________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની પ્રગતિ માટે ભરાયેલું સ્તુત્ય પગલું.
૩૪૭
આ સંમેલનથી સિદ્ધ થાય છે, તેમ વહાલા જૈન બંધુઓ ! હવે સમય એાળખે? આપણે જમાનાને અને આપણું આધુનિક સ્થિતિને ઓળખી સમાજ સુધારણ જેમ નથી કરતા તેમ પિતાના આત્માનું કેપણ નથી કરતા જે શેચનીય છે. આયુષ્ય થોડું છતાં ધર્મવૃદ્ધિ, સ્વકલ્યાણ ણ, સમાજ હિત કરવાને બદલે આમને આમ ટંટા ફસાદ કલેશકંકાશ, માનહાની, અસુયાવૃત્તિ-દ્વેષ-કષાય કરી કાલ વ્યય કરી નાખી એ છીએ જેથી હવે જમાનાને ઓળખે? પિતાની વ્યવહાર અને ધર્મની સ્થીતિને ઓળખે? તમારૂં–જૈન સમાજનું શ્રેય શેમાં છે તે તપાસે ? આ બધુ કરવામાં જે કે પ્રથમ આપણા ધર્મ ગુરૂ મુનિ મહારાજાઓને પ્રથમ જરૂરનું છે. જે તે સમજશે, જમાને ઓળખશે, ધર્મની હાલ સ્થિતિ શું છે તે જાણશે તે પછી કુવામાં હશે તે અવેડામાં આવશે તે કહેવત મુજબ આપણને ધર્મ બોધ આપી સુધારશે અને પારસમણું તરિકેનું નામ અને કાર્ય ખરેખરૂં સાર્થક થશે.
આ મુનિ સમુદાયે જમાને, સ્થિતિને ઓળખી જાણી પિતાના મુનિપણુની અને જૈન દર્શનનો પ્રગતિ માટે જે જે ઠરાવ કરેલા છે તે તે એક વખતે દરેક જૈને (મુનિ છે કે શ્રાવક હે ગમે તે હે) તેઓ એ માન આપી અનુકરણ કરી જેમાં જેમાં સહાય આપવી પડે તેમાં તેમાં સહાય આપી જૈન દર્શનની ઉન્નતિ અર્થ બંને વ્યકિતઓએ કટીબદ્ધ થવાની જરૂર છે.
અમે પ્રાંતે પરમાત્માની પ્રાર્થના કરીએ છીએ કે ભવિષ્યમાં મુનિ અને શ્રાવક ધર્મની ઉન્નતિ થતાં જૈન દર્શનની અતી પ્રગતિ થાએ, એટલું જણાવી આમુનિસમુદાયે કરેલા ઉત્તમ વીશ ઠરાવ, તેમજ આ સંમેલનના અધ્યક્ષશાંત મૂર્તિ શ્રી વિજયકમળસૂરિ મહારાજ ના તેમજ વિદ્વદ્વયે મુનિરાજ શ્રી વલભવિજયજી મહરાજના શરૂઆતના અને છેવટના અતી ઉપગી ખાશ વાંચવા લાયક ભાષણે જે આ અંકમાં હવે પછી આપવામાં આવ્યા છે તે મનન પૂર્વક વાંચવા ખાસ ભલામણ કરી વિરમીયે છીએ.
– –
ર૦૦૦૦૦૦૦૦૦૦૦
For Private And Personal Use Only