________________
'
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૭-૨૦૦૧
ઇ
પર્યુષણ વ્યાખ્યાનમાળા - ૨૦૦૧
-
' મારા '
પર
કરો :
:
]TI
, Res; }
- આર્થિક સહયોગ : સેવંતીલાલ કાન્તિલાલ ટ્રસ્ટ
કામ કરે છે. ડી
. પી. સી . E
k
ST
|
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી બુધવાર, ૧૫-૮-૨૦૦૧થી બુધવાર રર-૮-૨૦૦૧ સુધી એમ આઠ દિવસની વ્યાખ્યાનસભાઓ, પાટકર હોલ, ન્યુ મરીન લાઈન્સ, મુંબઈ-૪૦૦ ૦૨0 મધ્યે યોજવામાં આવી છે. આ આઠેય દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન ડૉ. રમણલાલ ચી. શાહ શોભાવશે. દરેક સભામાં પ્રાર્થના પછી સવારે ૮-૩૦ થી ૯-૧૫ અને ૯-૩૦ થી ૧૦-૧૫ એમ રોજ બે વ્યાખ્યાન રહેશે. વ્યાખ્યાનમાળાનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે :
દિવસ
તારીખ
નામ
' વિષય
.
બુધવાર ૧૫-૮-૨૦૦૧ સમણી શ્રી શીલપ્રજ્ઞાજી
आओ, हम महावीर बने। શ્રી શશિકાન્ત મહેતા
- સાંપ્રતકાળમાં જૈનોનું કર્તવ્ય ગુરૂવાર ૧૬-૮-૨૦૦૧ ડૉ. રમણલાલ ચી. શાહ
સપ્તનય શ્રી અરુણાભાઈ ઝવેરી
લેશ્યાધ્યાન દ્વારા આત્મશુદ્ધિ શુક્રવાર ૧૭-૮-૨૦૦૧ શ્રીમતી છાયા શાહ
અભયદયા શ્રી સુધીર દેસાઈ '
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું શનિવાર ૧૮-૮-૨૦૦૧ પ. પૂ. ઉપા. શ્રી સુરદેવસાગરજી उत्तम आकिंचन्य
પંડિત શ્રી રાકેશકુમાર શાસ્ત્રી पांच समवाय રવિવાર ૧૯-૮-૨૦૦૧ પ્રો. તારાબહેન શાહ
ભગવાન ઝષભદેવ પૂ. મોરારી બાપુ
દસમો ગ્રહ પરિગ્રહ સોમવાર ૨૦-૮-૨૦૦૧ શ્રીમતી કિરણ જૈન,
भक्तामर भावांजलि-भक्तिसंगीत શ્રી હરિભાઈ કોઠારી
પ્રમાદ એ જ મૃત્યુ મંગળવાર, ૨૧-૮-૨૦૦૧ શ્રીમતી અલ્પના ભારિલ્લા
सुख का स्वरूप ડૉ. ગુણવંત શાહ
સ્મિત જાળવીને જીવે તે સાધુ બુધવારરર-૮-૨૦૦૧ શ્રીમતી શૈલજા ચેતનભાઈ શાહ નવકારમંત્રનો મહિમા
પંડિત શ્રી જતીશચંદ્ર શાસ્ત્રી ઉત્તમ ક્ષમા વ્યાખ્યાનની શરૂઆતમાં દરરોજ સવારે ૭-૩૦ થી ૮-૨૫ પ્રાર્થના અને ભજનો રહેશે. તે રજૂ કરશે અનુક્રમે (૧) ક. નેહા ઝવેરી (૨) કુ. ખ્યાતિ વેડીયા (૩) કુ. હાર્દિક સોની (૪) શ્રીમતી કનકબેન સોની (૫) શ્રીમતી ચંદ્રાબેન કોઠારી (૬) શ્રીમતી આશાબેન પારેખ (૭) શ્રી મનસુખભાઈ કામદાર (૮) શ્રી લલિતભાઈ દમણીયા
આ વ્યાખ્યાનનો લાભ લેવા સંઘના સર્વ શુભેચ્છકો અને મિત્રોને ભાવભર્યું નિમંત્રણ છે.)
Pર રોક
કp Vi/
|
ચંદ્રકાન્ત દીપચંદ શાહ
ઉપપ્રમુખ ભૂપેન્દ્ર ડી. જવેરી
કોષાધ્યક્ષ
રસિકલાલ લહેરચંદ શાહ
પ્રમુખ
નિરુબેન એસ. શાહ ધનવંત ટી. શાહ
મંત્રીઓ વર્ષાબહેન ૨જુભાઈ શાહ
સહમંત્રી
માલિક : શ્રી મુંબઈ જેન યુવક સંધ, મુદ્રક પ્રકાશક : નિરુબહેન સુબોધભાઈ શાહ પ્રકાશન શ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪. | ફોન : ૩૮ર૦ર૯૬. મુદ્રશાસ્થાન : ફખરી પ્રિન્ટિંગ વકર્સ, ૩૧/A, ભાયખલા સર્વિસ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, દાદાજી કોંડદેવ કોસ રોડ, ભાયખલા મુંબઈ-૪૦૦ ૦૨૭,