SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આમાનંદ પ્રકાશ તમાથી મુનિ હોય, તેણે પ્રમાદનું સ્વરૂપ જાણીને આ ધ્યાનને સર્વથા ત્યાગ કરે જઈએ. કારણ કે, આર્તધ્યાન કરનારા પ્રાણીની ગતિ તિર્યંચ સુધી હોય છે. રૂ ધ્યાન, અતિ કઠોર, નિર્દય અને દુષ્ટ પરિણામમાં પ્રવર્તનારૂ જે ચિંતવન તે રૂદ્રધ્યાન કહેવાય છે આ રેડદ્ર ધ્યાનના પણ ચાર ગયા છે તેમના ૧ હિંસાનુબંધી ર મૃષાનુબંધી ૩ ચર્યનુબધી, અને ૪ પરિગ્રહરક્ષાનુબધી–એવાં નામ છે. પેહેલે પાયે-હિંસાનુબંધી. જે જીવ હિંસા કરવાનું ચિતવે અથવા જીવહિંસા કરતા મનમાં હર્ષ કે સંતોષ માને તેમજ બીજાને હિંસા કરતા દેખી ખુશી થાય તે હિંસાનુંબંધી નામે રૈદ્ર યાનને પહેલે પામે છે. જયાં સંગ્રામની વાર્તાઓ થતી હોય, અથવા તેવાં શાસ્ત્ર વચાતાં હોય તેમાં સામેલ થવાની ઉમેદ રાખવી, ઘાતક એવા શુરવીર પુરૂની પ્રશંસા કે અનુમોદના કરવી, તે આ હિંસાનુબંધી દ્ર - ધ્યાનમાં આવે છે. બીજે પાયે-મૃષાનુબંધી. જે જુઠું બેલી મનમાં હર્ષ પામે જેમકે, “હું કેવું જુઠું બો છું કે કઈને મારા જુઠાની ખબર પડતી નથી.” આવું ચિતવવું મૃષાનુબંધી નામે રદ્ર ધ્યાનને બીજે પાયે કહેવાય છે. તે સિવાય બીજાને જુઠું સમજાવવાનો વિચાર કરે, બીજાની ચુગલી કરવી, પરસ્પર મિથ્યા વાદ વિવાદ કરે, મિથ્યા ત્વનાં વચન ઊચ્ચારવાં અને કપટ સહિત વિચાર કરવા આ બધું અષાનુબંધી રૂદ્રયાનમાં ગણાય છે. ત્રીજે પાયે–ચાર્યાનુબંધી.. ચોરી કરવી, ઠગાઈ કરવી, અને બીજાની વસ્તુ પચાવવીઈત્યાદિ કાર્ય કરવાનું ચિંતવવું તે ચોર્યાનુબંધી નામે દ્રિ For Private And Personal Use Only
SR No.531038
Book TitleAtmanand Prakash Pustak 004 Ank 02
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji Shah
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1906
Total Pages22
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy