________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ સંમેલન,
૩૯૧
આવે છે. આ ફરીયાદ દૂર કરવાને માટે આ કેન્ફરન્સે ઘણે ઉત્તમ નિયમ પસાર કર્યો છે. આ ઠરાવો જે પસાર કરવામાં આવ્યા છે તેની ઘણું જરૂર હતી; તે વિષે કાઈથી ના પાડી શકાય નહિ, તેમજ મુનિ વલભવિજયજીએ પિતાના ભાષણમાં જણાવ્યું છે તેમ આત્માનંદજીના સંધાડામાં આચારની શીથીલતા જોવામાં આવે છે તેથી આ ઠરાવ કરવામાં આવ્યા હતા તેમ કાંઈ નહતું; પણ ભવિષ્યને માટે આ સંઘેડાએ સાવચેતીના ઉપાય લીધા હતા, એ પણ અમે કબુલ રાખીએ છીએ અને આશા રાખીએ છીએ કે જે જે સંઘેડામાં આવી આ ચારની શીથીલતા થઈ હોય તેઓએ તાકીદે પિતાના સાધુઓની તે શીથીલતા દૂર કરવા પગલાં ભરવા જોઈએ. વડોદરાની આ કેન્સર સે કરેલા આ ઠરાવ કેટલાક જૈન સાધુઓને રચશે નહિ કેટલાકે અને કેટલાકતે આઠરાવ પિતાને માથે ઓઢી લેશે; પણ જૈનપ્રજાની ફરજ છે કે આ સાધુઓએ પસાર કરેલા ઠરાવબીજા સંઘેડાના સાધુઓ પાસે પળાવવાને પગલા ભરવા જોઈએ. જો આ ઠરાવો જૈન ધર્મને અનુસરતા છે તો બીજા સાધુઓને તે પ્રમાણે વર્તવાને જણાવવામાં જેને કોઈ પણ રીતે ગેરવાજબી જણાશે નહિ, અને જે સાધુઓ તે ઠરાવ નહિ માને તેઓને કેટલું માન સાધુ તરીકે આપવું તે વિચાર કરવાને જૈનેને બની આવશે. આ ઉ તેથી અમે આશા રાખીએ છીએ કે સામાન્ય જૈન કેમ જુદા જુદા ગામમાં એકઠી મળી વડેદરામાં મળેલી સાધુ કન્ફરંસના ઠરાવોને બહાલી આપશે અને પિતાના ગામમાં યા શહેરમાં આવતા સાધુએ તે પ્રમાણે વર્તે છે કે નહિ તે ઉપર ધ્યાન આપશે તે ચેકસ જૈન સાધુઓ સામે બડબડાટ ઉઠેલે છે તે બંધ પડવા સાથે જન કામમાં સામાન્ય રીતે જે ઝગડા ચાલે છે તેને પણ અંત આવી જશે.
(સાંજવર્તમાન તા. ૨૭-જુન-૧૯૧૨)
સમયાનુસાર મુનિ પ્રગતિ વડોદરામાં મુનિ સંમેલન બીજા મુનિરાજેને કરવું જોઈતું અનુકરણ
આજ કેટલીક વખત થયાં આપણે સાંભળતાં હતાં કે મહાન આચાર્ય શ્રીમદ કમળવિજયજીના પ્રમુખ પણ નીચે શ્રીમદ્ વિજયાનંદસૂરિશ્વરના શિષ્યોની એક કેન્ફરન્સ મળવાની છે, અને તે કોન્ફરન્સ કહે કે સંમેલન ગયા ગુરૂ, શુક્રવારે મળી ચુક્યું છે, તેમાં થયેલા ઠરાવો વગેરે આ પત્રમાં છપાયેલા જોવામાં આવશે
For Private And Personal Use Only