________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૨
આત્માન≠ પ્રકાશ.
નઇએ ? આવી ખટપટમાં પડવાથી સાધુ પ્રથમ તે પેાતાનું જ્ઞાન ધ્યાન ચૂકે ને રાત ઢીવસ આ ધ્યાનમાં રહે, વળી શ્રાવકેાની તેમજ ખીજાની ખુશામત કરવાના પણ પ્રસંગ આવે, તેમજ સાચુ જુઠું પણ કરવું પડે. આ બધુ... અટકાવવાને! આ ઠરાવના હેતુ છે. એક અ ગત્યની વાત એ પણ છે કે આવી બાબતમાં સાધુએને ઉતેજન આપ નારા શ્રાવકેાજ હાય છે. જે તેઓ આવી ગેરવાજબી વાતને ઉત્તેજન આપે નહીં અને સાધુને મદદ ન કરે તે આવી ખટપટ આપે આપ અધ પડે, માટે શ્રાવકભાઈઓએ પણ ધ્યાન રાખવુ જોઇએ કે દેશ કાળ વિરૂદ્ધ દીક્ષા આપનાર સાધુને મદ ન કરવી; જો તેઓ તેમ કરશે એટલે સાધુઓને ગેરવાજબી મદદ નહીં આપે તે સાધુ તરત ફેંકાણે આવી જશે. મત લેતાં ઠરાવ સર્વાનુમતે મહાલ રહ્યા હતા. રાવ ૪ મા.
નામદાર શહેનશાહુ પ'ચમ જયેાની શીતળ છાયામાં વીરક્ષેત્ર ( વડાદરા ) કે જ્યાં મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ સરકાર ખીરાજે છે તેમના નૈક રાજયમાં ધર્મની ઉન્નતિ નિમીત્તે આ સ’મેલન આનંદની સાથે આપણે કરી શકયા છીએ તે મામતમાં આ સંમેલન પરમાત્માની પ્રાના કરે છે કે તેઓના નેક રાજયમાં આવાં ધાર્મિક અનેક કાāનિર્વિઘ્ને પસાર થા. અને સર્વત્રશાન્તિ પ્રસરે.
ઉપરના ઠરાવે ખુશાલીના અવાજો વચ્ચે સર્વાનુમતે પસાર થયા ખાદ્ય વિક્ર મુનિરાજ શ્રી વલ્રભવિજયજી મહારાજે આચાર્ય મહારાજની આજ્ઞાથી ઉભા થઇ નીચે મુજબનુ ભાષણ કર્યું હતું.
મુનિ મહારાજ શ્રી વલભવિજયજી મહારાજના છેવટના એ ખેલ.
મહાશયે ! જેને માટે આપણે એકઠા થયા હતા તે કાર્ય નિવિઘ્ન ઘણા આનંદ સાથે સ'પૂર્ણ થયુ' છે અને જેથી આપણા પુ પુણ્યના ઉદ્દયથી વધતાં વધતાં અત્યારે તેના ફાલ દેખાયા છે. જે સના હૃદયના આનંદથી સમજી શકાય તેવું છે. કેાઈ ભાગ્યહિન
For Private And Personal Use Only