________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨.
આત્માનંદ પ્રકાશ,
અમારા પવિત્ર મુનિમહારાજાઓના સુધારણું માટે આ પત્ર આજ કેટલાક વર્ષ થયાં પ્રયાસ કરે છે. અને આખરે મુનિ વિચારમાં પ્રગતી થવાથી અમને આનંદ થયે છે.
સાધુમંડળનો હોટે ભાગ જે શ્રીમદ વિજયાનંદસૂરિના સંધાડાને છે, તે મંડળે સમયને ઓળખે છે. અને આજે જે ચોવીસ ઠરાવો કર્યા છે તે દરેકે દરેક સમયાનુસાર છે એ કાણુ નહિ કહે ?
” મુનિમહારાજાઓ નાયક કહે કે ગુરૂની આજ્ઞામાં રહેતા નથી, અને આવી ગુરૂઆજ્ઞા માનવામાં સંમેલને ખાસ ઠરાવ કર્યો છે. જેનું અનુકરણ કરવા જેવું છે. જૈનેતર પ્રજામાં બંધ કરવાની જે મુનિઓને છુટ આપી છે તે આ મુનિ સંમેલનની સમયસૂચક સૂચના છે, અને આવી સૂચનાને બીજાઓએ માન આપવું જોઈએ છે.
સાધુએ ઝઘડામાં ભાગ નહીં લેવો તે ઠરાવ અવશ્ય મનન કરવા જેવો છે. એકજ સાધુના શિષ્યમાં બનાવ બનતું નથી તે બીજા મુનિ ઝઘડામાં શામાટે તેભાગ લેવો જોઈએ ? આવા ઝઘડા હેરવાથી સમાજમાં હલકા ગણવાને સમય આવે છે.
આમ સાધુ સંમેલનના પ્રગતી સંબંધીના જે વિચારો ઠરાવના રૂપમાં આવ્યા છે તે દરેકે દરેક વાંચવા જેવા છે અને હવે આવા ઠરાવોનું અનુકરણ અમરા મુનિ મહારાજાઓ જરૂર કરશે તેવી અમે આશા રાખીએ છીએ. »
હવે મુનિ મહારાજાઓ સમય ઓળખવા લાગ્યા છે તે વાત આ સંમેલનથી સિદ્ધ થાય છે. છે ક કે બીજાઓ અનુકરણ કરો ધર્મ પ્રવર્તાવે એજ અમારી ઈચ્છા છે.
આ (જૈન તા, ૨૩-જુન-૧૯૧૨)
જૈન મુનિઓ અને સુધારે.
વડેદરામાં. વેતાંબર મૂર્તિપૂજક જૈન વર્ગના એક સંપ્રદાયના મુનિઓનું સંમેલન ઘેડા દિવસ પહેલાં થયું હતું અને તે સંમેલને કરેલા ઠરાવ જાહેરમાં આવ્યા છે. ઉક્ત સંમેલનનું પ્રમુખપદ એ સંપ્રદાયના એક વૃદ્ધ મુનિમળવિજયસરિને આપવામાં આવ્યું હતું. તેમણે શરૂઆતમાં આપેલા ભાષણપરથી જણાય છે કે જૈન સિદ્ધાંતોમાં વર્ણવેલા મુનિઓના આચાર કરતાં હાલના મુનિ
For Private And Personal Use Only