________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
આત્માનંદ પ્રકાશ.
પ્રજા જૈન થાય, પિતાના ચારિત્રનું રક્ષણ થાય અને પિતાના ઉક્ત સ્વર્ગવાસી ગુરૂરાજની ઉજજવલ કારકિર્દીિમાં વૃદ્ધિ થતાં ગુરૂ ભક્ત થવાય વિગેરે કારણોને લઈને ખરેખર કટોકટીના પ્રસંગે જ્યારે દરેક મુનિઓનું સંમેલન કરવું અશકય છે એમ લાગ્યું ત્યારે પિતાના સમુદાયનું સંમેલન કરવાને વિચાર થતાં ગયા જેઠ વદી ૧૩-૧૪ તા. ૧૩-૧૪-૬૧૯૧૨ ગુરૂવાર શુક્રવારના રોજ વડેદરા મુકામે એકસંમેલન આચાર્ય મહારાજ શ્રી વિજયકમનસૂરિના અધ્યક્ષ પણ નીચે કરવામાં આવ્યું હતું. આ સંમેલન માટે પ્રથમ કાઢવામાં આવેલ આમં. ત્રણ પત્રિકા મુજબ વડેદરા મુકામે ઉપરની તારીખ સુધીમાં પહોંચી શકે તેટલા તમામ મુનિ મહારાજાઓ ( જે પર ની સંખ્યામાં હતા તેઓ ) એ વિહારમાં ઘણેજ પરિશ્રમ બેઠી ઉકત સ્થળે સંમેલનમાં હાજરી આપી હતી અને જેઓ પહોંચી શકે તેવું નહતું તેઓ એ લખીતવાર સંમતિ મેકલી આપી હતી.
આ મુનિ સંમેલને જે ઠરાવ કર્યો છે તે જાહેરમાં આવ્યા છે. આ સંમેલનના વયેવૃદ્ધ અને શાંત મૂર્તિ ઉકત આચાર્ય મહારાજનું પ્રથમ તેમજ છેવટના બંને ભાષણે કે જે આ અંકમાં પાછલ આપવામાં આવેલ છે, તે વાંચવાથી એટલે તે સહેજ ખ્યાલ થાય છે કે ધર્મની ઉન્નતિ, માટે મુનિના ઉચ્ચ આચાર માટે અને તેમની ઉન્નતિ માટે જે વખતે જે કાર્ય કરવું જોઈએ–થવું જોઈએ તે વખતે તે કાર્યને માટે આ મુનિ સમુદાયે અને તેને આગેવાનોએ જે તક હાથમાં લીધી છે, તેને લઈને તેઓશ્રીને સમગ્ર જૈનસમાજે એક અવાજે ધન્યવાદ આપવા જેવું હોઈને અન્ય મુનિ સમુદાયને અને શ્રાવક સમુદાયને વિચારણીય અને અનુકરણીય છે. આ મુનિ સમુદાયમાં કુલ મુનિવર૯૨ જેટલી મોટી સંખ્યા હોવા છતાં તેમાં પોતાના ગુરૂવડીલ અને અધ્યક્ષ મુનિઓ પ્રત્યે આજ્ઞાકારિત્વ, સરખા અને નીચેના મુનિઓ પ્રત્યે નમ્રતા અને આખા સમુદાયમાં સંપ અને એક્યતા આ સંમેલનથી જેનસમાજને અને તેથી આગળ વધીને કહે તે જન સમાજમાંતેઓએ એવી દેખાડી આપી છે કે ધર્મની ઉન્નતિ ઈરછના
For Private And Personal Use Only