________________
આમન
‘હું બાતે વધારે ઓળખું છું' ૧૯૪૨ની જેલ વેળાએ બાપુ ઉપવાસનો વિચાર કરતા હતા. પણ તે
વખતે બાની તબિયત દિવસે દિવસે નબળી પડતી જતી હતી. એટલે બાપુ જો ઉપવાસ શરૂ કરે તો બાની કેવી નાજુક સ્થિતિ થશે એની ચિંતા સરોજિનીદેવી, પ્યારેલાલજી, સુશીલાબહેન વગેરેને સતાવતી હતી. એ સૌને લાગતું હતું કે, બાની આવી સ્થિતિમાં તેઓ આટલી કપરી કર્માટીને લાયક ન
ગણાય.
બાપુજીની બા પ્રત્યેની વૃત્તિ સરોજિનીદેવીને બહુ ગમતી નહીં. તેમને એમ જ લાગતું કે, પોતાની ધૂનમાં બાપુ બાનાં વિચાર જ કરતા નથી. સંધી સરોજિનીદેવી બાપુને ઘણી વાર ‘જાલિમ પતિ' તરીકે જ સ્નેહભર્યા રોષમાં વર્ણવતાં. એટલે આ વખતે પણ જરા ગુસ્સે થઈને એક દિવસ સર્રાજિનીદેવીએ બાપુને સંભળાવ્યું કે, ‘બાપુ, તમારા ઉપવાસ બાપડાં બાને પૂરાં કરી નાખશે !'
પ્રબુદ્ધ જીવન
બાપુ હસી પડ્યા અને કહેઃ 'તમે લોકો કરતાં હું બાને વધારે ઓળખું છું. તમને લોકોને બાની બહાદુરીનો ખ્યાલ નહીં આવી શકે. તમે કોઈ બાને બરાબર
ઓળખતાં જ નથી. મેં તો બા સાથે બાસઠ વર્ષ ગાળ્યાં છે ને! હું તમને કહું છું કે તમારા સૌના કરતાં બા વધારે હિંમત રાખનારી છે. મારા હરિજન ઉપયાસ દરમિયાન જ્યારે મેં જીવવાની આશા છોડી દઈ મારો સઘળો સામાન ઈસ્પિતાલના લોકોમાં વહેંચી નાખવાનું નક્કી કર્યું, ત્યારે બાએ પોતાને હાથે જ એ સામાન
(૨)
(૩)
(૪)
(૫)
(૬)
સર્જન-સૂચિ
ક્રમ
કૃતિ
(૧) અલભ્ય ગ્રંથોને પુનઃ જીવન અર્પનાર, વિરલ શ્રુતોપાસક, દર્શન પ્રભાવક સરસ્વતી આરાધક પરમ પૂજ્ય મુનિરાજશ્રી જંબૂ વિજયજી
અષ્ટાપદજી – એક શક્યતા
એક પ્રેરક – પાવન જીવનચરિત્ર
જૈન યોગ પરંપરા અને પાતંજલ યોગસૂત્ર
હીંડી કાવ્ય-કથા પરિચય
સંસારમાં સુખ : સત્ય કે સ્વપ્ન
ડિસેમ્બર, ૨૦૦૯
બીજાઓને વહેંચી આપ્યો હતો. તે વખતે બાની આંખ સુદ્ધાં ભીની થઈ ન હતી!”
તે દિવસે સાંજે બાપુ ઉપવાસ વિશે બાની સાથે વાતો કરી. બીજે દિવસે સરોજિનીદેવી
વગેરેની આગળ બા બોલ્યાંઃ 'આટલું બધું જૂઠાણું ચાલતું હોય ત્યારે બાપુથી મૂંગા કેમ બેસી રહેવાય? સરકારના જુલમોનો વિરોધ બતાવવા માટે બાપુ પાસે ઉપવાસ સિવાય બીજું સાધન પણ શું છે?'
બધાં ચૂપચાપ સાંભળી જ રહ્યાં.
(૯) શ્રી જૈન મહાવીર ગીતા ઃ એક દર્શન-૧૩ (૧૦) જયભિખ્ખુ જીવનધારા-૧૨ (૧૧) જૈન પારિભાષિક શબ્દકોશ
(૧૨) સર્જન સ્વાગત
(૧૩)પંથે પંથે પાથેય....
(૭) પત્ર-ચર્ચા
(૮)જૈન ધર્મનો આધુનિક એન્સાઈક્લોપિડીયા જેનપિડીયાનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન અને જૈનદર્શન વ્યાખ્યાન શ્રેણીનો પ્રારંભ
મહેન્દ્ર મેઘાણી સંપાદિત‘ગાંધી ગંગા’માંથી
ક.
ડૉ. ધનવંત શાહ
ભરત હંસરાજ શાહ
ડૉ. રણજિત પટેલ (અનામી) ડૉ. જવાહર પી. શાહ
ડૉ. કવિન શાહ
પૂ. આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયપૂર્ણચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ રમેશ પી. શાહ
નેમુ ચંદરયા
પ. પૂ. આચાર્ય શ્રી વાત્સલ્યદીપ ડૉ. કુમારપાળ દેસાઈ ડૉ. જીતેન્દ્ર બી. શાહ
ડૉ. કલા શાહ
પૃષ્ટ
ભોગીલાલ શાહ–ડૉ. ધનવંત શાહ
?
જ દ્વારા પા વ
૧૬
૧૭
૧૯
૨૦
? * * *
પ્રબુદ્ધ જીવન : ગ્રાહક યોજના
૦ ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) ૦ ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) ૦ ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) ૦ ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) • કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150)
ક્યારેય પણ જાXખ ન લેવાની પ્રતિજ્ઞા સાથે ૧૯૨૯થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું આ મુખ પત્ર ‘પ્રબુદ્ધ જીવન' પ્રત્યેક મહિનાની ૧૬મી તારીખે અવિરતપર્ણો પ્રગટ થાય છે અને ગુજરાતી પ્રજાને પ્રેરણાત્મક ચિંતન પીરસતું રહે છે.
• શ્રી મુંબઈ જૈન યુવક સંયના પેટ્નો, આજીવન સભ્યો અને ગુજરાતના સંતો તેમ જ વૈચારિક મહાનુભાવોને 'પ્રબુદ્ધ જીવન' વિના મૂલ્યે પ્રત્યેક મહિને અર્પણ કરાય છે.
આર્થિક રીતે નુકસાનીમાં પ્રગટ થતા આ ‘પ્રબુદ્ધ જીવન’ને સદ્ધર કરવા ‘પ્રબુદ્ધ જીવન નિધિ'ની સ્થાપના કરેલ છે જેમાં દાનવીરો યથાશક્તિ પોતાના
દાનનો પ્રવાહ મોકલી રહ્યા છે.
વિચારદાનના આ યજ્ઞમાં આપને પણ આપના તરફથી ધનદાન મોકલવા વિનંતી છે.
‘પ્રબુદ્ધ જીવન નિધિ’ અને ‘કન્યા કરિયાવર આજીવન લવાજમ' આપનારને આવકવેરાની 80 G કલમ અન્વયે કરમુક્તનું પ્રમાણપત્ર આપવામાં આવશે.
ચેક ‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ’ના નામે મોકલશો.કોઈ પણ માસથી ગ્રાહક બની શકાય છે.
* શ્રી મુંબઈ જૈન યુવક સંધ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બીસી ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ Website : www.mumbai_jainyuvaksangh.com e email : shrimjys@gmail.com
1 મેનેજર