યેક માનુષ્ય આ નિશ્ચયાત્મક સંકલ્પ કરી લેવું જોઈએ કે-“હું ઉત્તમ કાર્યોની ખાતર યથાશક્તિ નિરંતર ઉઘોગ કરીશ અને મારા પિતાના હદયના પ્રકાશને હમેશાં વધારતે રહીશ, કદાચ મને સ્વીકૃત કાર્યમાં નિષ્ફળતા મળે તે પણ હું મારા કતવ્ય કર્મથી લેશમાત્ર ગ્રુત થઈશ નહિ અને માં સુરતના પરિવારના એ સૂક્તને યથાર્થ રીતે અનુસખીશ. કદાપિ મારા માર્ગમાં ક્ય, દુઃખ અને શેકના પ્રસંગે ઉપસ્થિત થાય તો પણ હું અધીર બની જરા પણ ગભરાઈ જઈશ નહિ.” જે મનુષ્ય આપત્તિના કઠિન પ્રસંગોની સામે થઈને યથાશક્તિ હમેશાં પિતાનું કાર્ય કર્યું જાય છે, ભૂત ભવિષ્યની ચિંતા કરતા નથી, કાર્યોના સારા વા નરસા પરિણામને લઈને પોતાના માર્ગથી વિચલિત થતા નથી તે જ મનુષ્યોને શાંતિદેવીને સંપૂર્ણ સાક્ષાત્કાર થાય છે. અર્થાત્ તેઓ જ પૂર્ણરૂપથી શાંતિ અનુભવી શકે છે. આવા મનુષ્ય તે ચિત્તમાં શાંતિ રાખી એમજ વિચાર કરે છે કે મારી પોતાની શકિત અનુસાર કાર્ય કરૂં છું; પછી પરિણામ જે આવવું હોય તે આવે.
“મારે યથાશકિત પ્રયતન સદા કર જોઈએ” એ સંકલપને પિતાનાં જીવનનો આધાર બનાવીને એના ઉપર મનુષ્ય પોતાના મન યા દર્શનને પ્રબંધ રચે છે. ફકત એટલી જ જરૂર છે કે આ જીવનને વાસ્તે જે જે સામગ્રી એકત્રિત કરી હોય તેમાં પોતાની શકિત અને અનુભવને સંપૂર્ણત: લગાવી દેવા જોઈએ. આમ કરવું એ કોઈ મતથી પ્રતિકૂળ નથી, તેમજ કોઈ ધર્મમાં બાધક ગણાતું નથી; પરંતુ જે સમયે જીવનસંગ્રામમાં કઠિનતાઓ ઉપસ્થિત થાય છે તે સમય અત્યંત ઉપગી તેમજ લાભદાયી ગણાય છે.
અત્રે એક વાત ખાસ લક્ષમાં રાખવા લાયક છે. તે એ છે કે કેવળ વિચારથી કામ ચાલી શકે - નથી, જ્યાં સુધી વિચારોને કાર્યનું રૂપ આપવામાં આવતું નથી ત્યાં સુધી એકલા વિચારે નિરર્થક છે જયાં સુધી મનુષ્ય અમુક નિયમને પિતાનો બનાવી લેતે નથી અથવા પ્રતિદિન વ્યવહારમાં જતો નથી ત્યાં સુધી ઉકત નિચમ ઉપગ થઈ શકતો નથી. જયસુધી વિચારરૂપી બીજમાંથી કાર્યરૂપી ફળફુલની પ્રાપ્તિ ન થાય ત્ય ' : ૨ વ્યર્થ છે. આ એક સર્વના અનુમાનની વાત છે કે જે આપણે બેઠાં બેઠાં વિચારો કે માં કવિએ કે શસ્ત્રનો ઉપયોગ આમ કરે છે.
For Private And Personal Use Only