________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શાસનદેવીને હગાર,
૩૩૩
તેમના કંઠમાં પાંચ રત્નને સુંદર હાર પહેરાવ્યું અને આ પ્રમાણે તેમની સ્તુતિ કરી
શ્રી વીરશાસનોદ્વારકvi વિષયમાં वीरकीर्ति कल्पववि नमस्ते शासनेश्वर" ॥१॥
શ્રી વીર શાસનને ઉદ્ધાર કરનારા પુરૂષોને વિજય આપનારી અને શ્રી વિરપ્રભુની કીર્તિની કલ્પલતા રૂપ છે શાસન દેવી, તમને નમસ્કાર છે. ”
પિતાના કંઠમાં આરેપિત થયેલ પંચરત્નમય હાર જોઈ મહેશ્વરીએ પ્રશ્ન કર્યો. “ભદ્ર તમારા અંતરના આનંદથી, તમેએ બતાવેલ પ્રેમથી હું ઘણું જ પ્રસન્ન થઈ છું, પણ આ તમારા પંચરત્નમય હારને જોતાં મારા મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે. તે આ પાંચ રને શું છે? તે સમજાવે.”
ચારિત્ર ધર્મ પ્રસન્ન થઈને બે—ધર્મમાતા, આપ સર્વાના શાસન દેવી છે, તેથી આપને સર્વ વિદિત છે, તથાપિ મારૂં ગેરવ વધારવાને માટે જ મને પ્રશ્ન કરે છે. તે હું આપને આ પાંચ રત્નને હેતુ જણાવવા આજ્ઞા લઉં છું. મહેશ્વરી, આ સંમેલનમાં એકઠા થયેલા સર્વ મુનિવરે માં જાણે મૂર્તિમાન પંચમહાવતે હેય તેવા પાંચ મુનિરત્નો મારી દષ્ટિએ પડેલા છે. તેઓ વીરશાસનને દીપાવનારા હોવાથી તેમના નામથી અંક્તિ એવા આ પાંચ રને સદા સમરણીય રૂપે આપના કંઠે અને હૃદય પ્રદેશના પવિત્ર ભાગમાં આરેપિત કર્યા છે. ”
ચારિત્ર ધર્મના આ મધુર શબ્દ સાંભળી શાસનદેવી અત્યંત આનંદિત થઈ ગયાં, અને અંગમાં ઉમંગ લાવીને બેલ્યાં ભદ્ર, એ પાંચ રત્નનાં પવિત્ર નામ આપી મારા શ્રવણપુરને અમૃત પાન કરાવે.”
ચારિત્ર ધર્મ આનંદિત થઈને બે -“માતા, આ સમુદાયના મુખ્ય અગ્રેસર આચાર્ય શ્રીમદ્ કમલવિજયજી મહારાજ, ઉપાધ્યાજ
For Private And Personal Use Only