________________
૧૮
કક્ષિણ ધણઉ કિર જાણ્યો. જીવન જી ||૧૯|| સીમંધર સ્વામીને વીનતીની અન્ય રચનાઓમાં પ્રભુ ગુા ગાવાની ભક્તોની સમર્થતા નથી તેનું રૂપકાત્મક નિરૂપમ કરતાં કવિ જણાવે છે. -
આભ મંડલ કાગલ કરૂં રે, સાયર જલ મિષ થાઈ તજઉ તુમ્હે ગુણ સુર ગુરુ લિખઈ રે,
તુહઈ પાર ન આવઈ, ગુણ સંભારઈ વિરહ સંતાવઈ. જી જીવન જી. || ૨૩ || અંતમાં કવિના શબ્દો છે
પ્રબુદ્ધ જીવન
જયવંત સૂરિ પર થયા રસાલાં,
ભગતઈ ગાઈ જિન ગુણ માલા.
સીમંધર સ્વામીની ભક્તિ કરવાથી અંતે શિવ રમણી પ્રાપ્ત કરશે એમ ફળશ્રુતિનો ઉલ્લેખ કર્યો છે.
આ ચંદ્રાઉલા સીમંધર સ્વામીના ગુણગાન સાથે ભક્તની સાચા હૃદયની પ્રભુભક્તિ અને વિશ્કની માહિતી પ્રાપ્ત થાય છે. રસ અને અલંકારની દૃષ્ટિએ પણ કવિત્વ શક્તિનો પરિચય પ્રાપ્ત થાય છે.
૪. ૧૭મી સદીના કવિ જ્ઞાન સાગરે સં. ૧૬૫૫ જણ્ણગઢ (જૂનાગઢ)માં નેમિ ચંદ્રાવલા કૃતિની રચના ૧૪૪ કડીમાં કરી છે. આ કૃતિમાં નેમનાથ ભગવાનના ગુકા ગાવામાં આવ્યા છે. તેમાં ચંદ્રાવલા દેશીનો પ્રયોગ થયો છે એટલે કૃતિનું નામ મિ ચંદ્રાવલા નિર્ધારિત થયું છે. આરંભના શબ્દો છે.
સ૨તિ ભગવતી મન ધરી રે, સમરી શ્રી ગુરુપાય નેમકુમર ગુણ ગાયવા રે, મુજ મન ઉલટ થાય, મુજ ઉલટ થાય અપાર, વસ્યું યાદવ કુલ સિણગાર, બાવીસમા જિનવર બ્રહ્મચારી, જય જય તેમજ જંગ હિતકારી રામની ભરથાર વલી વલી મંદીર્ઘ રે,
તા. ૧૬ એપ્રિલ, ૨૦૦૯
છે. જૈન ધર્મમાં મિથ્યાત્વનો ત્યાગ કરવાનો ભગવંતનો સાચો ઉપદેશ છે. એટલે મિથ્યાત્વમાંથી બચીને સમકિતને શુદ્ધ કરવા-ટકાવી રાખવા માટે આ પ્રકારની રચનાનું પઠન-પાઠન-શ્રવણ ઉપકારી છે એમ સમજાય છે. આ રચના ચરિત્રાત્મક હોઈ તેની વિશેષ વિસ્તારથી નોંધ ન લખતાં કૃતિનો મિતાક્ષરી પરિચય આપવામાં આવ્યો છે.
રૈવંત ગિરિ તિતકાર,
દેખ્યાં ચિત્ત આણંદી હૈ રે. રામતી
આ રચના અપ્રગટ છે. અત્રે તેની સંક્ષિપ્ત નોંધ આપી છે. ૫. શ્રી પાર્શ્વનાથજીના ચંદ્રાવલા કૃતિ શ્રી જૈન હિતેચ્છુ મંડળ ભાવનગરના એક સભ્ય દ્વારા સં. ૧૮૩૯માં પ્રકાશિત થયેલ છે. આ કૃતિની પ્રસ્તાવનામાં નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે.
કવિએ ચંદ્રાવલા દેશીનો પ્રયોગ કરીને પાંચ પ્રકરણમાં વિભાજન
દ્વારા પાર્શ્વનાથ ભગવાનનાં પાંચ કલ્યાણકનું વર્ણન કર્યું છે. ચંદ્રાવલાના કર્તા વિશે કોઈ ઉલ્લેખ મળતો નથી પણ પ્રસ્તાવનામાં જે માહિતી છે તેનો પ્રથમ પ્રકરણના અંતમાં સંદર્ભ મળે છે. હિતેચ્છુ નિત ધાર્યે પરવરી એક્ટ પર
છપ્પન દિક કુમારી, ગુણ ગાવે પ્રભુ પાસ.'
કવિએ વસ્તુ વિભાજન માટે પ્રકરણ શબ્દ પ્રયોગ કર્યો છે, અને અંતે દોહાવાથી પછીના પ્રકરણની માહિતી આપી છે. બીજે સંગે એ કર્યો. પાર્વતી આધિકાર
મન સ્થીર રાખી સાંભળો, છે બહુ વાત રસાળ. ‘સર્ગ’ શબ્દ પ્રયોગ વિભાજનનું સૂચન કરે છે. કવિએ મધ્યકાલીન કાવ્ય શૈલીનું અનુસરણ કરીને ચંદ્રાવલાની રચનાના આરંભમાં દેવ અને સરસ્વતીની સ્તુતિ કરીને વસ્તુ નિર્દેશ કર્યો છે.
પ્રથમ નમી જીન રાજને, સમરી સારદ માય, પણ પાર્જ આણંદનું, જન્મત્ર છાંય |૧ ||
કવિએ ચંદ્રાવલાની ફ્ળ શ્રુતિ વિશે નીચે પ્રમાણે જણાવ્યું છે. એણીપરે પાર્શ્વતણા ગુણ ગાવે, હરખે ધરી મન માંહી. શ્રવણે સુણલાં પાતીક નાસે સમકિત દીલ ઉછાંહિ. સમકિત દીલ ઉકાંઢિથી કેશે, આતમ તત્ત્વનો અનુભવ થશે, અચળ સુખ અમર પદ પાવે એણી પરં પાર્શ્વ તણા ગુણ ગાવે, હરખીથકી મનમાં હિ ।।૧૫૧ || (પા. ૪૫)
પ્રથમ પ્રકરણમાં પ્રભુનો જન્મ, બીજા પ્રકરણમાં પ્રભુના જન્મ મહોત્સવની ઉજવણી, ત્રીજામાં પ્રભુનો દીક્ષા મહોત્સવ, ચોથામાં કેવળજ્ઞાન, પાંચમામાં નિર્વાણ કલ્યાણકની માહિતી દ્વારા પાર્શ્વનાથ ભગવાનના જીવન ચરિત્રનો પરિચય થાય છે. કૃતિ ચંદ્રાવલાની છે પણ તેનો અંતર આત્મા ‘વધાવા’ પંચ કલ્યાણક સ્તવનની સાથે સામ્ય ધરાવે છે. આજથી ૧૬૫ વર્ષ પૂર્વે ચંદ્રાવલા પ્રકારની કાવ્ય કૃતિ પ્રગટ થઈ છે. અન્ય ચંદ્રાવળા હસ્તપ્રતમાં સુરક્ષિત છે તેનો સમય ૧૭મી સદીનો છે એટલે ચંદ્રાવલા કાવ્યનો ૧૭મી સદીથી પ્રારંભ થયો છે. જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોની વિવિધતામાં એક અભિનવ સ્વરૂપનો પરિચય ભક્તિ માર્ગની અને કાવ્ય સૃષ્ટિની અનોખી સફર કરાવે છે. ***
અન્ય દર્શનીઓમાં વસંત ઋતુને વિશે ગાવાને માટે યુધ વિગેરે કર્મબંધનના હેતુરૂપ પાંડવવલા વગેરે ચંદ્રાવલા દશ્યમાન થાય છે. પરંતુ આપણા સર્વોત્કૃષ્ટ જૈન ધર્મ તેવા ચંદ્રાવાગ બે-ત્રણ ઉપરાંત વિશેષ બનેલા જણાતા નથી. તેમાં વળી છપાયેલા તો બિલકુલ છે જ નહીં. તેથી એવી લખેલી પરતો સઘળાઓના ઉપયોગમાં આવી શકતી નથી. તેવી તરહની એક સાધારણ ખોટ પુરી પાડવાને અર્થે શ્રી જૈન જ્ઞાન હિતેચ્છુ મંડળના એક અલ્પમતિ સભાસદે સ્વશક્તિ અનુસાર શ્રી શ્રી પાર્શ્વજીના જન્મ ચરિત્રના વૃત્તાંત યુક્ત ચંદ્રાવલા બનાવેલા છે. ૧૦૩ સી બિલ્ડિંગ, જીવનજ્યોત એપાર્ટમેન્ટ, પ્રસ્તાવનાને આધારે ચંદ્રાવલા રચનાનું પ્રયોજન જાણવા મળે વખારીયા બંદર રોડ, બીલીમો૨ા-૩૯૬ ૩૨૧.