________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३४४
આત્માનંદ પ્રકાશ
આવી જ રીતે આવા કેઈપણ પ્રસંગે દરેક મુનિ મહારાજાએ શમતા રાખે શાંતતા પકડે અને તેજ ઉપદેશ આપે ભવિષ્યમાં જૈન સમાજને કેટલું લાભ થાય અને તેવી શાંતતા રહેતા લેશ અટકવા સાથે જૈન ધર્મની ઈતર ધર્મમાં થતી હેલના, શાસન નિંદા અને ટકે તે નિઃસંદેહ છે.
સતરમે ઠરાવ–નવા દિક્ષિત મુનિને વ્યાકરણ શીખવતા પહેલા પ્રકરણદિનું જ્ઞાન અને મુનિ આચારનું જ્ઞાન આપવાને કરેલ ઠરાવ મુનિ ધર્મ માટે યોગ્ય છે. જે જ્ઞાન પ્રથમ થતાં, ચારિત્ર પાળવા માં પુષ્ટિ મળતા, મુનિ આચારાદિમાં કોઈ પણ જાતને દેષ થવાને સંભવ નથી જેથી તે મુનિ ધર્મના પ્રથમ સોપાન તરિકે સ્તુત્ય છે.
દિક્ષા આપવાના સંબંધમાં કરેલ ઠરાવવીશમે તથા ત્રેવીશમે ખરેખરી રીતે દેશ કાળને અનુસરીને જૈન ધર્મની થતી અવનતિ અટકાવવા માટે જ છે. શિષ્યની એક માસની પરિક્ષા કરવામાં ભવિધ્યમાં ચારિત્ર પાળનાર નીકળશે કે નહીં અથવા દિક્ષાને ગ્ય છે કે નહીં તે માલમ પડે છે, અને દિક્ષા લેવા આવનારના માતા પિતા, વડીલ વાલી જે કઈ હોય તેને રજીસ્ટર કાગળથી ખબર આપવાને ઠરાવ, તથા તે દિક્ષા લેનારને હાથે તે વખતે તે પત્ર તેના વાલી ઉપર મેકલવાને કરેલ રીવાજ તુત્ય છે. તેની સાથે તેવીશમે ઠરાવ પણ ઉપગી હેઈને જૈન શાસનની મહત્વતા વધારનાર છે. પરવાનગી વગર દિક્ષા ન આપવી એ ઠરાવ આખી જૈન સમાજને શાંતિ કરનારે છે. હાલમાં આપણે ઘણે સ્થળે સાંભળીએ છીએ કે ફલાણે ભાગી ગયે, તેના કેઈ કુટુંબીએ દીક્ષા નહીં આપવા નેટીસ છપાવી મુનિને નેટીસ આપી, મુનિ ઉપર ફરીયાદ કરે છે, અને તેમથતાં શ્રાવકના જે હજારો રૂપિયા કેટ રસ્તે ગેરવાજબી ખરચાય, મુનિ નિંદા અને શાસન હેલના થવાને વખત આવે, તેમજ તેવી રીતે દીક્ષા દેવાના લેલે કરવી પડતી અનેક ખટપટે આપણે હાલ માં, સાંભળી–વાંચીએ છીએ, જૈન દર્શનની અન્ય કેમમાં થતી નિંદા સાંભળીએ છીએ, તેમજ મુશ્કેલીમાં પણ સાધુઓને આવવાને
For Private And Personal Use Only