________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શાસનદેવીને હગાર.
૩૩૧ ઠરાવ માટે ઘણીજ દીર્ઘ દ્રષ્ટિ વાપરી છે. જેથી હું તે મહા મંડળને આભાર માનીશ.”
- મહેશ્વરી બોલ્યા–“સાંપ્રતકાલે સાધુઓ અને શ્રાવકોમાં દર અંદર કલહે ઉભા થાય છે. તેવા કલહમાં પડવાથી પ્રતિષ્ઠિત મુનિઓના પિતપતાના પવિત્ર સંબંધને હાનિ પહોંચે છે. તેમ વળી એકજ ગચ્છ અને સંઘેડાના સાધુઓના મંડળમાં પણ કુસંપે પિતાનું સામ્રાજ્ય પ્રવર્તાવવા માંડયું છે, આ મહાન દેષને દૂર કરવા માટે એ પવિત્ર સંમેલન એક્વીશ, બાવીશમે ઠરાવ પ્રસાર કરશે.”
ચારિત્ર ધર્મ આ શબ્દ સાંભળતાંજ આનંદ સાગરમાં મગ્ન થઈ ગયે. તત્કાળ તેણે સરિમત વદને કહ્યું, ભદ્ર આ તમારે ઉપાસક તદનતરૂણ બની ગયેલ છે. જ્યારે મુનિઓના મંડળમાંથી કુસંપને દેશવટે આપવામાં આવશે તે પછી મારે વિજયજ થવાને. આ ચાલતાં પંચમકાળનું કેટલેક અંશે રૂપાંતર થઈ જશે. ધર્મ માતા, આપ અંતરથી આશીશ આપો કે જેથી સર્વ મુનિ મંડળ સંપથી સુશોભિત થાય. “મહેશ્વરી આનંદને ધ્વનિ પ્રગટ કરતાં બોલ્યાં. ”
सदा श्री विजयानंद, सूरीणां मुनी मंगले ।
संपदेवः प्रसन्नोऽस्तु ऐक्य सद्गुण वर्द्धकः ॥ १॥ મહાદેવી ઉપરના પદ્યની ભાવના ભાવી પુનઃ આ પ્રમાણે બાલ્યાં ભદ્ર ચારિત્ર ધર્મ જેની રાજનીતિની શીતળ છાયામાં આહંત ધર્મ નિર્વિદને પ્રવર્તે છે, અને જેના ન્યાયવિભૂષિત રાજ્યમાં આ સંમેલનને મનહર મહત્સવ થઈ શકે છે, એવા શહેનશાહ પંચમ સમ્રાટ જાજ અને વટપત્તન નગરના મહારાજા ગાયકવાડ સયાજી રાવને અંતરની આશીશ આપવાનો ચોવીશમે ઠરાવ એ મુનિમંડળ તરફથી પ્રસાર કરવામાં આવશે. અને એ સંમેલન શ્રી વીર પ્રભુના - શાસનને જ ધ્વની કરતું વિસર્જન થઈ જશે.”
માહાદેવીના મુખમાંથી આ શબ્દ સાંભળી અતિઆનંદ પામેલા ચારિત્ર ધમેં હર્ષના ઉદ્દગાર પ્રગટ કર્યા. ” મહેશ્વરી આપે આ
For Private And Personal Use Only