________________
| વાર્ષિક લવાજમ રૂા. ૧૨૫/-
તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૦૯
છૂટક નકલ રૂા. ૧૦/- 1
* * * શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર
પ્રબુદ્ધ જીવન
| વિક્રમ સંવત : ૨૦૬૫
વીર સંવત : ૨૫૩૫
પોષ વદ - તિથિ - ૬
જિન-વચન સંયમ-ધર્મ અને સિદ્ધપદ चउरंगं दुल्लहं मत्ता संजमं पडिवज्जिया । तवसा धुयकम्मंसे सिद्ध हवइ सासए ।।
-૩ત્ત{Tધ્યયન-રૂ-૨૦ ચાર અંગો (મનુષ્યજન્મ, શાસ્ત્રશ્રવણ, ધર્મમાં શ્રદ્ધા અને સંયમમાં પુરુષાર્થ) દુર્લભ જાણીને જીવ સંયમધર્મનો સ્વીકાર કરે છે અને તપ દ્વારા કર્મોનો નાશ કરીને શાશ્વત સિદ્ધપદને પામે છે. __ चार अंगों (मनुष्यजन्म, शास्त्रश्रवण, धर्म में श्रद्धा और संयम में पुरुषार्थ) को दुर्लभ समझ कर जीव संयम का स्वीकार करता है । फिर तपस्या द्वारा सभी कर्मों को नष्ट कर जीव शाश्वत सिद्धपद प्राप्त करता है।
Realizing that four things (viz human birth, listening to scriptures, faith in religion and strength to practise self-control) are difficult to obtain, one who observes self-control and destroys all the past Karmas through penance, becomes Siddha for ever.
(ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત “જિન-વન' માંથી)