________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની પ્રગતિ માટે ભરાયેલું સ્તુત્ય પગલું. ૩૩૭ કરવામાં આવેલા નિયમ પ્રમાણે જે વર્ણવામાં આવે છે, જૈનધર્મની ઉન્નતિપણું, જ્ઞાનની વૃધિ, આચરણમાં ઉચ્ચ ઉગ્રતા અને દેશકાળને લઈને કદાચ કોઈ બદી પેઠી હોય તે તે દૂર થઈ જૈન ધર્મનું ચડીયાતુંપણું જે આપણે જોવા માગીએ છીએ તે સહેજે થયા સિવાય રહે નહિ.
એક સમય આગળ એ પણ હતું કે મુનિ વર્ગ કે શ્રાવક વર્ગ પોતાના કેટલાક નિયમ–ધોરણે કેટલાક સંગને લઈને ગુપ્ત રાખતા, તે વખતે તે પણ કામનું હતું હવે સમય બદલાણે છે, સમાજના વિચાર રૂચી અને તેને શું ગમે છે, તેને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપી ધર્મ રાજ્ય નીતિથી વિચારી કેટલાક ધારા ધેારણે નક્કી કરી જાહેરમાં લાવવા જોઈએ અને તેમાં ભલામણુ–સૂચના સર્વેને કરવાને હક હોઈને, જેજે સૂચના અભિપ્રાય કેઈપણ વ્યક્તિ આપતેતે સમાજે ધ્યાનમાં લેવા જોઈએ તે પણ વખત આવી લાગે છે છતાં કેટલીક વખત તેવા કાર્ય પ્રસંગે તેવી સૂચના કરનાર, મત આપનારને વખોડી કાઢવાના, તેના ઉપર ધ્યાન નહીં આપવાના, તેના ઉપર ઈષ કરવાના અને છેવટે જેર હુકમીના અનેક દાખલા સાંભળવામાં, જાણવામાં, વાંચવામાં આવે છે જેને લઈને તેનું પરિણામ ધર્મને હાનિ કરનારૂં અને તે સમુદાયના આગેવાન વડીલો પ્રત્યે ભવિષ્યમાં અણગમે ઉત્પન્ન કરનારું થઈ પડે છે. વિગેરે ઉપરની તમામ હકીક્ત પૂજ્યપાદ સ્વર્ગવાસી વિજયાનંદ સૂરિ [ આમારામજી] મહારાજના સમુદાયના સાધુઓનાં ધ્યાનમાં આવતાં પિતાના ઉકત સ્વર્ગવાસી ગુરૂના પગલે ચાલનારાઓ, તેમની શિક્ષા ધારણ કરનારા તે મુનિરાજોએ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવને માન આપી, જમાનાને ઓળખી, લેકરૂચી જાણ માન આપીભવિષ્યમાં પોતાના સમુદાયમાં કઈ પણ બદીને ચેપ લાગી કલેશ કેકાસ થતાં ધર્મની અવસતિનું કારણ તે સમુદાય કે તેના મુનીઓ ન બને તેમજ અત્યારે પણ કોઈ નુકસાન કારક હવા સમુદાયમાં લાગી હોય તે તે દૂર થાય, ભવિષ્યમાં પિતાના સમુદાયમાં આચાર વિચારની શિથિલતા ન થાય, સમુદાયમાં આજ્ઞાકારીત્વ ન ઘટે, મુનિમાં જ્ઞાન વૃદ્ધિ થાય, આચારની ઉત્કૃષ્ટતા થાય,જૈન ધર્મની વૃદ્ધિ સાથે જૈનેતર
For Private And Personal Use Only