________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૦
આત્માનંદ પ્રકાશ,
જૈન સાધુઓનું જૈન ધર્મ દુનીઆના લોકોને સમજાવવાનું કર્તવ્ય જોતાં એવી પાર્લામેંટમાં બીજા ધર્મ ગુરૂઓની સંફમાં બીરાજી સરસાઈ મેળવવાની લાયકત તેઓએ ધરાવવી જોઈએ. SS - લિ ફ્રિ
આવા દુરઅંદેશ સુકાનીઓની દેખરેખ તળે સંમેલન જે તેવી ઉદાર હીલચાલને પાયે નાંખશે તે સાધુઓ અને જૈન શાસનની તેણે ડી સેવા બજાવેલી
જન, ( મુંબઈ સમાચાર તા-૨૪-૬-૧૨. )
વડેદરા ખાતે મળેલા મુનિ સંમેલન માટે ભાઈબંધ “સાંજ વર્તમાને પોતાના મુખ્ય લેખમાં જણાવેલા અંતરક
રણના ઉદાર વિચારે.
- વિરુ
અમને જોઈને સતેષ ઉપજે છે કે જૈન સાધુઓના એક ભાગે જૈન સાધુઓના સુધારાને સવાલ ઉપાડી લીધું છે અને તેઓએ વડેદરા ખાતે પિતાની એક કેન્ફરંસ મેળવી અગત્યના ઠરાવો કર્યા છે.
કે જૈન ધર્મની આજ્ઞા મુજબ વર્તવાની પહેલી કરજ સાધુઓની છે અને જ્યાં સુધી સાધુઓ પોતે સુધરે નહિ ત્યાં સુધી જૈન પ્રજાની ઉન્નતિની આશા રાખવી ફેગટ છે. દરેક ધર્મની ઉન્નતિ કે ધર્મના આચાર્યો ઉપર આધાર રાખે છે. અમને જોઈને સંતેષ ઉપજે છે કે, જૈનમાં માન પામેલા અને જેઓના વર્તન સંબંધી જૈન જુવાન સુધારકોએ આક્ષેપ કર્યો નથી એવા આત્માનંદજી મહારાજાના સંઘેડાએ વડોદરા ખાતે કન્ફરંસ મેળવી હતી અને તેનું પ્રમુખ પદ વૃદ્ધ કમળવિજયસૂરિને આપ્યું હતું. આ વૃદ્ધ મુનિએ પિતાના ભાષણમાં ખુલ્લું જણાવ્યું છે કે, હાલના સંજોગોમાં સઘળા સાધુઓની કોન્ફરન્સ મળવી અશક્ય હતી તેથી આ એકજ સંધાડાના સાધુઓની કોન્ફરન્સ બોલાવવી પડી હતી. આ કેન્ફરન્સે પસાર કરેલા ઠરાવો ઘણા અગત્યના છે અને આ સંઘાડાના સાધુઓ તે માનશે; પણ બીજા સંધાડાના સાધુઓ તે માનશે તો અમારી ખાત્રી છે કે જેના કામમાં અવારનવાર જે ઝઘડાઓ ઉભા થાય છે તે દર થઈ જશે. ... 3 . પણ હાલમાં કેટલાક આચાર્યો અને પ્રવર્તકે અમુક ગામમાં એક કરતાં વધુ ચોમાસુ કરે છે અને તેથી અમુક જૈન શેઠીઆએ તેમના રાગી બની જાય છે એવી ફરીયાદ જૈન પમાં જોવામાં
For Private And Personal Use Only