________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનંદ પ્રકાશ
જે ખરેખર પ્રયાસ કરવામાં આવે તે કોઈ પણ ધર્મ સમાજમાં થતે બીગાડે અટકાવી શકાય અને કેટલોક સુધારે પણ કરી શકાય. જો કે પૂર્વની સ્થિતિ તે પ્રાપ્ત કદાચ ન કરી શકીએ, પરંતુ દેશકાળ અનુસરીને જેટલે અંશે ફાયદો કરી શકીએ તેટલે પ્રયત્ન સેવા તે દરેક વ્યક્તિની પિતાની ધર્મ સુધારણા માટે અવશ્યની છે.
અમુક વ્યક્તિ જયારે જૈનના ત્રણે ફિરકાને સંપ કરાવવા માટે લખે છે, બોલે છે, જણાવે છે, માંગે છે, ત્યારે એકજ ફરકામાં એક ગુરૂના શિખ્યામાં તેમજ એક સમાજના એકજ ફરકામાં શ્રાવકમાં અંદરઅંદર એક બીજાનો માન હાની કરવા, છીદ્ર, ખેળવા ગમે તેવું અણછાજતું બોલવું, લખવું અને કષાયની વૃદ્ધિ કરી ધમને કોડી સ્થિતિમાં મૂકી જૈનેતરની દૃષ્ટિમાં જૈન દર્શનને હલકું પાડવા જેવું બને છે, અને ધર્મને અને તેના અંગોને અનેક નુકસાન થતાં અનેક આત્માએ તે કલેશ કષાયના ભાગી થતા દુર્ગતિના ભાજન બનતા જાય છે, જે શેચનીય છે.
આ બધું બનવાનું કારણુ મુનિઓમાં કે શ્રાવકેમાં કોઈ એક મુખ્ય નાયક તરિકે નથી તેમ અથવા કોઈ એક વ્યકિતની સત્તા ઉક્ત બંને સમુદાયે ઉપર ધર્મના ફરમાન મુજબ અમલ ચલાવનારી નથી તેમ દેખાય છે તેથી સઘળા સમુદાયે સ્વતંત્ર વિહરે તેમાં નવાઈ શી? ખેર ! હવે અત્યારે જોવાનું માત્ર એટલું જ છે કે જે દરેક સંઘેડા કે સમુદાયના જે નાયક હાલ વિદ્યમાન હેયતેની આજ્ઞા પ્રમાણે પણ જે નીચેના મુનિઓ કે શ્રાવકે ચાલતા હોય તે પણ કેટલેક અંશે તેવી વિપરિત સ્થિતિ અટકે. પરંતુ જો તેમ ન બને તે તે પછી સમુદાયની દરેક વ્યક્તિમાં સો એ સો ટકાનું રાજય ચાલતાં અંકુશ વિનાની સ્થિતિ થતાં સમુદાયમાં પ્રાયે ધીમે ધીમે આચાર શિથિલતા વધતાં અંદર અંદર કલેશ થતાં ને જૈન સમાજમાં તે કલેશ પ્રસરતા ધર્મની છિન્ન ભિન્ન સ્થિતિ થાય તેમાં નવાઈ શી? પિતાના સમુદાય ના એક સાથી મેટા અધ્યક્ષની આજ્ઞા હેઠલ તે સમુદાયના મુનિ યા તેને માન આપનારા શ્રાવક રહે અને શાસ્ત્રાજ્ઞા અને દેશકાલ પ્રમાણે મુકરર
For Private And Personal Use Only