________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિસંમેલન
૩૩૫ મહાપકારી શ્રી વિજયાનંદસૂરીના સમુદાયે ધર્મની પ્રગતિ માટે સમયાનુસાર ભરેલું એક સ્તુત્ય પગલું અને તેનું કરવું
જોઈતું અનુકરણ.
ઉ©.e-- ભગવાન મહાવીર સ્વામીના વિદ્યમાન વખતે તેમજ ત્યારબાદ કેટલેક વખત જૈન દર્શનની જે જાહેરજલાલી હતી તે ઈતિહાસ (ગ્રંથ) દ્વારા જાણે અત્યારની છિન્ન ભિન્ન સ્થિતિ માટે કયા જૈનનું હદય ખિન્ન થયા સિવાય રહેશે? કેટલાક કાળના સગે, કેટલાક મત ભેદમાં ખેંચાઈ જવાને લીધે, અને છેવટે પ્રબળ પુણ્ય પ્રકૃતિવાળા મહાન પુરૂષને અત્યારે અભાવને લઈને, અત્યાર ની શોચનીય સ્થિતિ છે તેમ પણ સા કઈ સમજી શકે તેવું છે.
દરેક ધર્મની સમાજ ઉપર તે તે ધર્મના ગુરૂઓ અને તેમના જ્ઞાન, અને આચાર વિચારની સારી માઠી અસર થાય છે, તેમજ - રેક ધર્મ પાળનાર જૈન વર્ગની ધર્મ વ્યવહારની રીતિ નીતિ અને સુધારણે કેટલાક સંગે ઉપરાંત તે તે ધર્મોના આચાર્યો કે મુખ્ય પુરૂના આચાર વિચાર અને રહેણું કરણ ઉપર રચાયેલી હોય છે. જેવી રીતે એક બાળકના સદગુણ દુર્ગણ માટે જેમ તેના માત પિતા જવાબદાર છે તેવી રીતે દરેક ધર્મના જન સમાજની વ્યવહાર અને ધર્મની સુધારણ કુધારણા માટે તે તે ધર્મના આચાર્યો, મુખ્ય પુરૂષ ઉપદેશકે અને ધર્મ ગુરૂઓ કેટલેક અંશે જવાબદાર ગણાય છે.
વિદ્વાન પુરૂષથી જયાં આવી સ્થિતિ કહેવામાં–અનુભવવામાં આવે છે, તે પછી જયાં અગ્ય સ્થિતિ દેખાતી હોય ત્યાં
For Private And Personal Use Only