________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની પ્રગતિ માટે ભરાયેલુ સ્તુત્ય પગલું.
૩૪૩
ગામે ઠરાવ પત્ર વ્યવહાર સંબધીનેછે,જેમાં ખાસ કારણેજ પત્ર વ્યવહાર કરવા પડેતા સાથે જે ડિલ મુનિ હેાય તેજ કરે તેમની મારફતજ સમાચાર આવે જાય, આવેા કરેલા ઠરાવ સાધુએને પેતાના જ્ઞાન ધ્યાનમાં જે વખત ગાળવાના છે તે ખાલી પત્ર વ્યવહાર માં ન કાઢવા માટે છે, અને વધારામાં અંકુરાણું અને ભવિષ્યમાં રાગ કાને કે મમત્વના ચેપ ન લાગે તે અટકાવવા માટે છે જે ચેગ્ય છે.
પદ્મરમેા ઠરાવ સર્વ માન્ય અને સાધુ ધર્મને શોભા રૂપ છે. જીવદયા વગેરે ધાર્મિક કૃત્ય કરનાર જૈન કે જેનેત્તર ગમેતે હાય તે તેમને યથાશક્તિ મદદ આપવાના છે જેને લઈને તેવા કાર્યો કરનારને ઉ-તેજન મળતાં અને ધાર્મિક કાર્યાં થતાં જૈનેત્તર દનમાં જૈન ધર્મની ઉદ્દાર વૃત્તિઅને ધર્મગુરૂશ્મ માટે ઉચ્ચપણુ સુચવનાર છે.
અણુઘટતા
સેાળમેા ઠરાવ——હાલમાં લાલન શીવજીના કહેવાતા ઝગડાના અંગે અમદાવાદના રહેનાર શા. મેહાનલાલ લલ્લુ નામના જૈન નામ ધરાવનારની સહીથી નીકળેલા ગલીચ હેન્ડખીલેામાં આ સમુદૃાયના સ્વર્ગવાસી મહેાપકારી આત્મારામજી મહારાજ અને પ્રવર્ત્ત કજી મહારાજ શ્રી કાન્તિવિજયજી અને મુનિરાજ શ્રી વલ્લભવિજયજી મહારાજને નહિ નહિ છાજતી ગાળે અને હુમલા જે કરેલા હતા જે કે જૈન ધર્મ પાળનાર તે શું પણ જૈનેત્તર પણ વાંચી સાંભળી સહન કરી શકે નહિ તેવા ગલીચ હેન્ડખીલે ત્રણ ત્રણ વખત કાઢવાં અને તેને લઈને પંજાબ વગેરે સ્થળાના જૈને એટલા બધા ઉસ્કેરાઇ ગયેલા હતા કે જેને મહારાજ પ્રવર્ત્ત કજી શ્રી કાન્તિવિજયજી મહુરાજ અને વિદ્વદુ રત્ન શ્રી વલ્લભવ. જયજી મહારાજે શાંત કરી કલેશ ન વધવા દીધા અને પોતે તે પિરસહુ સહન કરી શાંત રહી ખરેખર મુનિ ધર્મને દીપાવ્યેા છે, અને જૈન સમાજને મુનિપણાની અને શાંતિની કીંમત કરી બતાવી છે. તેને લઈને આ સમુદાયે તેમની જે અનુમેદના કરેલી છે જે સ્તુત્ય છે. ભવિષ્યમાં તેવા કોઇપણ પ્રસંગ કોઇપણ મુનિને આવેતેા તેવીજ શાંતતા રાગ્મવાકરેલીસૂચના પણ મુનિ ધર્મની અપરિમિત કિ`મત કરવા જેવું છે.
For Private And Personal Use Only