________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિસ ંમેલન.
૩૪૯
સાધ્વી મહારાજાએ અને દેશ પ્રદેશથી આવેલ શ્રાવક શ્રાવિકા મળીશુમારે ૧૫૦૦ પ્રેક્ષકાએ હાજરી આપી હતી. છતાં સ્થળ સુકેચને લઇ ઘણા પ્રેક્ષકાને પાછુ... જવું પડ્યું હતું.
બરાબર સાડા આઠ વાગે વા વૃદ્ધ અને શાંત મૂત્તિ શ્રીમદ્ વિજય કૅમલસૂરિ મહારાજ ઇચ્ચ સમિતિ પાળતા પેાતાના સમુદાયના મુનિએ સાથે સમેલન હાલમાં પધાર્યાં; જે વખતે એકઠા થયેલ ચતુર્વિધ સંઘે ઉભા થઈ તેમની જય એલાવી અપૂર્વ માન આપ્યું હતુ. ઉક્ત મહાત્માએ અધ્યક્ષ સ્થાન એક સુંદર પાટ ઉપર લીધા બાદ તેઓશ્રીના પડખે શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજ શ્રી વીરવિજયજી એ તેમજ ઉક્ત આચાર્ય મહારાજના ચરણ પાસે તેમના આસનથી જરા નીચી એક બીજી પાટ ઉપર પ્રવકજી મહારાજ શ્રી કાંતિવિજયજી મહારાજ અને પડખે શ્રીમદ્દ હંસવિજયજી મહારાજે પેાતાની બેઠક લીધી હતી ત્યાર બાદ બીજા મુનિઓએ પેાતાની બેઠક લીધા બાદ ઉકત મહાત્માની આજ્ઞાથી સ’મેલનનુ* કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
પ્રથમ આ સમુદાયના વિદ્વરત્નસુનરાજ શ્રીવલલવજયજી મહારાજે નીચે મુજખના લેાકેાથો દેવ ગુરૂની સ્તુતિ રૂપ મંગલા ચરણ કર્યું હતુ.
સેવ સ્તુતિ.
त्वामव्ययं विभुमर्चित्यमसंख्यमाद्यं, बह्माणमीश्वरमनंतमनंगकेतुम् ॥ योगीश्वरं विदितयोगमनेकमेकं ज्ञानस्वरुपममलं प्रवदंति संतः ॥ बुद्धस्तमेव विबुधार्चितबुद्धिबोधात् त्वं शंकरोसि भुवनत्रयशंकरत्वात् ।। धातासि धीर ? शिवमार्गविधेर्विधानात्, व्यक्तं त्वमेव जगवन् ! पुरुषोत्तमोऽसि ॥ क्षितिलाम - ઝૂંપાય ॥
तुभ्यं नमस्त्रिवनार्त्तिहराय नाथ, तुभ्यं नमः
तुभ्यं नमः स्त्रिजगतः परमेश्वराय, तुभ्यं नमो जिन ! जवोदधि
શોષાય ।।
For Private And Personal Use Only