________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૦
આત્માન પ્રકાશે,
આ ઠરાવ મુની શ્રી વીમળવિજયજીએ મુક હતા ને તેને મુની શ્રી જીનવિજયજી ટેકો આપે હતે, ઠરાવની પુષ્ટીમાં મુનીશ્રી વીમળાવિયે જણાવ્યું કે આ ઠરાવની મતલબ એ છે કે કેઈ બીજા સાધુને ચેલે નારાજ થઈ પિતાના ગુરૂને છેડીને આવ્યું હોય તેને પિતાની પાસે રાખે છે, તેને અટકાવ કરવું જોઈએ. કારણ કે આમ થવાથી ઐકયતા ટુટે છે ને ગુરૂની દરકાર ચેલાને રહેતી નથી. તેના મનને એમ આવે છે કે હું ગમે તેની સાથે જઈ રહીશ. વળી તેના ગુરૂએ તેને જે કારણે ઠપકે દીધો હોય તે કારણું બતાવ્યા વગર આવા પ્રસંગે ગુરૂના અવર્ણવાદ બેટી રીતે બોલે છે, માટે આ વિગેરે કારણથી આ ઠરાવની જરૂર છે. મત લેતાં ઠરાવ સર્વાનુમતે બહાલ રહ્યા હતા.
ઠરાવ ૫ મે. એક વખત દીક્ષા લઈ જેણે છેડી દીધી હોય તેને આચાર્યજી મહારાજની આજ્ઞા સિવાય ફરી દીક્ષા આપવી નહી. સંવેગપક્ષ સિવાયનાને માટે પણ જ્યાં સુધી બની શકે ત્યાં સુધી આચાર્યજી મહારાજની આજ્ઞા પ્રમાણે ચાલવું.
આ ઠરાવ પન્યાસજી શ્રી દાનવિજયજીએ રજુ કરતાં જણાવ્યું કે જેણે એક વખત દીક્ષા લઈ છેડી દીધી હોય તે ફરી દીક્ષા લેવા આવે તેને માટે આ અંકુશની જરૂર છે. કારણ કે તે માણસ શા હેતુ થી ફરી દીક્ષા લેવા આવ્યા છે તે સમજવાની શક્તિ મોટા પુરૂ જેટલી સામાન્ય સાધુઓમાં ન હોય. કદાચ એમ પણ બને કે બીજી વાર દીક્ષા લઈ ફરી છોડી દે, માટે આચાર્યજી મહારાજની સંપત્તિ મેળવવાની જરૂર છે. આ ઠરાવને મુની લલીતવિજયે ટેકો આપ્યા બાદ મત લેતાં સરવાનુમતે બહાલ રાખ્યા હતા,
ઠરાવ ૬ ઠે. સાધુઓ પ્રાયઃ મોટાં મોટાં શહેરમાં અને તેમાં પણ ગુજરાત માંજ ચોમાસાં કરે છે. સાધુઓના વિહારથી અલભ્ય લાભ થાય તે ઠેકાણે જેમ કે મારવાડ, મેવાડ, માળવા, પંજાબ, કચ્છ, વાગડ, દક્ષિણ, પૂર્વે વગેરેમાં પ્રાયઃ સાધુઓને જોઈત સમાગમ નહીં મળ
For Private And Personal Use Only