________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૫૦
આત્માનંદુ પ્રકાશ,
॥ ગુહસ્તુતિ. ॥
श्री जैनागमसागरप्रमथने निर्व्याज मन्थाचलः मौडान्मादिकुवादि वारणकुले गर्वोग्रकण्ठीरवः || सच्चारित्रधरः कुशाग्र धिषणः सकर्मलीलास्पदम् । आत्माराम मुनिश्वरो विजयते नव्याम्बुजे जास्करः ॥ १ ॥
ઉપર પ્રમાણે મંગલાચરણ થઈ રહ્યા બાદ સુનરાજશ્રી વલ્લભવિજયજી મહારાજે ઉપાદ્ઘાત કરતા સ’મેલનના હેતુ, તેનાથી થતા લાભ વિગેરે માટે એક અસરકારક સુંદર હિંદીભાષામાં છટાદાર ભાષણું આપ્યુ` હતુ`. જે નીચે પ્રમાણે હતુ. વિદ્વદ્રમુનિરાજશ્રી વલ્લભવિજયજી મહારાજનુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાષણ
( ઉપાદ્ધાત )
પરમ પૂજય આચાર્ય મહારાજ અને મહાશયે !
આપણે આજે અહિં એકઠા થયા છીએ તેના શેા હેતુ, તેથી શા લાભ એ પ્રશ્ન સહેજે કેટલાએકના મનમાં ઉપસ્થિત થાય ? તે જણાવતા પહેલાં અમારે કહેવુ જોઇએ કે આ સમેલન મુનિએનું હાવાથી તેમાં મુનિઓ સિવાય બીજાએ ને તેમાં કાંઇ પણ ભાગ લેવાના હાયજ નહિ' એ દેખીતુજ છે. આ સમુદાય એવે સમય શેષતા હતા કે આવું સમગ્ર મુનિએાનુ' સમેલન થાય અને ભવિષ્યમાં તે દ્વારા મુનિના ઉપદેશ સાંભળી શ્રાવક શ્રાવિકાએ મેધ પ્રાપ્ત કરે–જૈન દનને પણ લાભ પહેાંચે વિગેરે તેવા અનેક લાભના કારણ માટે રાહુ શ્વેતાં ઘણા કાળ વહી ગયા પણ છેવટ તે વખત આવી લાગ્યું, કે જ્યારે સમગ્ર મુનિયાનુ સ ંમેલન થવુ' અશકય છે તે પછી ફૂલ નહિ તે ફૂલની પાંખડીની જેમ શકિતને અનુસાર કાંઇ પણ કરવાની જરૂર છે એમ આ સમુદાયને જણાયું જેથી અત્રે સમેલનમાં ભેગા થયા જેને માટે આભાર માનું છું. મારી વિનતિ આચાર્ય
For Private And Personal Use Only