________________
1 વાર્ષિક લવાજમ રૂા. ૧૨૫/- તા. ૧૬ માર્ચ, ૨૦૦૯ છૂટક નકલ રૂા. ૧૦/
* * * શ્રી મુંબઈ જૈન યુવક સંઘતું માસિક મુખપત્ર * * *
પ્રબુદ્ધ જીવન
વિક્રમ સંવત : ૨૦૬૫
વીર સંવત : ૨૫૩૫
ફાગણ વદ - તિથિ - ૬
જિન-વચન
ઇચ્છા અનંત છે.. सुवण्णरुप्पस्स उ पव्वया भवे
सिया हु केलाससमा असंखया । नरस्स लुद्धस्स न तेहि किंचि इच्छा हु आगाससमा अणन्तिया ।।
-૩રાધ્યયન–૧-૪૮ લોભી માણસને કદાચ કૈલાસ પર્વત જેવા સોના અને ચાંદીના અસંખ્ય પર્વત મળી જાય તો પણ તેને સંતોષ થતો નથી, કારણ કે ઇચ્છા આકાશની જેમ અનંત છે.
कदाचित् सोने और चांदी के कैलास पर्वत समान असंख्य पर्वत मिल जाएँ तो भी लोभी मनुष्य को संतोष नहीं होता, क्योंकि इच्छा आकाश के समान अनंत है ।
A greedy person is not satisfied even if he accumulates gold and silver worth numerous Kailas mountains because desire, like the sky, is endless.
(ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત “બિન-વન' માંથી)