________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનંદ્ન પ્રકાશ.
૩૭૪
થઈ ગયેલા પ્રમુખ તે પછીની થનારી કેાન્ફરન્સમાં હાજરી ન આપે તા તે કેવળ માનની ખાતર છે એમજ દેખાય. એવા એવા અનેકકારણાથી અવ્યવસ્થા થાય અને શિથિલતા થાય પરંતુ તેમાં પણ કેટલાક કાયામાં મુનિએની સલાહ પ્રમાણે જે કામ કરવામાં આવે તે તમારા કાર્યોને વધુ ખળ અને પુષ્ટિ મળે અને મુનિએ પણ ભાગ આપવામાં સામેલ થાય. તમે અને અમે અને ધમ ઉન્નતિ માટે તેવા મેળાવડા કરતા હેાવાથી તેમાં મુનિએ વિરૂદ્ધ હાથ જ નહિં એમ તમારે માનવુ, હુવે આ સંમેલનનુ` કા` ખલાસ થતાં માત્ર એકજ કા ખાકી છે તે એ કે અમારા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ આ સમેલનના અધ્યક્ષ વિજય કમલસૂરિ મહારાજને છેવટનુ ઉપ સંહાર તિરકે વધારે અજવાળું પાડવા માટે ભાષણ આપવા વિનતિ કરી એસી જવાની રજા લઉંછું.
પ્રમુખ શ્રી વિજયકમલસૂરિ મહારાજનું ઉપસંહારનું વિદ્યુતા ભરેલું ભાષણ,
તેમની આજ્ઞાથી શ્રીમદૂ,વલ્લભવિજયજી મહારાજે નીચે પ્રમાણે વાંચી સંભળાવ્યું હતું.
માન્યવર સાધુએ, તમારી બધાની અંતઃકરણની મદદથી સંમેલનનુ' કામ નિરવિઘ્ને પાર પડયુ છે. તેમાં બધાં મળીને ર૪ ઠરાવેા આપણે જાહેર મૂકી પસાર કર્યાં છે, જે અતાવે છે કે, આપણામાં તે આમત કેવી એકયતા છે. તમા બધાએ સ'મેલનનુ' કામ પાર પાડવામાં જે ખરેખરી અને બીજાઓને અનુકરણીય મદદ કરી છે તેની હું ખરી પીછાન કરૂં છું, ને તેથી આવોજ રીતે વખતેવખત પ્રસંગ આવ્યે તમેા વશે એવી આશા તમારે માટે હું રાખી શકું.
મહાશયે, આજકાલ ઐકયતાની ખામી ઘણે ઠેકાણે જોવામાં આવે છે. બાપ દીકરા વચ્ચે, ગુરૂ શીષ્ય વચ્ચે, ભાઇ ભાઇમાં, શ્રી ભરથારમાં એમ જ્યાં પણુ નજર કરશે ત્યાં સામાન્ય રીતે મતભેદ જણાશે; પરંતુ આટલું. છતાં મને મગરૂરી સાથે કહેવાની હીંમત થાય છે કે, હુમારા ગુરૂ મહારાજ શ્રી શ્રી શ્રી વિજયાન ંદૈસૂરિજીના પ્રતાપે હુમા
For Private And Personal Use Only