________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૪૨
www.kobatirth.org
આત્માનંદ પ્રકાશ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઠરાવ સાતમે, આઠમેા, નવમે, દશમા, અગીઆરમે, ખારમે, સત્તરમાં, અઠારમે અને ઓગણીશમે આ ઠરાવા સમેલનના અધ્યક્ષ સાહેખથી મુકાયેલા છે. કપડાંએ અન્ય પાસે નહીં ધોવરાવવા, વિહારમાં પેાતાના ઉપકરણેા ગૃહસ્થ કે મજુર પાસે નહિ ઉપડાવવા, આ સમુદાયના તમામ મુનિએએ ચક્ષુ આદિ રોગના કારણુ સિવાય લેાચ કરાવવા,કપડા અપાસરામાં નહિ બ્હારવાના, ચતુ શીએ ઉપવાસ કરવાના, દરેક સાધુઓએ ૧૦૦) લેાકનું દરરોજ અધ્યયન કરવાને લગતા ઠરાવા છે, જેમાં કેટલાએક રિવાજ પસંદ કરવા લાયક નહાતા તે પ્રત્યે આ મંડલે નાપસંદગી બતાવી છે તે સ્તુત્ય છે. વળી તે સાથે ઉંચી કીંમતના કપડા ( ધાબળી વિગેરે) અને સુંદર ફ્રેમવાળા ચશ્મા વિગેરેના ઉપયેાગ ખીલકુલ નહીં કરવાના ઠરાવ પણ ઘણાજ પસંદ કરવા લાયક છે. સંસાર ત્યાગ કર્યાં પછી જે વૈભવની જરૂર નથી અને તેને લઈને કોઈ શ્રાવક વ્યક્તિને ભાર રૂપ થઇ પડવું ન પડે એ અતાવનારા અને પરિગ્રહ ત્યાગીપણું દેખાડનારા છે. તેમજ દશમે અને અગીઆરમ ઠરાવ તપસ્યા, ઈંદ્રિય દમન અને જ્ઞાન ધ્યાનને પુષ્ટી આપનારા વધારનારો જે મુનિ ધર્મ માટે ખાસ ઉપયોગી છે.
તેરમા ઠરાવ જૈનેત્તર પ્રજાને જાહેર ઉપદેશ આપવાને તેમજ હરેક વ્યાખ્યાન જૈન કે જૈનેત્તર ગમે તેનું હાય ત્યાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવાદિ અનુકુળતાએ ડિલની આજ્ઞા મુજમ ચારિત્રને માદ ન આવે તે રીતે જવાને મુશ્કેલી છુટ, આ મુનિ સમુદાયે જમાનાને અને લેાકરૂચીને માન આપી સમયસુચકતા વાપરી જૈન ધર્મના બહાળે ફેલાવા કરવાના હેતુથી કરેલા જણાય છે. જૈન ધર્મની પ્રગતિ આવી મુનિપણાની છુટ થતાં ભવિષ્યમાં થશે, એટલુ જ નહિ' પણ જૈન ધર્મ પાળનારાઓની સખ્યા જે દિન પ્રતિદિન ઘટતી જાય છે, તે વધવા સાથે જૈનેત્તર પ્રજા પણ જૈન થશે એ નિઃસંદેહ છે. જૈન ધર્મ જે ઉદાર વૃત્તિના છે અને સકુચીત વૃત્તિવાળા નથી તે આ મુનિમંડળે આ ઠરાવ કરી બતાવી આપ્યું છે. આ ઠરાવના ભવિષ્યમાં અમલ થતાં જૈન દર્શનના વિશેષ હેાળા પ્રમાણમાં ફેલાવે થશે તે તેના ચાક્કસ પુરાવા છે.
For Private And Personal Use Only