________________
ડિસેમ્બર ૨૦૧૦
સાદ્યંત વાંચન હું કરું છું. મારે મન તેનું ખાસ મહત્ત્વ તો એ છે કે સંસારથી વિરક્ત સાધુ ભગવંતો તેનું સંપાદન-પ્રકાશન કરે છે. અને હું પૂરા વિશ્વાસથી કહીશ કે ભારતભરમાં અન્યાન્ય સંપ્રદાયોના લાખો સાધુ મહાત્માઓ હશે પણ સંસ્કૃત સામયિકનું પ્રકાશન તેમાંનું કોઈ કરતું હોય એ મારી જાણમાં નથી. માત્ર અહીંથી જ કીર્તિત્રયી મુનિઓ તેનું પ્રકાશન કરે છે. આ સામયિકના પચીસમાં અંકના પ્રકાશન માટે આ બધ્ધ સમારંભ કર્યો પણ મારી વિનંતિ છે કે અહીંયા અટકવાનું નથી, હજી તો ઘણી લાંબી મજલ કાપવાની છે. અને નિરંતર તેનું પ્રકાશન કરવાનું છે. અમો સર્વ સાહિત્યકારોસંશોધકો સર્વદા આપના સહયોગમાં રહીશું.'
પ્રબુદ્ધ જીવન
પુસ્તકનું નામ
જૈન ધર્મ દર્શન ગ્રંથ-૧ જૈન આચાર દર્શન ગ્રંથ-૨
ચરિત્ર દર્શન ગ્રંથ-૩
સાહિત્ય દર્શન ગ્રંથ-૪
પ્રવાસ દર્શન ગ્રંથ-પ
સાંપ્રત સમાજ દર્શન ગ્રંથ-૬
શ્રુત ઉપાસક ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથ-૭ જિન વચન
પાસપોર્ટની પાંખે ભાગ-૧
શ્રી કુલીનચન્દ્ર યાજ્ઞિકે જણાવેલું કે-‘સંસ્કૃત ભાષાના સુભાષિતો આપણને જીવનમાં વધુ ને વધુ સારી રીતે કેમ જીવાય—તે ખૂબ સરળતાથી અને હૃદયસ્પર્શી રીતે શીખવે છે. પ્રત્યેક સુભાષિતોમાં જીવનનો અર્ક પડ્યો છે. પહેલાં તો નાનપણથી બાળકોને આ સુભાષિતો શીખવાડતાં હતાં તેથી તેમનું જીવન સંવ્યવસ્થિત અને સરળ રહેતું, આજે એ બધું લુપ્ત થઈ ગયું છે, છતાં તે એટલું જ પ્રસ્તુત છે. આજકાલ સરકાર નૈતિક મૂલ્યોના શિક્ષણ અંગે ચિંતિત છે, પણ જો આ સુભાષિતોના માધ્યમથી નૈતિક મૂલ્યો શીખવાય તો એક એક સુભાષિત ઘણાં ઘણાં નૈતિક મૂલ્યો શીખવાડી શકે. મને તો લાગે છે કે જ્યારથી વ્યવસ્થિત રીતે સંસ્કૃત ભાષા શીખવવી. બંધ થઈ છે ત્યારથી નૈતિક મૂલ્યોનો હ્રાસ થવા માંડ્યો છે.'
પ્રા. શ્રી વિજય પંડ્યાએ ‘જૈન રામાયણ’ વિષય પર અભ્યાસપૂર્ણ પ્રવચન આપતાં વાલ્મીકિ રામાયણથી માંડી આજસુધીના રામાયો સાથે ‘પઉંમ ચરિય' વગેરે જૈન રામાયણોનું તુલનાત્મક વિશ્લેષણ કર્યું હતું.
આનંદ આશ્રમ, મુ. પોસ્ટ ધોધાવદર, તા. ગોંડલ, જિ. રાજકોટ-૩૬૦૩૧૧, કીર્તિત્રી મુનિઓમાં, મુનિશ્રી રત્નકીર્તિવિજયજી અન્યત્ર ફોન:૦૨૮૨૫-૨૭૧૫૮૨,૨૭૧૪૦૯.મો.: ૯૮૨૪૩૭૧૯૦૪.
ડૉ. રમણલાલ ચી. શાહના પુસ્તકો
પુસ્તકનું નામ
ભાવ
રૂ. ૨૨૦-૦૦
રૂા. ૨૪૦-૦૦
રૂા. ૨૨૦-૦૦
રૂા. ૩૨૦-૦૦
રૂા. ૨૬૦-૦૦
૨૯
ચાતુર્માસાર્થે ગયા હોવાથી તેમના સંસ્કૃતભાષામય સંદેશા-પત્રનું પઠન કરવામાં આવ્યું હતું. મુનિશ્રી ધર્મકીર્તિવિજયજીએ ‘કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યની કવિપ્રતિભા' વિષય પર સંસ્કૃત ભાષામાં મનનીય પ્રવચન કરતાં કહ્યું હતું કે-‘ગુજરાતી ભાષાનાં મૂળ-કુળ હેમચન્દ્રાચાર્યજીને આભારી છે.’ મુનિશ્રી કલ્યાણકીર્તિવિજયજીએ નન્દનવનકલ્પતરુ'નો ઉદ્ભવ અને વિકાસયાત્રા' વિષય પર સંસ્કૃત ભાષામાં બોલતાં આ સામયિકના પ્રકાશન અંગેની તમામ માહિતી આપી હતી. તો મુનિશ્રી શૈલોક્યમંડનવિજયજીએ સંસ્કૃત કાવ્યસાહિત્યમાં જૈનમુનિઓનું પ્રદાન’ વિષય પર મધુર સંસ્કૃત ભાષામાં બોલતાં જૈનમુનિઓના અનુપમ સાહિત્ય સર્જન વિશે સરસ જાણકારી આપી હતી.
આ સભામાં કચ્છ યુનિવર્સિટીના પૂર્વકુલપતિ શ્રી કાન્તિ ગોર પણ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તે સિવાય આ સભામાં સંસ્કૃત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ગૌતમ પટેલ, ગુજરાતના સંસ્કૃત ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી હર્ષદેવ માધવ તથા અન્ય વિદ્વાન સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા. સભાના મુખ્ય કાર્ય રૂપે અયનપત્ર ‘નન્દનવનકલ્પતરુ'ના પચીસમા અંકના લોકાર્પણ સાથે ડૉ. રાજેન્દ્ર મિશ્રના નૂતન પુસ્તક ‘સંસ્કૃત ભાષા કે અર્વાચીન કાવ્યસાહિત્યકા સમીક્ષાત્મક ઇતિહાસ' તથા સાધ્વીશ્રી ચન્દનબાલાશ્રીજી સંપાદિત ત્રણ ગ્રંથોનું પણ લોકાર્પણ થયું હતું, સભાના અંતે આચાર્યશ્રી વિજયસૂર્યોદયસૂરિજીએ પોતાના આશીર્વાદ આપ્યા હતા. આખી સભાનું સળ સંચાલન સંસ્કૃત ભાષાના મૂર્ધન્ય વિદ્વાન ડૉ. શ્રી વાસુદેવ પાઠકે કર્યું હતું. ***
રૂ. ૨૭૦-૦૦
રૂા. ૩૨૦-૦૦
રૂ. ૨૫૦-૦૦
રૂા. ૧૫૦-૦૦
ભાવ
પાસપોર્ટની પાંખે ભાગ-૨ પાસપોર્ટની પાંખે ભાગ-૩
રૂા. ૧૫૦-૦૦
રૂા. ૨૦૦-૦૦
પ્રભાવક સ્થવિરો ભાગ- ૧ થી ૬
રૂા. ૩૦૦-૦૦
જિન તત્ત્વ ભાગ ૧ થી ૫
રૂા. ૩૦૦-૦૦
જિન તત્ત્વ ભાગ ૬ થી ૯ વંદનીય હૃદયસ્પર્શ
રૂા. ૨૪૦-૦૦
રૂા. ૨૫૦-૦૦
સંસ્કૃત નાટકોની કથા ભાગ-૧ (પ્રા. તારાબેન ૨. શાહ) રૂા. ૧૦૦-૦૦ આપણા તીર્થંકરો (પ્રા. તારાબેન ૨. શાહ) રૂા. ૧૦૦-૦૦
* રૂા. ૧૦૦૦થી વધુ કિંમતના પુસ્તકો ખરીદનારને ૨૦% ડિસ્કાઉન્ટ અને પોસ્ટેજ થી..
જિન વચન : હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી એ ત્રણે ભાષામાં એક જ પુસ્તકમાં રચાયેલ આ ‘જીનવચન' પ્રભાવના ભેટ માટે ૧૦૦ થી વધુ નકલ ખરીદનારને આ પુસ્તક ઉપર ૩૦% ડિસ્કાઉન્ટ અને પોસ્ટેજ ફ્રી.