________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ સંમેલન
૩૮૧
=
૩૮ ૩૯
. ૪
૩૭ મુનિરાજ શ્રી વિબુધવિજ્યજી. ૪૪ મુનિરાજ શ્રી તરૂણુવિજયજી.
શ્રી જિનવિજયજી. ૪૫ , શ્રી મિત્રવિજયજી. શ્રી તિલકવિજયજી. ૪૬ , શ્રી કષ્પરવિજયજી. શ્રી વિદ્યાવિજ્યજી. ૪૭ , શ્રી સમુદ્રવિજ્યજી.
શ્રી વિચારવિજયજી. ૪૮ , શ્રી લક્ષણવિજયજી. ૪૨ શ્રી વિચક્ષણુવિજયજી. ૪૯ , શ્રી મેરૂવિજયજી. ૪૩ ૪ શ્રીપુન્ય વિજયજી. ૫૦ , શ્રી ઉતવિજયજી.
= = =
=
| શ્રી વિજયકમળમૂરિ ગુણ સ્તુતિ | એ વ્રત જગમાં દી મેરે પ્યારે. એ વત. એ દેશી વિજ્યાનંદ સૂરિ ક્રમ કમલા, કરમાં કમલ સમાન; કમલાચાર્યના ભમર સમા ભવ્ય, ગાવે છે ગુણ ગાન. મારા. વિ. ૧ વડોદરામાં પચાસ મુનિનું, સંમિલન કર્યું પ્યારું; સંવત ઓગણીસ અડસઠ કેરા (૧૯૮), વૈશાખ જેઠમાં સારૂં.
મારા. વિજય. ૨ ઉપાધ્યાય શ્રી વીરવિજયજી, વીર વ્રત ધરનારા; પૂર્ણ પ્રતિજ્ઞા કરીને પિત, વડેદરામાં પધાર્યા. મારા. વિજય. ૩ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી, આદિ મુનિવર મેટા, પંન્યાસ પદને ગણિપદ ધારી, આવા કાઢવા ગોટા. મારા. વિ. ૪ કેઈ મુનિ ન્યાય વ્યાકરણ ભણે છે, કેઈ મુનિ ધ્યાન ધરે છે, કઈ મુનિ કાવ્ય તર્કમાં કુશલા, વાદ વિવાદ કરે છે. મારા. વિ. પ હંસતે હંસવિદ છપાવવા, પૂર્ણ પ્રેમ ધરાવે; વલ્લભવિય આક્ષેપ નિવારણ, ગ્રંથ ગુફન કરાવે. મારા. વિ. ૬ કેવળ બેહેનની પુત્રી તરફથી, પ્રભુ પ્રતિમા પધરાવે; અઠાઈ મહેચ્છવ શાંતિ સ્નાત્ર કરી, ખુબચંદ હરખાવે. મારા.વિ. ૭ દિક્ષા મહેચ્છવને વડી દિક્ષા, એજ પ્રસંગમાં થાય, વિજયાનંદ સૂરિશ્વર કેરી, સ્વર્ગ તિથિ ઉજવાય. . મારા. વિ. ૮
For Private And Personal Use Only