________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૫૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનઢ પ્રકાશ.
આચાર્ય મહારાજશ્રી વિજય કમલસૂરિનુ અધ્યક્ષ તરીકેનું ભાષણ.
તેઓશ્રીની આજ્ઞાથી મુનિરાજ શ્રીવલ્લભવિજયજી મહારાજે નીચે મુજમ વાંચી મતાવ્યું હતુ....
માન્યવર સાધુઆ, આજે આપણે પરમપૂજ્ય પાપકારી ન્યાયાં લેાનીધી શ્રી શ્રી શ્રી વીજયાનંદસૂરીઅપર નામ આત્મારામજી મહારાજના સાધુએ જેટલી સખ્યામાં એકઠા થયા છીએ, તેટલી સંખ્યામાં આગળ કદી પણ એકઠા થયેલા નથી. તમેા મધા દૂર દૂર દેશાવરાથી વીકટ વિહાર કરી અહીં પધાર્યા છે, એ હુ ભુલી જતેા નથી. આપણે અહીં જે એકત્ર થયા છીએ તેનું ખરૂ' માન સુની શ્રીવલ્લભવિજયજીને ઘટે છે, કેમકે બધા સાધુઓએ એકઠા થવું ને અહીં સંમેલનની બેઠક કરવી એવી સૂચના પ્રથમ તેમનીજ હતી, ને તે સૂચનાનુસાર તમેા બધા અહીં પધારેલા છે તે જોઈ મને અતી આનંદ થાય છે. આપ જાણે! છે કે કેટલાંક વરસ થયાં ગૃહસ્થા ખેતપેાતાની જ્ઞાતી યા ધર્મની કેન્ફરન્સ ભરવા લાગ્યા છે, ને તેમાં પેાતાનામાં જણાતી ખામી--ખાડા સુધારવા વખતેવખત ઠરાવ કરી અનતા પ્રયાસ કરે છે. આપણા જૈન ગૃહસ્થાએ પણ તેવીજ રીતે કેન્ફરન્સની શરૂઆત કરી હતી, પર`તુ કાર્યવાહકોની ખામીને લીધે તે કેાન્ફરન્સ હાલ સુઇ ગયા જેવું થયું છે. આપણા વેતાંબર સંપ્રદાયના તમામ સાધુએએ જમાનાને અનુસરી કેટલાંક વરસે પહેલાં તમામ સાધુ સમુદાયનુ' સમેલન યા કેન્ફરન્સ ભરવા પ્રયત્ન કરવાની જરૂર હતી, પર’તુ અન્યાઅન્ય ચાલતા કેટલાક મતભેદો વીગેરે અનેક કારણેાથી તેમાંનું કાંઈ અન્યું નથી. ” આપણું એટલે સાધુઓનુ કત્ત વ્ય જૈન ધર્મનાં તત્ત્વાના અડાળા ફેલાવે કરી જેમ અને તેમ શ્રીમહાવીરસ્વામીએ દુનિયાના આત્મિકઉદ્ધારનાં જે સાધને બતાવ્યાં છે તે લેાકેાને સમજાવવાનાં છે; પણ દિલગીરી સાથે કહેવું પડે છે કે તે તરફ આપણી ષ્ટિ જેવી જોઇએ તેવી ન રહેવાને લીધે તથા અદર અ`દરનાં અમુક મતભેદોને લઈને આપણું કર્ત્તવ્ય બજાવી શકયા
For Private And Personal Use Only