________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૬
આત્માનંદ પ્રકાશ,
મૈ હરએક સિંધાડે પ્રતિસે પ્રાર્થના કરતા હુંકે ઇસ સંમેલનકા અનુકરણ કરકે સર્વ ગુટીયે કે નીકાલ કર ઉત્તમ ક્રિયામેં પ્રવૃત્ત હવે. તાકે વીર લિંગા સત્કાર બડે તથા આત્મ સુધાર છે. * * * * * *
દેશ કાલકે અનુસાર કાર્ય કરનાર યહભી એક પરમ મંતવ્ય હૈ ઔર ઈસહી કારણુ મેં ઉકત મુનિ સંમેલનો ધન્યવાદ દીયે બગર નહિં રહે સકતા. મેતિ કયાં મગર જિસ કિસીને યહ લેખ પઢા હોગા ઉન સર્વને અનુમોદના કરેકે અનંત પચ્ચાઈ બાંધી હગી. - 5 - હા
અબ અખીરમેં મેં શ્રી વીર પરમાત્માની પ્રેમ પૂર્વક “જય” બેલતા હુઆ ઉક્ત મુનિ સંમેલન હાર્દિક ધન્યવાદ દેકર અપની લેખની કવિશ્રામ દેતાહીક
(હિંદી જૈન તા. ૧૮-૭-૧૯૧૨)
વર્તમાન સમાચાર.
ભાવનગરના મહારાજા સાહેબને ત્યાં યુવરાજનો જન્મ થયાની ખુશાલીમાં મહુવા શ્રાવિકા
શાળાએ કરેલું ઈનામના મેળાવડે. હાલમાં સ્ત્રી કેળવણી માટે ચારે બાજુએથી પિકાર થયા કરે છે તેવા વખતમાં સંવત્ ૧૯૯૭ ના આસો વદ ૧૩ ના શુભ દિવસે મહુવામાં સાધ્વીજી શ્રી જયશ્રીજીની પવિત્ર હાજરી નીચે શ્રી મહુવા શ્રાવિકાશાળા સ્થાપન કરવામાં આવી હતી. અમારા માયાળુ અને પ્રજા પ્રિય મહારાણી સાહેબ શ્રીનંદકુંવરબાએ યુવરાજને જન્મ આપવાથી તેની ખુશાલી જાહેર કરવા અને નામદાર યુવરાજ તથા રાજ્ય કુટુંબને દીર્ધાયુષ ઈચ્છવા માટે એક મેલાવ કરવામાં આવ્યું હતું. જેમાં લોકેએ સારી સંખ્યામાં હાજરી આપી હતી. પ્રમુખ સ્થાને કેશીકરામ વિઘહરરામ મહેતા બીરાજ્યા હતા. શરૂઆતમાં અભેચંદ ઝવેરે મેળાવડાને હેતુ વાંચી બતાવ્યા બાદ ન્યાયાધીશ સાહેબ મી. જીવરાજભાઈ ઓધવજીએ આ શ્રાવિકાશાળાનું ટુંક દિગદર્શન કરાવતાં જણાવ્યું કે આ શ્રાવિકાશાળાની સ્થાપના સંવત્ ૧૯૬૭ ના આ
For Private And Personal Use Only