________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આત્માનંદ પ્રકાશ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
છે તેમ સેખતની અસર જેટલુ' કામ કરે છે તેવુ' બીજુ કાઈ કામ કરતુ· નથી, જેમકે તપેલા લેઢાપર પાણીનું બિંદુ પડયુ. હાયતા તે ભસ્મ થાય છે. તેજ પાણીનુ બિંદુ કમલ પર મેાતી જેવુ' લાગે છે, તેજ બિંદુ સ્વાંતિ નક્ષત્રમાં છીપમાં પડે તે મેાતી થાય છે; જેથી પાણીના બિંદુની જેમ સંગતની અસરથી જીવને સારા નરસા ગુણુ પ્રાસ થાયછે. આ સ`ઘેડાને તેવી ખરામ અસર ભવિષ્યમાં ન થાય, થઈ હાય તા દૂર થાય તેને માટે પણ આવા સંમેલનની જરૂર છે, અને
આ સંમેલન જે ઠરાવા કરે તેથી જે લાભ થાય તેને લઈને જેમ પાણી પહેલા પાળ માંધવાથી લાભ થાય તેથી તેમજ કેાઈખરામ હવા ભવિષ્યમાં ન લાગે તેનાથી ખચવાને માટે પણ છે. પેાતાના સાધુ પણામાં નુકશાન ન થાય અને સંજમના ઉદ્ધાર થાય તે અર્થે પણ આવા સમેલન મળવાની જરૂર છે.
વળી આપણા ભેગા થવાથી ખીજા પણ તેમ કરતા શીખે અને તેથી ધર્મ કાર્ચ વધારે સારાંથાય. આ સિવાય એક મહત્વનું કારણ એ પણ છે કે આપણે સાધુએ ફરતારામ હાવાથી એક ઠેકાણે ન રહેતાં ચામાસાં સિવાયના કાળ આપણેા ઘણા વિહારમાં જાય તે ચામાસામાં પણ બધા સાથે ન મળી શકીયે, જુદા જુદા સાધુ જીદે જીદે ઠેકાણે ચામાસુ` હાય ને આવી સ્થિતિના કારણે એક મેકને મ ળવાના ઘણાંક વરસ સુધી વખત આવતા નથી, તેના લાભ લઇ કોઈ વખતે કઇ માણુસ કુસ’પ કરાવવા ખેાટી સાચી વાતે આવીને એક ખીજાને હું અને વિક્ષેપ પડાવે, તે એકત્ર મળવાથી એ બધે ખુલાસેા થાય એ મહાન લાભ સમજવેા. આ વિગેરે કારણથી સમેલન કરવામાં આવ્યું છે. કેઇએ પણ એમ ન સમજવું કે આ સમેલન એકઠું કરવામાં હુમારા બીજો હેતુ છે, અગર આ સમેલનમાં અમે આચાર સંબંધી ઠરાવનું કાંઈ ખ’ધારણ કરીયે તેા તે આચારનુ શીથીળપણુ છે માટે એમ કરીયે છીએ, એમ પણ કોઇએ સમજવાનું નથી. અમારા ગુરૂમહારાજના પ્રતાપથી અમારા સમુદાયના સાધુઓમાં પ્રાયે કાળને અનુસરીને તેવુ
For Private And Personal Use Only