________________
-e
તા. ૧૬-૯-૨૦૦૧
શકતા જ નથી. જ્યારે જીવ ચરમ પુદ્ગલપરાવર્તમાં આવે છે ત્યારે તેને પ્રથમની ચાર દષ્ટિ પ્રાપ્ત થાય છે અને ગ્રંથીભેદ કરી અનિવૃત્તિકરા થતાં અર્ધપુલપરાવર્તકાળની અંદર જરૂર મોક્ષ પામી શકે છે.
પ્રબુદ્ધ જીવન
૯
પ્રભા જેવો એક સરખો પ્રકાશ આપે છે. જોકે તે સૂર્ય-ચંદ્ર જેટલો તેજસ્વી નથી. તારાના પ્રકાશ માટે શ્રી હરિભદ્રસૂરિ જણાવે છે કે આ દૃષ્ટિમાં જીવનું પ્રકૃતિથી જ નિરતિચાર ચારિત્ર હોય છે, અનુષ્ઠાન યુદ્ધ હોય છે, પ્રમાદરહિત વર્તન હોય છે. જીવનો ભ સાથે વિનિયોગ થય છે, આપ ઉદાર અને ગંભીર થાય છે. અત્રે જીવ સર્વવિરતિ પ્રાપ્ત કરતાં સપ્તમ ગુશસ્થાનક સુધી પહોંચેલી હોય છે. અહીં પ્રેમ-નિયમ સી હોય છે જ્યારે પ્રથમ-દ્વિતીય દૃષ્ટિમાં તે ય હતા. પગમ દષ્ટિમાં તે જ્ઞાનપૂર્વક અને અતિવિશુદ્ધ હતી, તેથી સ્થૂલ પૌદ્ગલિક બાબતોનો તે વિચાર સરખો કરતો નથી, આધ્યાત્મક બાબતોને જ સ્થાન આપે છે. બાહ્યાચાર અને ક્રિયા શુદ્ધ થતાં સર્વને પ્રિય બને છે. ધર્મમાં જ એકાગ્ર થવાથી તેના તરફ સૌ આકર્ષાય છે, કારણ કે તે
પાંચમી દષ્ટિ જેને સ્થિરાદષ્ટિ કહેવાય છે તે પ્રાપ્ત થતાં ચોક્કસ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. તેનામાં ઊંચામાં ઊંચા ગુણો ન્યાયસંપન્ન વિભવ દાક્ષિણ્ય, દયા, વડોને સન્માન વગેરે પ્રથમની ચાર દષ્ટિમાં આપી જાય છે. માઁનુસારી માં જનીતિના ઊંચામાં ઊંચા તો તેનામાં આવી જ જાય છે. તુર્થ દ્રષ્ટિને અંતે આયોગનો એક પ્રકાર જે ધર્મસભાસ કહેવાય તે સિદ્ધ થયેલો હોય છે. સામાન્ય રીતે નવી ધર્મસંન્યાસ છઠ્ઠા ગુણસ્થાનકની શરૂઆતમાં અને આઠમા ગુણસ્થાનકના કાળમાં લબ્ધ થાય છે. આ દૃષ્ટિમાં તત્ત્વબોધ રત્નપ્રભા તુલ્ય હોય છે. જેટલી નોંધ થાય તેટલો દીર્ઘકાળ ટકી રહે છે. પ્રથમની ચાર દષ્ટિધર્મની અથવા ધર્મ સંબંધી વાતમાં ખાલ રહે છે. ભોગનો ત્યાગ સર્વથા ન થયેલો હોય ત્યારે તે ચતુર્થ કે પંચમ સુવાસ્થાનકે શ્રદ્ધાવસ્થામાં પણ હોઈ શકે છે. સમ્યગ્દર્શન પામેલા તીર્થંકરો પણ પૂર્વના ત્રીજા ભવે સમકિતી હોવા છતાં પણા લગ્ન તથા પુત્ર-પુત્રાદિ સંતતિ ધરાવે છે, રાજ્યાદિ ભોગો ભોગાવલિકર્મવશાત્ ભોગવે પરંતુ તે નિરાસક્તભાવે ભોગવતા હોય છે. તેથી અહીં પણ સાધ્યની નિર્મળતા હોવાથી બોગીવનમાં વૃદ્ધિભાવ કે લોલુપતા નથી રહેતી; જેથી સંસારવૃદ્ધિને અવકાશ નથી. પુણ્યકર્મના ઉદયે તેનાં ફળ ભોગવે પણ તે આસક્તિ વગર, તેના ઝેર વગર અને તેથી પ્રગતિ ચાલુ જ રહે છે. મિથ્યાત્વમોહનીય કર્મ જે અત્યંત મંદતમ થયું છે તે વગર આમ શક્ય નથી. અહીં ભોગ ભોગવવાની શુદ્ઘ દૃષ્ટિને લીધે પ્રાકૃત મનુષ્યો નવાં કર્મ બાંધે ત્યારે આ જીવ કર્મની નિર્જરા કરે છે! શ્રુતધર્મ પર રાગને લીધે ભોગ, માયા, મમતા પર વિજયની શરૂઆત ીવાથી આસંગ દશામાં રહી શકે છે. અહીં ક્લિ કર્યાંપત્તિ થતી નથી, અગાઉની નષ્ટ થઈ જાય છે. કર્મની આવક ઓછી અને નાશ વધારે હોવાથી સંસારસમુદ્રમાં તરીને ઉપર આવી જાય છે.
કરતાં અહીં બોધ તું સ્થિર થાય છે. જીવને સાષ્પનો સાક્ષાત્કાર થાય છે. અત્યાર સુધી તત્ત્વજ્ઞાન તથા સર્વજ્ઞની શિષ્ટતાદિમાં શંકા રહેતી હતી તે વિરામ પામે છે. જીવની પ્રવૃત્તિ ઇન્દ્રિયોમાં પશુતુલ્ય હતી, વિષયમાં આસક્તિ હતી, પુદ્ગલમાં લોલુપતા હતી તે ઘટી જાય છે. દૈવી પ્રકૃતિનો વિજય થાય છે. વિષયવિકારમાં ઇન્દ્રિયોન જોડાવાથી પ્રત્યાહાર નામનું યોગાંગ પ્રાપ્ત થાય છે. જીવ અહીં સૂક્ષ્મ બોધ પામે છે. ચતુર્થ દૃષ્ટિ સુધી અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રુષા અને શ્રવા થયું હતું તે અંગે સૂક્ષ્મ બોધ થાય છે. વેઘસંવેદ્ય પદ પ્રાપ્ત થવાથી આવું સુંદ૨ પરિણામ આવે છે. તેને અતિચાર-દોષ બહુ અલ્પ લાગે છે. અહીં ભવવાસના ક્ષીણ થવાથી અનેક ઋદ્ધિસિદ્ધિ મળી આવે છે. તે જાણો છે કે આ સર્વ પૌદ્ગતિ છે, અનાત્મીય છે, સંસારવૃદ્ધિ કરાવનાર છે તેથી બાહ્ય ભાવો મુગા અથવા ગંધર્વનગર જેવા અસ્થિર ઐતજાલિક છે તેથી આસક્તિ વગર સ્વાત્મગુણો શોધે છે. આવું વિવેક્શન ઉપલબ્ધ થવાથી સુળ જીવ પ્રત્યાહારમાં ચિત્તને પરોવી બાપા કરનાર બાબતોનો પરિત્યાગ કરે છે. તેની ઉન્નત દશાથી જારી છે કે ધર્મથી જે ભોગપ્રાપ્તિ થાય છે તે સંસારવૃદ્ધિનું કારણ છે. એ પુષ્પ વર્ક શેખવા જેવું છે. તેમાં આસક્ત બને તો તે સંસાર વધારનાર છે, કર્મક્ષેત્રને વિસ્તૃત કરે છે. તેથી ભોગની ઇચકા ત્યજી ધાર્મિક કાર્યમાં ફળની આશા રાખતો નહી. નિશંકભાવે કાર્ય કરવાથી શુભ કાર્યો મહાનિર્જરાનું કારણ અને છે. અહીં ચપળતાનો નાશ થાય છે, સ્થિરતાષા વિકસે છે, શરીર રોગરહિત બને છે, હૃદયની કઠોરતા દૂર થાય છે, શરીરના મળમૂત્રાદિ અલ્પ થઈ જાય છે, શરીરમાં સુગંધી પ્રસરે છે, ભવ્યતા દેખાય છે, તેની ભવ્ય પ્રસન્ન મુદ્રા આકર્ષક બને છે, સ્વર સુંદર થઈ જેથી જનપ્રિય થઈ જાય છે. અહીં ટુંકાણમાં યોગીસુલભ ગુણો પ્રાપ્ત થયેલા હોય છે. ચૌલી દષ્ટિ કરતો અહીં વિકાસમાં મોટો તફાવત સ્પષ્ટ દેખાય છે. ચંપીનો ભેદ થવાથી, શુભ સાધનો મળેલા હોવાથી જીવની પ્રગતિની માર્ગ સરિયામ ચીધી છે. ચેતનને વિકસિત રાખે તો છઠ્ઠી કાના ષ્ટિ પ્રાપ્ત કરે છે.
-
કાન્તાદષ્ટિમાં જીવને યોગની સિઢિઓ મળી હોય છે પરંતુ તે તેમાં આસક્ત ન થતાં પ્રગતિ કરે છે. અહીં યોગનું ધારણાઅંગ પ્રાપ્ત થાય છે. ચિત્તની સ્થિરતાને પારણા કહેવાય છે. મન જે રખડતું હતું તે એકાગ્ર બને છે જે સાધ્ય માટે જરૂરી છે. કાયા કરતાં મનથી વધારે કર્મો એકત્રિત થાય છે. મનોનિગ્રહ જરૂરી છે. મીમાંસા ગુણ પ્રાપ્ત થવાથી તત્ત્વવરા દ્વારા ભવિચારઘેદિક આવશ્યક હોય છે. અહીં બોપ તારાની
સંતથી પ્રભાદષ્ટિમાં બૌધ સૂર્યની પ્રભા જેવો હોય છે. અહીં જે બોધ થાય છે તે સ્થિર હોવાથી ધ્યાનનું નિમિત્ત બને છે. પાંચ યમની છે સુંદર પ્રતિષ્ઠા થયેલી હોવાથી વેરવૃત્તિનો અભાવ, સૌહાદૅભાવ રાખે છે. સંકલ્પ વિકલ્પનો ત્યાગ તથા પ્રામસુખની સ્વાર્થી બને છે. ધ્યાન નામનું સાતમું ધોગનું અંગ તે પ્રાપ્ત કરે છે. મીમાંસાધર્મ અત્રે પ્રતિપત્તિ એટલે આદરૂપ ધારણ કરે છે. યોગમાં વૃદ્ધિ ઉપરાંત સર્વત્પાધિનો ત્યાગ, બાહ્ય અને આત્યંતર વ્યાધિ કે ઉપાધિને અવકાશ જ રહેતો નથી. ચિત્તની અપૂર્વ સ્થિરતા એટલે શામસુખ જેનું વર્ણન કરવું અશક્ય છે, જે અનુભવગમ્ય હોવાથી સ્વાનુભવનો વિષય રહે છે, અપરિમિત આનંદ આપે છે અને તે ધર્મધ્યાન કે શુકલ ધ્યાનના પ્રકારનું ગણી શકાય. તેને અસંગ અનુષ્ઠાન સુલભ બને છે. જે સાતમી દૃષ્ટિમાં સુલભ બને છે. અસંગ અનુષ્ઠાન સાંખ્યની પ્રાતવાહિતા, બૌદ્ધનો વિસંભાગપરિય, શૈવનો શિવવર્ત્ય અને યોગીઓના ધ્રુવાલ્વા (ધ્રુવમાર્ગ)ને મળતું આવે છે. આત્મોન્નતિમાં તે બહુ વિકાસ દર્શાવે છે. સાધ્ય અત્યંત નજીક દેખાનું હોવાથી પહોંચી જવાની તમન્ના એટલી હોય છે કે તે સુખની કલ્પના આગળ દેવલોકનાં કે અનુત્તરવિમાનનાં સુખ કિંમત વગરના તુચ્છ જણાય છે. આ દૃષ્ટિ ઊંચી ઉન્નત દશા પ્રાપ્ત કરેલ સંસારવિત સર્વવિરતિભાવ ધારણ કરેલા અપ્રમત્તને જ શક્ય છે. અહીં જરા સમજી લઇએ કે જીવ અનંતપુદ્ગલપરાવર્તન કરતી જ્યારે છેલ્લા પુસ