________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુની સંમેલન
૩૯૫
હતું. અને તેથી જુદા જુદા સમુદાયવાળાઓનું એકત્ર સંમેલન વધારે શ્રેયસ્કર અને કાર્યસાધક થાત એમાં કંઈજ શક નથી. પરંતુ અત્રે જણાવવું જોઈયે કે તે વિષય પરત્વે પણ આ સમુદાયને કિંચિત દેષ કાઢી શકાય તેમ નથી. આચાર્ય મુનિશ્રીએ પિતાના પ્રમુખ તરીકેના વિદ્વતા ભર્યા ભાષણમાં ટીકા કરતાં જણાવ્યું હતું કે, આવી એકત્ર કોનફરન્સ કરવાની હીલચાલ થઈ હતી પરંતુ તે કેટલાક કારણોને લીધે હાલ પાર પડે તેમ નહીં લાગવાથી આ એકજ સમુદાયનું સંમેલન ભરવામાં આવ્યું છે. કહેવા કરતાં કરવું ભલું-એ સિદ્ધાંત સૂત્રને અનુસરી ઉકત સમુદાયવાળા મુનિઓએ જે સ્તુત્ય પ્રવૃત્તિ આરંભી છે તેનું અનુકરણ કરી, બીજા ગ૭વાળાઓ પણ હવે પછીના પ્રસંગોએ જોડાઈ એકત્ર જૈન મુનિમંડળ સંમેલન ભરશે એવી આપણે આશા રાખીશું.
ઉ> (સયાજી વિજય તા. ૨૦ મી જુન સને ૧૯૧૨.)
આ સિવાય જેન સમાચારના તે સંમેલન થયા પછી નીકગેલા અત્યાર સુધીના ચાર અંકમાં આ સંમેલન સંબંધી તેના ઠર ઉપર વિવેચન આપેલ છે જે ખાસ વાંચવા જેવા છે
છેવટ હિંદી જેનમાં મુનિ શ્રી આનંદસાગરજી નામના મુનિને અભિપ્રાય નીચે મુજબ છે.
મુનિ અભિપ્રાય લેખક – વીર પુત્ર આનંદસાગર. ગુજરાત દેશમેં બડદા નામક અતી મનહર શહર હૈ, વહાંપરકીતનેક સમય શ્રીમદ્ આત્મારામજી મહરાજ કે પટધર શ્રીમદ વિજ્ય કમળ સૂરિજી મહારાજ વિરાજમાન હ તથા આપની આજ્ઞાનુસારી સર્વ મુનિ મહારાજ ભી અપૂર્વ લાભ કે કારણ એકત્રીત હુએથે.
મેં યહી વિચાર કરતા થા કે એ મુનિ મંડલીકે સમેલન કેઈ અપૂર્વ લાભ અવશ્યહી પ્રાપ્ત હેગા. * અહા ! મેરા વહ શુભ વિચાર હિંદી જૈન અંક ૪૩ કે પૃષ્ટ નાં. ૭ ને પૂર્ણ કર દયા આપ સુજ્ઞ મુનિવરને અપને કર્તવ્યોકે ઉચ્ચ શ્રેણી પર લાનેકા અત્યંત અનુમોદનીય ૨૪ પ્રસ્તાવ પાસ કીયે. + +
+ + + વર્તમાન જમાનેકી હાલત દેખતે એ પ્રસ્તાવ સુવર્ણમય અક્ષરે સે લીખને
For Private And Personal Use Only