________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
૩૮૨
આત્માનંદ પ્રકાશ,
તે જેવા દેશ દેશના લકે, ત્યાં જાવા લલચાયા; પંજાબને બંગાલ દિલીના, શ્રાવકે ઝટપટ આયા. મારા. વિ. ૯ કચ્છ અને કાઠિયાવાડ પૈકી, સર્વ ગામથી આવ્યા; જેપૂર મારવાડ માલવા કેરા, પટણું સ્વકાર્યમાં ફાવ્યા. મા. વિ. ૧૦ ઇત્યાદિક બહુ ગામ નગરના, નરનારી ઉભરાયા; ગુરૂ વંદન કરી જિનવાણું સુણી, મનમાં બહુ હરખાયા. મા.વિ. ૧૧ દેશ દેશાંતરીની પચરંગી, પાઘડીઓથી રંગીલા; સભા મંડપમાં પધાર્યા પિત, આચાર્ય મુનિ સંમીલા. મા. વિ. ૧૨ બેઠક ત્રણ કરીને સુધારા, વીશ ઠરાવથી કીધા; આદિનાથ મંડલે ગુણ ગાઈને, હંસ સમાયશ ડંકા દિધા. મા.વિ. ૧૩
વડોદરામાં મુનિસ મેલને પસાર કરેલા ઠરાવે પૈકીના ચાદમા ઠરાવ માટેની અગત્યની સુચના.
શિડા દિવસ ઉપર વડેદરામાં જે મુનિ સમેલન થયું હતું તે મુંબઈ સમાચાર, હિંદ વિજય, વડેદરા વર્તમાન, સયાજી વિજય, જૈન તેમજ હિંદી જેન વગેરે પિપરેદ્વારા અમારા સુજ્ઞ જૈન વગે જાણી લીધું હશેજ. તેમાં પાસ કરેલ ચોવીશ ઠરાવ પૈકી એક ઠરાવ પત્ર વ્યવહાર સંબંધી પણ રાખવામાં આવેલ છે. જો કે સાધુઓને વિશેષ પત્ર વ્યવહારમાં પડવું એગ્ય નથી જેનું કારણ પિતાના જ્ઞાન ધ્યાનમાં હાનિ પહોંચવાનું પ્રાયઃ સર્વ કેઈના સમજવામાં છે, તથાપિ, જમાનાને લઈને ધર્મ સંબધી કેટલીક બાબતેના ખુલાસાને માટે પત્રાદિ વ્યવહાર લેકેને સુગમ પડવાથી સાધુ મુનિરાજને પણ તેમાં કેટલેક ભાગ લેવા પડે છે ખરે, પરંતુ તે સંબંધમાં ગેરવ્યવસ્થા હોવાથી દેખાદેખીથી દરેક સાધુ વગર કારણે સ્વચ્છેદપણે લખવા કે લખાવવાને રીવાજ ન લઈ બેસે એવા હેતુથી વડેદરામાં થયેલ મુનિ સંમેલને જે ઠરાવ પાસ કર્યો છે કે વડીલના સિવાય બીજાના નામથી પત્ર વ્યવહાર રાખે નહીં વગેરે તે ઘણેજ સ્તુતિપાત્ર છે. અને સર્વ કેઈએ અનુકરણીય છે. પછી તે સાધુ હે, કે શ્રાવક હે પિતાના મંડ
For Private And Personal Use Only