________________
ગાંધી જીવ
અર્થ પૃષ્ઠ ૬૬૦ પ્રબુદ્ધ જીવન • ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૭ ફેબ્રુઆરી ૨૦૧૫ અંતિમ
ગાંધીજીની હત્યાનો કેસ અને ચુલો
[ જસ્ટિસ . ડી ખોસલા લાહોરના આઈસીએસ અધિકારીના પુત્ર હતા. મસુરી અને કેમ્બ્રિજમાં શિક્ષણ લઈ તેઓ પંજાબ હાઈકોર્ટમાં જજ બન્યા હતા. સાહિત્ય, સંગીત અને ભારતીય સંસ્કૃતિમાં ઊંડો રસ ધરાવનાર જસ્ટિસ ખોસલાએ ૨૦૦ થી વધુ રેડિયો ટોક આપી હતી
all કJltery!e oppß llci dj late ny! Gallc nd) etle ey!e [96 llcy Rike H]!e tops [3]ic Nay me H]? [pps [3]]",
ધ મર્ડર ઑફ ધ મહાત્મા
મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથુરામ ગોડસે અને અન્ય આરોપીઓની અપીલ તેમણે સાંભળેલી. કેસની ગંભીરતા અને મહત્ત્વ જોતાં સુનાવણી માટે ત્રણ જજની પેનલ નિમાયેલી જેમાં જસ્ટિસ ખોસલા ઉપરાંત જસ્ટિસ ભંડારી અને જસ્ટિસ અચ્છુરામ હતા. જસ્ટિસ ખોસલાએ લખેલા પુસ્તક “ધ મર્ડર ઑફ ધ મહાત્મા એન્ડ અધર કેસીઝ ફ્રોમ અ જજ'ઝ નોટબુક'નું દસમું અને છેલ્લું પ્રકરણ ગાંધી હત્યાના ઐતિહાસિક ચુકાદા વિશે છે. આ લેખ તેનો અંશ છે. ]
પ્રવાસમાં જાણવા મળ્યું કે નાથુરામ ગોડસે એકલો જ હત્યામાં કે સંડોવાયેલો ન હતો. તેમાં ઘણાં લોકો હતા ને ગોડસેનું કામ ગાંધીને ગોળી મારવાનું હતું. પોલીસને તપાસની કામગીરી પાર પાડવામાં પુરા પાંચ મહિના થયા હતા અને પછી કેસ મુકદ્દમાં માટે તૈયાર જાહે૨ કરાયો હતો. Indian Civil Service Judicial Branch ના વડા શ્રી આત્મચરણ આગળ આ મુકદ્દમો ૨૨ જૂન ૧૯૪૮ના દિવસે શરૂ થર્યો હતો. જેઓની કાયદેસર રીતે અને જરૂરી સત્તાઓ સાથે (Requiste |urlalitional) આ કાર્ય માટે નિમણૂંક કરવામાં આવી હતી. આ જરૂરી હતું, કારણ કે એમને જજ તરીકે સામાન્ય કરતા વધુ પડતા મોટા ગુનાના ક્ષેત્ર territorial juriditional (કાયદસ અને ફરજ રાજ્ય પ્રમાણે હોય છે. એક રાજ્યનો વકીલ બીજા રાજ્યમાં કરાયેલ અપરાધ માટે કામ ના કરી શકે, સિવાય કે ખાસ પરવાનગી આપવામાં આવી હોય.) સાથે કામ લેવાનું હતું. મુકદમો દિલ્હીમાં લાલકિલ્લામાં ચાલતો હતો, પરંતુ તે પ્રજા અને પ્રેસ માટે ખુલ્લો હતો અને તેનો અહેવાલ બધા જ છાપાઓમાં વિસ્તૃતપણે છપાતો હતો. ગુનેગારોને તેમની પસંદગીના સલાહકારની મદદ લેવાની પૂરેપૂરી છૂટ હતી.
નીચેના આઠ શખ્સો ઉપર Act and Explosive Substance Actની કલમ પ્રમાણે ખૂન કરવાનો અને ખૂન કરવા માટેનું કાવતરુ ઘડવાનો આરોપ મુકાયો હતો.
(૧) નાથુરામ ગોડસે, ૩૭, તંત્રી, હિન્દુ રાષ્ટ્ર પુના (૨) તેનો ભાઈ ગોપાલ ગોડી, ૨૭, સ્ટોરકીપર આર્મી ડેપો, પુના (૩) નારાયણ આપ્ટે, ૩૪ મેનેજીંગ ડીરેક્ટર, હિન્દુરાષ્ટ્ર પ્રકાશન લિ. પુના
(૪) વિષ્ણુ કરકર, ૩૭, રેસ્ટોરન્ટના માલીક, અહમદનગર મદનલાલ પાહવા, ૨૦, રેફ્યુજી કેમ્પ અહમદનગર
(૫)
શંક૨ કિસ્તયન ૨૭, ઘરઘાટી, પુના
(૭) દત્તાત્રેય પરચુરે, ૪૯, ડૉક્ટર ગ્વાલિયર
(૬)
ગાંધી જીવતતો અંતિમ અધ્યાય વિશેષ
hષાંક
મનની સ્થિરતા વિના દર્શન થતું નથી
જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક - ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી
(૮) વિનાયક સાવરકર ૬૫, બેરિસ્ટર એટ લો જમીનદાર અને સંપત્તિનો મા-મુંબઈ
બીજા ત્રણ એટલે કે ગંગાધર દંડવતી, ગંગાધર જાદવ અને સૂર્યદેવ શર્મા ભાગેડુ જાહેર કરાયા હતા અને તેમના ઉપરનો કેસ તેમની ગેરહાજરીમાં ચાલવાનો હતો. ફરિયાદીઓ તરફથી આ કેસ સી. કે. દફતરી, એડવોકેટ જનરલ મુંબઈ (હાલમાં એટર્ની-જનરલ ભારત) તરફથી ખુલવાનો હતો. ૨૪મી જુને સાક્ષીઓની ઉલટતપાસ શરૂ થઈ. બધા જ એટલે કે કુલ ૧૪૯ સાક્ષીઓ બોલાવવામાં આવ્યા અને સૌથી અગત્યનો પુરાવો કેસમાં માફી માટે દિગમ્બર બાગઢના નિવેદનનો સ્વીકૃત રહ્યો. એ પણ કાવતરા બાજોના ટોળામાંનો એક હતો અને કાવતરું ઘડવામાં સક્રિય ભાગ લેનાર આરોપી જાહેર થયો હતો. જાન્યુઆરી ૩૧ના દિવસે એટલે કે ગાંધીજીની હત્યાના બીજા દિવસે એની ધરપકડ કરાયા બાદ પોલીસની પ્રશ્નોત્તરીથી શરણે થઈ ગયો હતો. બહુ જલદી તેણે પોતાનો ગુનો કબુલી લઈને પોતે આ ગુનાના આરોપનો સાગરિત હતો તેવું નિવેદન આપી દીધું હતું. પછીના સમયે તેણે મેજીસ્ટ્રેટ સમક્ષ હાજર રહીને પોતાનું આ નિવેદન દોહરાવ્યું હતું. અને તેની આ સંમતિ માટે શ૨તો ક્ષમાને પાત્ર બનીને આ રીતે તે તાજનો સાથી બન્યો હતો. સજા પામેલા આરોપીઓમાંથી સાવરકર નિર્દોષ જાહેર થયો હતો. બીજા બે એટલે કે નાથુરામ ગોડસે અને તેના મિત્ર આપ્ટેને ફાંસીની સજા અને બાકીના પાંચને આજીવન કેદની સજા જાહેર કરાઈ હતી. ચુકાદો આપના૨ જજે, સજા જાહે૨ ક૨તી વખતે જણાવ્યું હતું કે તેમના ચુકાદાને આરોપીઓ ઉપલી કોર્ટમાં અરજી કરી શકે છે, પણ તેમણે પંદર દિવસમાં જ અરજી કરી દેવાની રહેશે. ચાર દિવસ પછી સાત આરોપીઓ તરફથી પંજાબ હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. ગોડસેએ હત્યાના ગુનાસર અપાયેલ ચુકાદો પડકાર્યો ન હતો. ન તો એણે ફાંસીની સજા યોગ્ય છે કે નહીં તેવો પ્રશ્ન કર્યો હતો. તેની અરજી કહેતી હતી કે કાવતરું રચાયું હતું. તેણે મહાત્મા ગાંધીના મૃત્યુની સંપૂર્ણ જવાબદારી પોતાના માથે લઈ લીધી હતી
વનનો અંતિમ અધ્યાય વિશેષાંક
૬ ઢણું legle rJl
ગાંધી જીવતનો અંતિમ અધ્યાય વિશેષાંક મૈં ગાંધી જીવત