________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૩
પ્રબુદ્ધ જીવન ઃ ગણધરવાદ વિશેષાંક
**************************************
**********
*
*
પાવાપુરી નગરીની બહાર પરમાત્મા મહાવીરસ્વામી દેશના * આપી રહ્યા હતા. આ જ સમર્થ પાવાપુરીના મધ્યભાગમાં બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા હતા. આ યજ્ઞ માટે યજમાને ૧૧ વિદ્વાન બ્રાહ્મણ * પંડિતોને શિષ્યપરિવાર સાથે આમંત્ર્યા હતા. બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ, * - વિદ્યાના ભંડાર, ઈન્દ્રભૂતિ આ યજ્ઞમાં સર્વથી અગ્રગણ્ય બ્રાહ્મણ હતા. અચાનક આકાશમાં દેવવિમાનોનો અવાજ સંભળાય. ઈન્દ્રભૂતિ માનતા હતા, દેવવિમાનો મારા યજ્ઞમાં આવી રહ્યા
છે. પરંતુ, તેમના અહંને ઠેસ પહોંચી. દેવવિમાનો નગરબહાર * જવા લાગ્યા. નગરબહાર આવેલા વાદી ૫૨ વિજય ક૨વા અહંથી * ભરેલા ઇન્દ્રભૂતિએ નગરબહાર *મહસેનવન તરફ પ્રસ્થાન કર્યું. તેઓ ક્રોધથી ધમધમતા પ્રભુ સાથે વાદ કરવા ગયા હતા, પણ * પ્રભુના દૂરથી જ દર્શન થતાં ક્રોધ
*
*
શમી ગયો અને પરમાત્માના
શિષ્ય બની ગયા.
*
આ ઘટનાની અન્ય બ્રાહ્મણ
* પંડિતોને ખબર પડી, એટલે એક
*
છઠ્ઠા
*
ગાધર શ્રી મંડિક
ઘડૉ. અભય દોશી
[ વિદ્વાન લેખક મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના સહયોગી અધ્યાપક, પીએચ.ડી.ની ઉપાધિ માટે માર્ગદર્શક, જૈન ધર્મ વિષયક પુસ્તકોના કર્તા, અને શોધ-નિબંધ ‘ચોવીશી-સ્વરૂપ અને સાહિત્ય'ના લેખક, તેમજ પ્રભાવક વક્તા છે. ]
*
પછી એક બ્રાહ્મણ પંડિતો ગૌતમ ઈન્દ્રભૂતિના પંથે ચાલવા લાગ્યા. આ વિદ્વાન, વિદ્યાવંત બ્રાહ્મણોના હૃદયમાં એક-એક શંકા પડી હતી, તે શંકાનું સમાધાન મેળવી પ્રભુના પાસે દીક્ષિત થયાના સમાચાર સાંભળી મંઝિક (મંડિત) ગણધરે પણ પ્રભુ *પાસે જવાનુંનક્કી કર્યું.
*
આ મંડિક (મંડિત) ગણધર કોણ હતા, તે આપણે સંક્ષેપમાં જાણીએ.
*
* મંડિક (મંડિત) ગણધર મધદેશના મોરિય સન્નિવંશના * રહેવાસી હતા. તેમનો જન્મ વાશિષ્ટ ગોત્રના ધનદેવ બ્રાહ્મણની વિજયાદેવી નામની પત્નીની કુસીથી થયો હતો. તેઓએ વેદ અને ૪ ૧૪ વિદ્યાઓનો અભ્યાસ કર્યો હતો. તેમના ૩૫૦ શિષ્યો હતા. *તેઓ શિષ્યને અધ્યાપન કરાવતા હતા. તેઓ ૫૩ વર્ષના થયા, ત્યારે પાવાપુરી સમીપે પ્રભુ મહાવીરને મળ્યા હતા. વયદૃષ્ટિએ
*
૭માં મૌર્યપુત્ર પછી બીજા ક્રમે આ અગિયાર પંડિતોમાં આવતા
હતા.
૪૧
'स एव विगुणो विभुर्न बध्यते संसरति वा, न मुच्यते मोचयति वा न वा एष बाह्यमभ्यन्तरं वा भेद ।'
'સિદ્ધક્ષેત્ર અનંત સિદ્ધોની સમાવેશની દષ્ટિએ નીનું મ
કે
છે, તેની અંદર અનંત સિદ્ધોનો સમાવેશ કેવી રીતે થઈ રાકે ? આ જો તારી u l હો તો કહું છું કે સિદ્ધો અમૂર્ત હોવાથી અનંત હોવા છતાં પણ સિદ્ધશીલામાં સમાય છે. અથવા, એક નાના ઓરડામાં પણ અનેક દીવાઓનો પ્રકાશ સમાય છે. જો અનેક દીવાઓનો પ્રકાશ, નાના ઓરડામાં સમાય, તો અમૂર્ત એવા સિદ્ધો સિદ્ધશીલામાં કેમ ન સમાય ?'
*
*
આવા તેજસ્વી, વિદ્યાવાન મંડિક બ્રાહ્મણ પ્રભુ પાસે ગયા, એટલે પ્રભુએ કહ્યું; ‘હે મંડિક વાશિષ્ઠ! તારા મનમાં એવો સંશય છે કે બંધ અને મોક્ષ છે કે નહિ? બે વિરૂદ્ધ અર્થવાળી વેદના - પર્દાની શ્રુતિઓ સાંભળવાથી તને આ અોગ્ય સંશય થયો છે. ને ક્રુતિઓ આ પ્રમાર્ગ છેઃ
*
*
*
*
આ શ્રુતિઓનો અર્થ તું એવો સમજે છે કે, સત્વ-૨ જો-તમો ગુણ રહિત, વિભુ સર્વગત એવો * આ આત્મા પુણ્ય-પાપ વડે બંધાતો નથી, એ જ રીતે કર્મથી મુક્ત થતો નથી. જો બંધ જ નથી, નોં બંપથી માંસ પા સ્વાભાવિકરૂપે ન જ હોય. વળી અન્ય સ્થળે કહેવાયું છે;
*
*
*
न ह वै सशरीरस्य प्रियाप्रिययोर पद्धतिरित अशरीरं वा वसन्त प्रियाऽप्रिये न स्पृशतः (छांदोग्योपनिषद्) શરીરવાળા કોઈને પ્રિય-અપ્રિયનો અભાવ નથી, તો અશરીરીને પ્રિય-અપ્રિય કદી સ્પર્શતા નથી. એટલે, દેહધારીને કર્મ હોવાથી પ્રિય (સુખકારી) અને અપ્રિય (દુઃખકારી)નો અભાવ * નથી. અશરીરીને કર્મરહિતપણાથી બંનેનો અભાવ હોય છે. આમ, એક વેદપદ કર્મબંધન છે, એમ જણાવે છે, ત્યારે અન્ય એક વૈદપદ કર્મબંધનનો અભાવ જણાવે છે, આથી છે. મંડિક ! તું વિચારમાં પડ્યો છે કે કયા વેદપદને સાચું માનવું? હવે આપશે મંડિક બ્રાહ્મણના સંશયને રજૂ કરતી વિશેષાવશ્યકભાષ્યની મૂળ ગાથાઓ જોઈએ;
तं भन्नसि जइ बंधो जोगो जीवस्स कम्मुणा समयं
पुव्वं पच्छा जीवो कम्मं व समं ते हिज्जा ।। १८०५ ।।
*********************************
*************
*
*
*
.
*
*