________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૪.
આત્માનંદે પ્રકાશ,
શ્રીમદ્દ વીરવિજયજી મહારાજ, પ્રવર્તક શ્રીમદ કાતિવિજયજી મહારાજ, મુનિરાજ શ્રીમદ્દ હંસવિજયજી મહારાજ, અને મુનિરાજ શ્રીમદ્ વલ્લભ વિજયજી મહારાજ.
આ મુખ્ય પાંચ મુનિવરે આ સંમેલનમાં રત્ન રૂપ દેખાણું છે. અને તેથી સદા સ્મરણીય રૂપે તેમના નામથી અંક્તિ આ પંચ રને આપના કંઠ અને હૃદયપર હાર સાથે આરોપીત કર્યા છે. ”
આ નામે સાંભળતાંજ મહેશ્વરી આનંદ ઉદધિમાં મગ્ન થઈને બોલ્યાં–“ભદ્ર, તમારી ભાવનાને હું પૂર્ણ ધન્યવાદ આપું છું. તમે કરેલી આ ચેજના અને અતિ રૂચિકર થઈ પડી છે. આ સંમેલનના મહોત્સવમાં એ પાંચ મહાત્માઓ દિવ્ય રત્નની સમાન ઝળકી ઉઠયા છે. હું તેમને સદા મારા હૃદય પર ધારણ કરી રાખીશ. કારણકે, તેઓ આપણું શ્રી વીરશાસનના પ્રભાવિક પુરૂષે છે. તેમજ તેમની આજ્ઞામાં રહેનાર તેમના સઘળા પવિત્ર શિષ્ય–આ સમુદાયના બીજા સર્વ મુનિયો પણ ભવિષ્યમાં તેવાજ દિવ્ય રને થઈ પ્રભાવિક પુરૂષ બની તમારૂં સર્વદા પિષણ કરશે. તેઓ સર્વદા આવા કાર્યો કરી વીરશાસનને દીપા અને શ્રી વીરપ્રભુના મહાન્ ધર્મને આ ભારતવર્ષ ઉપર પ્રિઢ ઉઘાત કરે—” આ પ્રમાણે કહેતા મહેશ્વરી નીચેનું પદ્ય બેલતાં બોલતાં ત્યાંથી વિદાય થઈ ગયાં અને તરૂણુ થયેલે ચારિધર્મ શ્રીમદ્ વિજયાનંદસૂરિના પરિવાર સાથે મળી ગયે.
झानांभोनिधये महोपकृतिनिः रव्याताय सज़ारते । श्रीमद्वीरजिनेशवाग्वरवनी संसेविने श्रीजुषे ॥ प्रेमोग्लास विधायिने निजजने विद्याविनीते वरे स्वस्ति श्री परिवारयुक्त विजयानंदाय सत्सूरये ॥१॥
“જ્ઞાનના સમુદ્રરૂપ, મહાત્ ઊપકારથી ભારતવર્ષમાં પ્રખ્યાત થયેલા, શ્રી વીરપ્રભુની વાણીરૂપ વાટિકાને સેવન કરનારા, સ્વર્ગ લકમીને સેવનારા અને વિદ્યાથી વિનિત એવા પિતાના ભકતે ઉપર પ્રેમ કરનારા પરિવાર સહિત શ્રી વિજયાનંદસૂરિવરનું કલ્યાણ થાઓ ”
For Private And Personal Use Only