________________
પ્રબુદ્ધ જીવન
a rip-off પહેલું તો, તમારો સાચો ગુરુ હશે તો તે ગુરુના ગુરુઓની વંશાવલી, પરંપરાનો ઈતિહાસ શોધતાં તમને ડૉ. મીકાઓ ઉસ્વી નામના અસલ જાપાની રીકી માસ્ટરનું નામ જાણવા મળશે. ડૉ. મીકાઓ ઉસ્તી આધુનિક રીકીના એકમાત્ર જાપાનીઝ પ્રણેતા છે. બીજી અગત્યની વાત એ છે કે તમારા શિક્ષકનો પોતાનો રીકી ક્ષેત્રમાં અનુભવ ઓછામાં ઓછો ત્રણ વર્ષનો હોવો જોઈએ. અને ત્રીજો મુદ્દો એ કે પહેલી પછી બીજી, અને બીજી પછી ત્રીજી ડીગ્રી ઝટપટ, અલ્પ અભ્યાસમાં તમને અપાવી દેવાની, અને એ રીતે પોતાની હજારો રૂપિયાની ફી ઝટપટ વસુલ કરી લેવાની તાલાવેલીમાં જો તમારો શિક્ષક હોય, તો એ સાચો ગુરુ નથી.
તા. ૧૫-૧૦-૨૦૦૦
નિષ્ણાત ડૉક્ટર હોય તો તે પણ આપણા રોગનાં નિદાનમાં ખોટો હોઈ શકે અને તે જે ઉપચાર ફરમાવે તેનાથી આપણને લાભ નહિ, નુકસાન જ થઈ શકે. પોલાબેન સ્પષ્ટ કહે છેઃ 'ડૉક્ટરો કાંઈ ભગવાન નથી.' એ લોકને તાબે આપણાં શરીરને મૂકવા કરતાં, આપણું સ્વાસ્થ્ય આપણા હાથમાં જ છે તે સમજી લઈ, આરોગ્ય બાબત સ્વ-નિર્ભર થઈ જવું જોઈએ. અલબત્ત, એ માટે આરોગ્યના નિયમો જાણી લઈ, આહાર, વિહાર, વ્યાયામ, આરામ વગેરે શરીરને ક્યારે, કયા પ્રકારે, કેટલી માત્રામાં આપવાં છે, તેનો ઊંડો અભ્યાસ કરતા રહેવું જોઈએ. માનસિક આરોગ્ય સારૂં રહે તે માટે માનસિક સંતુલન જાળવવાની ટેકનીક પણા શીખી લઈ, તેનો રોજિંદો અમલ કરતા રહેવું જોઇએ.
આપણા શરીરની વેદના અને સંવેદનાઓ એ આપણા શરીરની વાણી છે; એને સાંભળવાની ટેવ પાડવી જોઈએ. શરીર સત્યવાદી જ છે. મન જૂઠવાદી હોઈ શકે છે; મન મર્કટ, ચંચલ, અસ્થિર છે, મન અવળચંડાઈ કરી શકે છે; આપાને એ ગેરરસ્તે દોરી જઈ શકે છે. પોલાબેન અમેરિકામાં દર અઠવાડિયે પ્રોઝેક નામની એન્ટી-ડિપ્રેશનની દવાનાં જે પાંચ લાખ ઉપરાંત પ્રિસ્ક્રિપશનો લખાય છે, તે અંગે ચિંતિત છે. ડિપ્રેશન એટલે માનસિક અંધકારનું નર્ક, જેનું કારણ ‘રીપ્રેશન ઓફ ફીલીંગ' હોઈ શકે છે. ખોટા પ્રકારની લાગણી હોય તો તેને તટસ્થ ભાવે માત્ર જોતા રહેવાથી તે દૂર થઈ શકે છે. ભારત દેશમાં ‘સ્ટ્રેસ’, તણાવની ફરિયાદ વ્યાપક બને, અને પીલ-પોપિંગ કલ્ચર'નો ફેલાવો પશ્ચિમના દેશો જેટલો થવા લાગે તો ભારતવાસીઓ આવતાં
વર્ષોમાં વધુ રોગ-ગ્રસ્ત બની જશે. બીજી તરફ, જે રીતે રીકીનું વ્યાપારીકરણ થયું છે તેનાથી પણ તેઓ નારાજ છે. તેઓ કહે છે કે દશ વર્ષ પહેલાં હું ભારત આવી ત્યારે મેં મારી પહેલી રીકી-શિબિરો અહીં મુંબઈમાં લીધી હતી. મેં રીકીને ધંધાકીય દૃષ્ટિએ મૂલવવાની વાત કદી કરી જ નહોતી. રીકી ‘બીગ બીઝનેસ' બને એ શરમ અને ખેદની
વાત છે.’
પોલા હોરન પોતાની ખફગી જાહેર કરતાં એમ પણ કહે છે કે આ શહેરના કેટલાક કહેવાતા રીકી માસ્ટરો જે કાંઈ શીખવે છે તે નોનસેન્સ છે ! થોડા મહિનાની અપૂર્ણ માહિતી મેળવી તે લોક પોતે શિક્ષક બની બેસે છે. અને વિદ્યાર્થીઓને લૂંટવાનો ધંધો શરૂ કરી દે છે. It is
તે કાળે માંડ દર્શકની મારી વય. મારાં ફોઈ મધુર કંઠે, હાવભાવ સાથે મીઠી હલકથી આ ગીત ગાયા કરે:
પોલા તો એમ કહે છે કે તમારા જે કોઈ ડૉક્ટર કે ચિકિત્સક હોય, એની બધી જ સલાહ-સૂચનાઓ આંખ મીંચીને સ્વીકારી લેશો નહિ. એ ડૉક્ટરનાં સૂચનો, પ્રિસ્ક્રિપશન પર લખાયેલી દવાઓની આડઅસરોની જાણકારી, સર્જરી કરાવવા કહે તો તેના ભવિષ્યમાં થનારા ગેરફાયદા, વગેરે અંગે ડૉક્ટરને ખૂબ જ પ્રશ્નો કરો. તમને વહાડકાપની ભલામા
‘લવંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો,
ફુલ
કેરે દલડે સીતાએ વેર વાળ્યાં જો.’
પ્રથમ તો મને એ સમજાય નહીં કે ભગવાન રામ જેવા રામ પણ સતીમા જેવી સીતા સાથે કજિયો કરે ! બીજું, માંડ નખ જેવડા લવંગની લાકડીએ મરાય શી રીતે ?' ને હળવા, કુમળા ફૂલ-દડે વેર વળાય શી રીતે ? મીઠા કલહ દ્વારા પણ, પ્રરાન્ન દામ્પત્ય જીવનમાં પ્રગાઢ સ્નેહની આવી રમણીય અભિવ્યક્તિ થઈ શકે એનો ખ્યાલ એ વયે આવે પણ શી રીતે ?
કરાય પણ તમે એ માટે સર્જિયનની મોટી ફી આપી શકો એમ નથી એમ કહીને ડૉક્ટરના ઉત્તરથી એવા નિર્ણય પર આવી શકો કે ‘મો સર્જરીની સાચી જરૂર નથી.' ઘણાં ડૉક્ટરો અપ્રમાણ્વિક જાણવા મળશે.
त्वमेव भर्ता न च विप्रयोगः
E ડૉ. રણજિત પટેલ (અનામી)
પોતાની જ વાત કરતાં પોલા હોરન કહે છે : મેં તો મારાં સ્વાસ્થ્યની જવાબદારી પોતાને માથે લઈ લીધી છે. હું જંક-ફુડ, હાનિકારક ફાસ્ટફુડ ખાતી નથી; એનાથી દૂર રહેવા દરેક દર્દીને સલાહ આપું છું. સાત્ત્વિક ખોરાક વિના કોઈ નિરામય થઈ શકે નહિ. સવાર અને સાંજ, ૨૦-૨૦ મિનિટ હું રીકી કરું છું. મારા હાથની હથેળીઓ શરીરના જુદા-જુદા
ભાગો પર મૂકીને ‘લાઈફ-ફોર્સ’ ઊર્જાનો અનુભવ હું રોજ કરું છું. વર્ષો પહેલાં, હું ભટકતા મનવાળી, બેકાબુ મનવાળી, વિચારો પર કોઈપણ નિયંત્રણ વિના જીવનારી, વ્યક્તિ હતી. રીકી અપનાવી, પ્રયત્ન કરતા રહેવાથી, મને શાંતિ ઉપલબ્ધ થઈ છે, અને એ મારી સૌથી અમૂલ્ય મૂડી છે ! સૌ કોઈને એ શાંતિ ઉપલબ્ધ થાય એવી મારી પ્રાર્થના છે. શાંતિ! શાંતિ! શાંતિ !'
܀܀܀
કૉલેજમાં કવિવર કાલિદાસનું મહાકાવ્ય ‘રઘુવંશ’ અને ભવભૂતિનું ‘ઉત્તરરામચરિત' નાટક ભણ્યા ત્યારે ‘હ્રદય માત્ર જાણે છે, પ્રીતિ-યોગ પરસ્પરનો' ખ્યાલ આવ્યો ને લવંગની ને ફૂલની પ્રતીકાત્મક પરિભાષા સુપેરે સમજાઈ.
સ્વામી વિવેકાનંદે એક સ્થળે એવી મતલબનું કહ્યું છે કે ભારતીય આર્યનારી સમક્ષ સીતાનો જે આદર્શ છે તે પછી બીજા કોઈ આદર્શની શી જરૂર છે ? અગ્નિને પણ પાવન કરે એવી સીતા માટે કવિવર કાલિદાસે ‘રઘુવંશ’ના ચૌદમા સર્ગના ૭૪મા શ્લોકમાં વાલ્મીકિના મુખમાં આવા શબ્દો મૂક્યા છે:--
થૂરિ સ્થિતા ત્વ પરેિવતાનાં । મતલબ કે ‘પતિવ્રતામાં સહુથી તું