________________
પર્યુષણ વ્યાખ્યાનમાળા
કે આર્થિક સહયોગ : સેવંતીલાલ કાન્તિલાલ ટ્રસ્ટ
દિવસ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી શનિવાર તા. ૩૦મી ઓગષ્ટ ૧૯૯૭થી શનિવાર તા. ૬ઠ્ઠી સપ્ટેમ્બર ૧૯૯૭ સુધી એમ આઠ દિવસની વ્યાખ્યાનસભાઓ, બિરલા ક્રીડા કેન્દ્ર, ચોપાટી, મુંબઈ-૪૦૦૦0૭ મધ્યે યોજવામાં આવી છે. આ આઠેય દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન ડૉ. રમણલાલ ચી. શાહ શોભાવશે. દરેક સભામાં પ્રાર્થના પછી સવારે ૮-૩૦ થી ૯-૧૫ અને ૯-૩૦ થી ૧૦-૧૫ એમ રોજ બે વ્યાખ્યાન રહેશે. વ્યાખ્યાનમાળાનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે: તારીખ વ્યાખ્યાતા
વિષય શનિવાર ૩૦-૮-૯૭ ૧. શ્રી શશિકાંત મહેતા
ગુરુતત્ત્વ ૨. બ્રહ્મચારિણી શ્રી મંજુલાજી
श्रावक धर्म રવિવાર ૩૧-૮-૯૭ ૧. શ્રી રમણલાલ ચી. શાહ
विनयमूलो धम्मो ૨, ૫.પૂ. ૧૦૮ શ્રી ભૂતબલિસાગરજી सामायिक સોમવાર ૧-૯-૯૭. ૧. શ્રી રશ્મિભાઈ ઝવેરી
અનિત્યાદિ ભાવનાઓ ૨. શ્રી ચંદ્રહાસ ત્રિવેદી
જૈન ધર્મનું હાર્દ મંગળવાર ૨-૯-૯૭. ૧. પ્રો. બકુલ રાવલ
ભારતીય સંસ્કૃતિમાં ધર્મ ૨. ડૉ. મહેરવાન ભમગરા
આપણું સ્વાથ્ય-આપણા હાથમાં બુધવાર * ૩-૯-૯૭ ૧. શ્રી હેમાંગિની જાઈ
કવિતા અને આધ્યાત્મિકતા ૨. શ્રી સૌરભ શાહ
પંખ લગે તો ઊડ જાયે ગુરૂવાર . ૪-૯-૯૭ ૧. શ્રી ગીતાબહેન શાહ
સુખની શોધમાં ૨. બહ્મકુમારી શિલુબહેન
भय से मुक्ति શુક્રવાર પ-૯-૯૭ ૧. પ્રો. રતન જૈન
શ્રી વીરચંદ રાઘવજી ગાંધી ૨. ડૉ. ગુણવંત શાહ
સાચો ધર્મ અને કાચો ધર્મ શનિવાર ૬-૯-૯૭. ૧. શ્રી શૈલેજા ચેતનભાઇ શાહ
ક્રોધે બોધ-અવરોધ ૨. પ. પૂ. ૧૦૮ શ્રી ભૂતબલિસાગરજી वैयावच्च
વ્યાખ્યાનની શરૂઆતમાં દરરોજ સવારે ૭-૩૦ થી ૮-૨૦ પ્રાર્થના અને ભજનો રહેશે. તે રજૂ કરશે અનુક્રમે : (૧) શ્રીમતી નીતાબહેન મહેતા (૨) શ્રી શૈલેન્દ્ર ભારતી (૩) કુમારી અમિષી શાહ (૪) શ્રીમતી ગીતાબહેન દોશી (૫) શ્રી જતીન શાહ (૬) શ્રીમતી વીણાબહેન શાહ (6) શ્રી સંજય શાહ (૮) શ્રીમતી ચંદ્રાબહેન કોઠારી - આ વ્યાખ્યાનોનો લાભ લેવા સંઘના સર્વ શુભેચ્છકો અને મિત્રોને ભાવભર્યું નિમંત્રણ છે. |
ચંદ્રકાન્ત દીપચંદ શાહ
ઉપ-પ્રમુખ ભૂપેન્દ્ર ડી. ઝવેરી
કોષાધ્યક્ષ
રસિકલાલ લહેરચંદ શાહ
પ્રમુખ
નિરુબહેન એસ. શાહ ધનવંત ટી. શાહ
મંત્રીઓ
આ વ્યાખ્યાનોની કેસેટોનું રેકોર્ડિંગ ત્રિશલા ઇલેક્ટ્રોનિક્સ તરફથી કરવામાં આવે છે, તેમનો ટે, નું, | ૨૦૬૮૨૫૧/૨૦૬૩૫૭૨ છે.
E
n
,
.
: 0
0
::::
કે કે શ્રી મુંબઈ જન યુવક સંધમુદ્રક, પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ પ્રકાશન સ્થળ ૩૮૫, સરદાર વી પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪ (ફોન : ૩૮૨૦૨૯૬, મુદ્રસ્થાન: રિલાયન્સ ઓફસેટ પ્રિન્ટર્સ, ૬૯, ખાંડિયા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૮. લેસરટાઇપસેટિંગ મુદ્રાંકન, મુંબઈ-૪૦૦ ૦૯૨.