________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३४६
આત્માનંદ પ્રકાશ
સમુદાયનું ઉદાર અને નિખાલસ અંતઃકરણ બતાવે છે તેટલું જ નહિં પણ સર્વ સ્થળે શાંતિ અને જન ધર્મની ઉન્નતિ જેવા ઈચો છે.
છેલે ઠરાવ આપણું નામદાર માયાળુ શહેનશાહના પંચમ જ્યોજના રાજ્યની શીતળ છાયામાં વધારા કે જયાં શ્રીમાન કૃપાળુ નામદાર શ્રીમંત સરકાર શીયાજીરાવ ગાયકવાડ સરકાર બીરાજે છે, તેમના નેક રાજ્યમાં આવા અનેક ધર્મની ઉન્નતિના કાર્યો નિર્વિને પાર પાડે અને તેમના રાજયમાં બલકે આખી દુનિયામાં શાંતિ પ્રસરે તેવી પ્રાર્થના કરી આ સમુદાયના આ મુનિ મહારાજાઓ–આ મહાત્માઓ આશિવૉદ આપે છે. જે રાજ્યમાં આવા - ગી –ત્યાગીઓ–મહાત્માઓ વસે છે, આવા કાર્યો કરે છે અને છેવટે આવી પરમાત્માની પ્રાર્થના કરી આશીર્વાદ આપે છે તે રાજ્યની, રાજાઓની સુલેહ તેમજ શાંતિ અને આબાદીમાં ભવિષ્યમાં વધારે થાય તેમાં નવાઈ શું? ખરેખર આવા ધાર્મિક કાર્યો જે સ્થળમાં થાય તે સ્થળ પણ ભાગ્ય શાળી ગણાય છે.
ખરેખર ભાગ્યશાળી તે શ્રી વડેદરાને જૈનસંધ ખરેખર છે. પૂર્વ પૂણ્યના ઉદયને લઈને જ મુનિ મહારાજાઓના જૈન ધર્મની ઉન્નતિ માટે આવા સંમેલન થાય છે. વડોદરાના શ્રીસંઘે મુનિઓની વૈયાવચ્ચ તેમજ તેમના દર્શન અર્થે બહાર ગામથી આવનાર હજારે જેનેની જે સરભરા કરી સ્વામી વાત્સલ્ય પ્રાપ્ત કર્યું છે તેને માટે તેમને ધન્ય વાદ ઘટે છે અને તે અનુકરણીય છે. આ મુનિ સમુદાયે આવી રીતે સાધુ શ્રાવક અને જૈન દર્શનની પ્રગતિ સંબંધેના વિચારે જે ઠરાવ રૂપે કરેલ છે, તે દરેક દરેક જૈને વાંચવા વિચારવા અને અનુકરણ કરવા લાયક છે. સાધુ સુધારણુજેમ દેશ કાલને અનુસરીને આવા કરાવેથી થશે એમ ખાત્રી થાય છે તેમ શ્રાવક સુધારણા પણ હવે થવાની જરૂર છે. જેથી સંકુચિત વૃત્તિને બદલે ઉદાર વૃત્તિ કરવાની દેશ કાળને લઈને જૈન ધર્મની ઉન્નતિ માટે બંને વ્યક્તિઓને ખાશ. જરૂરની છે.
હવે મુનિમહારાજે જેમ સમય ઓળખવા લાગ્યા છે જે વાત
For Private And Personal Use Only