SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ધૂપ પૂજા દયાનઘટા પ્રગટાવીએ વામન પન જિન ધૂપ, મિચ્છત્ત દુર્ગધ દુરે ટળે પ્રગટે આત્મ સ્વરૂપ. મંત્ર: % હી શ્રી પરમપુરુષાચ પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાશ્રીમતે વીર જિનેન્દ્રાચ ભોગાંતર દેહનાય ધૂપ ચામહે સ્વાહા ! દીપક પૂજા દ્વવ્યદીપ સુવિવેકથી કરતાં દુઃખ હોય ફોક, ભાવ પ્રદીપ પ્રગટ હુએ ભાસિત લોકાલોક. મત્ર: * હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાચ જન્મ જરા મૃત્યુ નિવારણાર શ્રીમતે વીર જિનેન્દ્રાચ ઉપભોગતરાય દીપ યજામહે સ્વાહા ! અક્ષત પૂજા શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી નંદાવર્ત વિશાલ, પૂરી પ્રભુ સન્મુખ રહો ટાળો સકળ જંજાળ. મંત્ર: * હી શ્રી પરમપુરુષાચ પરમેશ્વરાચ જન્મજરા મૃત્યુ નિવારણાર્ય શ્રીમતે વીર જિનેન્દ્રાય વિર્યંતરાય દહનાય અક્ષતામ્ યજામહે સ્વાહા નૈવધ પૂજા અણહારી પદ મે કર્યા વિગ્રહ ગઈચ અનંત, દૂર કરી તે દીજીએ અણાહારી શિવસંત. મંત્ર: % હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાર્ય શ્રીમતે વીર જિનેન્દ્રાચ સિદ્ધપદ પ્રાચણાચ નૈવેધ યજામહે સ્વાહા ! Jain Education International 2010_03 amational 2018_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.528421
Book TitleJain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Original Sutra AuthorN/A
AuthorJain Center MA Greater Boston
PublisherUSA Jain Center Greater Boston MA
Publication Year1998
Total Pages106
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center MA Greater Boston, & USA
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy