________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાનવિલાસ.
ધ્યાનને ત્રીજે પા કહેવાય છે. મનમાં એ હર્ષ લાવેજેમકે, “હું કે બલવાન છું ? હું કેવો પારકે માલ ખાઊં છું? મારા જે બીજે છે?” આવા પરિણામનું જે ચિંતવન તે ચાર્યનુબંધી રદ્ર ધ્યાનમાં આવે છે.
ચેાથે પા--પરિગ્રહરક્ષાનુબંધી. - ધન, ધાન્ય, સ્ત્રી, પુત્ર, પશુ, વાહન, અને ભુમિ, વિગેરે નવ પ્રકારના પરિગ્રહ રાખવાને અને વધારવાને ચિંતવવું, તે પરિગ્રહરક્ષાનુબંધી નામે રૂદ્રધ્યાનને ચોથો પાયે કહેવાય છે. પરિગ્રહ મેલવવાની ઈચ્છાએ અનેક જાતને પાપારંભ કરે, ઘણે પરિગ્રહ મલવાથી અભિમાન કરવું, પરિગ્રહને જમીનમાં દાટી, “ખે તે કઈ લઈ જાય તેવું ચિંતવન કરવું, અને પરિગ્રહની રક્ષાને માટે શસ્ત્રબદ્ધ સેવકે રાખવા ઈત્યાદિ અશુભ પરિણામમાં વર્તવું, તે બધું પરિગ્રહરક્ષાનુબંધીમાં ગણાય છે.
આ દ્રિધ્યાનના ચારે પાયામાં જે કહેવામાં આવ્યું છે, તેને કરે, કરાવે અને અનુદે અને તેને માટે સ્થિર પરિણામ કરે તે રદ્રધ્યાન કહેવાય છે. આ વૈદ્રધ્યાન મહા દુઃખનું કારણ છે અને અશુભ છે. એ ધ્યાન પાંચમા ગુણ ઠાણાં સુધી હોય છે. અથવા કેઈ જીવને છઠ્ઠા ગુણ ઠાણ સુધી હોય છે એમ કેટલાએક આચાર્યોને મત છે.
આ અશુભ ધ્યાનવાળાને પ્રાચે કરીને કૃષ્ણ, નીલ અને કાપિત– એ ત્રણ લેસ્યાઓ સંભવે છે. એ લેફ્સાને લઈને જીવના પરિણામ અતિ સંકિલષ્ટ થાય છે તેથી કરીને તેવા કર્મની પ્રકૃતિને લઈને તે વેશ્યાએ ઘણું દોષનું કારણ થવું પડે છે. હિંસાદિકની પ્રવૃત્તિ, અતિ પાપાચરણ, પીઠપણું, અપશ્ચાત્તાપ, પરાવાદથી હર્ષ અને વિષમાં, આસક્તિ એ બધાં રેદ્રધ્યાનના લક્ષણો છે. આવા રૌદ્રધ્યાનવાળા જીવની ગતિ પ્રાયે નરકમાં જ થાય છે.
જે આત્માથી મુનિઓ અને ભવ્ય પ્રાણીઓ છે, તેમણે આ બંને આર્તધ્યાન તથા વૈદ્રધ્યાનને અવશ્ય ત્યાગ કરે જોઈએ,
For Private And Personal Use Only