________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિસમેલન.
૩૮૬ ળમાં કે સમુદાયમાં કે ઘરમાં જે વડીલના નામથી જ વ્યવહાર ચાલે તે ખાનગીમાં જે જે નુકશાન થવાનો સંભવ હોય તેને અટકાવ સ્વતઃ થઈ જાય, માટે દીર્ઘદશી થઈ મુનિ મંડળે જે ઠરાવ પાસ કર્યો છે તે એક પ્રકારે સર્વ કેઈને હિત શિક્ષા રૂપજ છે એમ અમારું માનવું છે.
હવે જ્યારે મુનિ મંડળે કરાવ પાસ કર્યો છે તે તેમાં તેને બાધ આવે નહીં અને જૈન ભાઈઓનું કોઈ જરૂરી કાર્ય અટકે નહીં, એવા હેતુથી મુનિ મહારાજનાં ચોમાસાં કયાં ક્યાં છે, કેણુ કેળુ મુનિરાજ એકઠા છે અને તેમાં વડીલ તરીકે કેણુ છે, કયા સરનામે પત્ર પહોંચી શકે છે વગેરે જાણવાની ખાસ જરૂર છે, માટે અમારી જાણુમાં જે જે મુનિરાજનાં ચેમાસા આવેલ છે તે જાહેરમાં મુકીએ છીએ અને આશા રાખીએ છીએ કે બાકી જ્યાં જ્યાં જે જે મુનિરાજેનાં ચેમાસાં હેય અને તેમાં જે જે વડીલ તરીકે હેય તેને ખુલાસે તે તે સ્થાનના જૈન ભાઈએ અમને મેકલાવી આપશે તે તે ભાઈએને ઘણો આભાર માનવામાં આવશે અને લોકોને સુગમતા પડશે.
ખાસ કરીને સદરહુ ઠરાવ મરહુમ મહાત્મા જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીમદ્વિજ્યાનંદસૂરિ પ્રસિદ્ધ નામ આત્મારામજી મહારાજજીના સમુદાયના મુનિ મંડલે પાસ કર્યો છે માટે તે સમુદાયના સાધુએની ખબર તે જૈન ભાઈઓને અવશ્ય થવી જોઈએ.
( વડેદરાનું માસું) ૧ શ્રી આચાર્ય મહારાજ શ્રી વિજયકમલસૂરિ, ૨ મુનિ શ્રી માનવિજયજી, ૩ મુનિ શ્રી હિમ્મતવિજયજી, મુનિશ્રી નેમવિજયજી, ૫ મુનિ શ્રી ઉત્તમવિજયજી, ૬ મુનિ શ્રી લલિતવિજયજી, ૭ મુનિશ્રી સંતેષવિજયજી, ૮મુનિશ્રી તિલકવિજયજી, મુનિશ્રીલક્ષણવિજયજી,
(પત્ર વ્યવહારનું ઠેકાણું) મુકામ વડેદરા– ઘડિયાળીપળ, જાની શેરી. આચાર્ય મહારાજ શ્રી વિજયકમળ સૂરિજી.
For Private And Personal Use Only