________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમની પ્રગતિ માટે ભરાયેલુ સ્તુત્ય પગલું.
૩૪૫
કદાચ પ્રસ`ગ આવે, તેથી તેવા કા માં ખટપટમાં નહિ ઉતરવાને માટે કરેલ સખ્ત ઠરાવ સા કરતાં દેશકાલને વધારે લાભદાયી અને અગત્યના છે. જેથી તેના ઉપર આ બે રાવે કરી આ સમેલને તાળુ માર્યું છે અને જૈન દનની હેલના અને મુનિ નિંદ્રા થતી અટકાવી છે.
સથી અગત્યના ઠરાવ એકવીશમા છે અને તે ધ્યાન ખેંચનાચે છે. સાધુઓમાં પરસ્પર સંપ વધારવાને, ભવિષ્યમાં કાંઇ પણ કલેશ નહીં થવા દેવાને, કાઇ પણ જાતના ઝગડામાં તે પછી સાધુ સાધુના યા શ્રાવકેાના અંદર અંદરના ટેટા અખેડામાં આ સમુદાયના કેાઈ પણ સાધુ મહારાજે નહિ દાખલ થવાને કરેલ ઠરાવ સ્તુત્ય છે. કારણ કે ભવિષ્યમાં સમાજમાં થતા કલેશને અટકાવવાને ખાસ માર્ગ આ સમુદાયે ગ્રહણ કર્યાં છે તે અન્યને અનુકરણીય છે.
ખાવીશમેા ઠરાવ સાધુએમાં અને આગળ વધતા એકજ ગુરૂ ના પરિવારમાં જોઇએ તેવા સ‘પ દેખાતા નથી આવી સ્થિતિ મુનિ ચેાની જોઈ આ સમુદાય પેાતાની અતી ટ્ઠિલગીરી જાહેર કરે છે અને વધારામાં આ સમુદાયના સાધુએએ તેવા કુસંપ ખીજામાં જે હોય તા તે દૂર થાય તેવા ઇલાજો લેવાને લગતા છે.
આ સમુદાયના મુનિમાં ઐકયતા અને સપ કેટલેા અને કેવે સરસ છે તે આ સ'મેલનથી જૈન સમાજ જોઇ શકી છે અને આનă પામી છે એટલું જ નહી, પર`તુ અન્ય પેપરાએ પણ પેાતાના હ અતાન્યેા છે. સમુદાયે અન્ય મુનિએ અને મુનિ સમુદાય માટે સપ વૃદ્ધિ માટે પેાતાની શક્તિના ઉપયાગ કરવા જે ઠરાવ કર્યાં છે તે મુનિ પણા ઉપર, ચારિત્ર ધર્મ ઉપર જૈન સાશનની ઉન્નતિ ઉપર કેટલે પ્રેમ છે તે બતાવી આપે છે. એક મનુષ્ય જેમ સારા હાય તા ખીજાને સારા કરવા ધારણાં રાખે છે તેમ પેાતાના કાઇ પણ મુનિ માટે કરૂણા રાખી પોતાની જેવા બનાવવા તેમજ પેાતાના સમુદૃાયમાં જે સંપ છે તેવા સવ સ્થળે જોવા ઈચ્છે છે. તેને લઈનેજ અન્યમાં કુસ'પહેાયતે તે દૂર કરવા પ્રયત્ન કરવા આવી રીતે કરેલ આવીસમા ઠરાવ તેજ
For Private And Personal Use Only